SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २६७ ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ 278. अथोच्यते स्वर्गकामस्य वर्ग साधयितुमुद्यच्छतो यागेन नियोगः यः सम्पाद्यः श्रूयते, स चेत् सम्पन्नः शब्दवृत्तेन फलमपि सम्पन्नमेव, आनुभाविकी तु स्वर्गसिद्धिः कालान्तरे भविष्यतीति । एतदयुक्तम् , सिद्धिद्वयानुपलम्भात् । न ह्येका शाब्दी सिद्धिरन्या चानुभाविकी नामेति । कालान्तरे चानुभाविकी सिद्धिः कुतस्त्येति चिन्त्यम् । कालान्तरे च भावार्थः क्षणिकत्वान्न विद्यते । शक्त्यादिरूपं चापूर्व न भवद्भिरुपेयते ॥ भवन्तो ह्यपूर्वशब्देन धर्मशब्देन च नियोगमेवोपचरन्ति । न च नियोगः शक्तिवदात्मसंस्कारवद्वा कालान्तरस्थायी भवति । स हि प्रेरणात्मकः कार्यरूपो वा । नोभयथाऽपि स्थैर्यमवलम्बते । 278, નિયોગવાક્યાથવાદી- સ્વર્ગની ઈચ્છાવાળા અર્થાત સ્વગને સાધવા તત્પર માણસ માટે યાગ વડે જે નિયોગ સંપાદ્ય સંભળાય છે, તે જે સિદ્ધ થઈ ગયું હોય તે ફળ પણ શબ્દવ્યાપારથી સિદ્ધ થઈ ગયું જ હોય, કાલાન્તરે તે કેવળ આનુભાવિકી સ્વર્ગની સિદ્ધિ થશે. [ઉદાહરણથ, કેઈ અમાત્યને “રાજાએ તમને કુલપુર ગામ આપ્યું છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે જ તેનું સાધ્ય સિદ્ધ થઈ ગયું છે, તે ગામ તેને ત્યારે જ મળી ચૂકયું છે, કાલાન્તરે તે સ્વીકાર આદિ ઔપચારિક (આનુભાવિકી સિદ્ધિ થશે ] ફલપ્રવર્તકત્વવાદી – આ બરાબર નથી, કારણ કે બે સિદ્ધિની ઉપલબ્ધિ નથી. એક શાબ્દી સિદ્ધિ અને બીજી આનુભાવિકી સિદ્ધિ નથી. વિચારવું જોઈએ કે કાલાન્તરે આનુભાવિકી સિદ્ધિ ક્યાંથી હોય ? ક્ષણિક હેઈ, ભાવાર્થ કાલાન્તરે અસ્તિત્વ ધરાવતો નથી અને શકિત વગેરે રૂ૫,અપૂવને આપ સ્વીકારતા નથી. આપ “અપૂર્વ' શબ્દથી અને “ધર્મ” શબ્દથી નિયોગને જ સત્કારે છે અને નિયોગ તે જેમ શક્તિ કે આત્મસંસ્કાર કાલાન્તર સ્થાયી છે તેમ કાલાન્તરસ્થાયી નથી, કારણ કે તે પ્રેરણારૂપ કે કાયરૂપ છે અને બંનેમાંથી કોઈ પણ રૂપે તે સ્થિરતા ધરાવતા નથી. 269. तत्रैत् स्याद्-नियोगसिद्धिराक्षिप्तफलसिद्धिर्भवति । विषयाद्यनुबन्धावच्छिन्नो ह्यसावेवानुष्ठेयः । तत्र यथा तेन तेन कारकचक्रेण क्रियाकलापेन विना सम्पत्तिमलभमानः सत्तदाक्षिपति, तथाऽधिकारानुबन्धवन्ध्योऽपि नासी सम्पत्तिमधिगच्छतीति तमप्याक्षिपति । यश्चायमधिकारानुबन्धाक्षेपः स एवायं फलाक्षेपः । न तु विधेः फलापेक्षितेत्युक्तम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy