SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્મરણ” હેતુ અપ્રાજક તેઓનું અસ્તિત્વ હોવાથી તેમનું અદિત્વ છે તો પ્રતિસગ વેદ પણ જુદો બનશે; જેમકે કહ્યું છે કે “પ્રતિમન્વન્તર આ યુનિ જુદી જુદી કહેવાય છે'. રૂપ ઉપરથી અકૃત્રિમતાની (=સ્વાભાવિકતાની=બકતૃત્વની =નિત્યવની) કલ્પના જ કરવામાં આવી છે જ્યારે સ્પષ્ટ વારક અક્ષર દ્વારા તે સ:દિ વસ્તુઓનું જ્ઞાન થાય છે. તેમ ? (અર્થાત્ બબર પ્રાવાણિ” વગેરેની) સમજૂતી બીજી રીતે કરતાં તો તે કેવળ સમજૂતી જ બનશે. વેદનો અભ્યાસ કરનારાઓ તો તેમાંથી અનેક સાદિ અર્થોને જ જાણે છે, એટલે વેદ અનાદિ નથી. તેથી, “રચનાત્વ હેતુ અપ્રાજક નથી. ____18. कर्चस्मरणमेव त्वप्रयोजकमसिद्धत्वात् । सिद्धमपि वा वेदे कत्रस्मरणमन्यथासिद्धं वेदकरणकालस्यातिदवीयस्त्वात् , तत्प्रणेतुश्च पुंसः सकलपुरुषविलक्षणत्वानियतशरीरपरिग्रहाभावादिदन्तयाऽस्य पाणिनिपिङ्गलादिवत् स्मरणं नास्ति, न तु स नास्त्येव । अनुमानागमाभ्यां तदवगमात् कथं पक्षधर्मतया ग्रहीतुं शक्यते कञस्मरणम् ? तद्धयेकपुरुषसम्:न्धि व्यभिचरति । सर्वपुरुषसम्बन्धि तु दुरवगमम् । सर्वे पुमासः कर्तारं वेदस्य न स्मरन्तीति कथं जानाति भवान् ? न हि तत्र सकललोकहृदयानि प्रत्यक्षाणि, सर्वज्ञत्वप्रसङ्गात् । न च यत् त्वं न जानासि तत् अन्योऽपि न जानातीति युक्तम् , अतिप्रसङ्गात् । तस्मादस्मर्यमाणकर्तृकत्वं दुर्बोधमेव । 18. ‘કર્તાનું અસ્મરણું [હેતુ ] જ અપ્રાજક છે, કારણ કે તે અસિદ્ધ છે. સિદ્ધ હોય તો વેદની બાબતમાં કોનું સ્મરણ અન્યથાસિદ્ધ છે. વેદને રચનાકાળ અત્યંત દૂર હોઈ અને તેના પ્રણેતા પુરુષ બધા પુરુષોથી વિલક્ષણ હોઈ તેમ જ નિયતશરીરને ધારણ કરતા ન હોઈ એ પુરુષનું “આ આને કર્તા છે' એ રીતે, પાણિનિ-પિંગલની જેમ, સ્મરણ થતું નથી, પરંતુ તેનું અસ્તિત્વ જ નથી એમ નહિ. અનુમાન અને આગમ દ્વારા તેનું જ્ઞાન થતું હોઈ કેવી રીતે જીં અસ્મરણને પક્ષધ તરીકે ગ્રહણ કરવું શક્ય બને ? એક પુરુષને કર્ના અસ્મા હોય તો વ્યભિચાર દેશ આવે અને બધા પુરુષોને કામરણ છે એ જાણવું દુષ્કર છે. વેદના કર્તાનું સ્મરણુ બધા પુરુષોને નથી એ આપ કેવી રીતે જાણે છે ? તમને બધા લોકનાં ચિત્ત તો પ્રત્યક્ષ નથી; જે કહે કે છે, તે સવજ્ઞત્વની આપત્તિ આવે. અને જેને તમે નથી જાણતા તેને બીજે પણ નથી જાણતો એમ માનવું યોગ્ય નથી, કારણ કે એમ માનતાં અતિપ્રસંગદેવ આવે છે. તેથી અસ્મયભાણુકતૃકત્વ દુધ છે. 19. gિ. ૨ રમર સતિ સુતરા વેઢાર્થીનુણા પ્રેક્ષાવત ફિથિસ્ટીમવેત્ | न ह्यकतृक एवोपदेशः सम्भवति । सम्भवन्नपि वा प्रामाण्य निश्चयनिमित्ताभावात् कथं विस्रम्भभूमिरसौ भवेत् ? बाधकाभावमात्राच्च म प्रामाण्यनिश्चयो वचसामित्युक्त प्राक् । तस्मादाप्तप्रत्ययादेव निर्विचिकित्सं वेदार्थानुष्ठानं सप्रतिष्ठानं सम्मवत्ति, नान्यथेति । तस्मान्न कत्रस्मरणस्य रचनात्वप्रतिपक्षतयोपन्यास उपपन्नः । - 19. વળી, વેદના કર્તાનું અસ્મરણ હોય તો વિદાર્થના અનુષ્ઠાનમાં બુદ્ધિમાનો શિથિલ બની જાય. તેનું કારણ એ કે અકર્નાક ઉપદેશ સંભવતો જ નથી. સંભવતો હોય તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy