SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી પ્રામાણ્યને નિશ્ચય કરવા માટેનું પછી કોઈ નિમિત્ત ન હોવાથી તે ઉપદેશ વિશ્વાસપાત્ર કેવી રીતે બને ? બાધકના અભાવમાત્રથી વચનના પ્રામાણ્યને નિશ્ચય થાય છે એમ કહેવું અગ્ય છે એ અમે પહેલાં જણાવી ગયા છીએ. તેથી, તેને કતાં આપ્ત છે એવા જ્ઞાનથી નિઃશંક વેદાનુષ્ઠાન સ્થાપિત થાય, અન્યથા ન થાય. તેથી “રચનાત્વ હેતુના પ્રતિપક્ષ તરીકે “ક્ત અસ્મરણની રજૂઆત ઘટતી નથી. 20. नापि स्वतन्त्रमेवेदं कर्मभावसाधनं भवितुमर्हति । अनुपलब्धिरियमनेन प्रकारेण किलोच्यते । साऽनुपपन्ना, अनुमानेन कर्तुरुपलम्भात् । अनुमानेनापि यदुपलब्धं तदुपलब्धमेव भवति । ननु कञभावस्मरणबाधितत्वादनुमानमिदमयुक्तम् । [अनुपलब्धिरप्येषाऽयुक्ता] इतरेतराश्रयप्रसङ्गात्-अनुपलब्धौ सिद्धायामनुमाननिरासः, अनुमाननिरासे च सत्यनुपलब्धिसिद्धिः । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तस्य प्रतिबन्धहिम्ना प्रामाण्यसिद्धेः, न हि तस्यानुपलब्धिनिरासापेक्ष प्रामाण्यम् । 20. ન તે અસ્મરણ” સ્વતંત્રપણે જ કર્તાનો અભાવ પુરવાર કરી શકે છે. ખરેખર તો આ રીતે [અસ્મરણ દ્વારા ] કર્તાની અનુપલબ્ધિ જ કહેવામાં આવી છે, તે અનુપલબ્ધિ ઘટતી નથી કારણ કે અનુમાન દ્વારા કર્તાની ઉપલબ્ધિ થાય છે. અનુમાન દ્વારા જે ઉપલબ્ધ થાય તે ઉપલબ્ધ જ ગણુય. . મીમાંસક - કર્તાના અભાવના સ્મરણથી બાધિત થતું હોવાથી આ [ કતૃસાધક ] અનુમાન અયોગ્ય છે. ' | મૈયાયિક— [કતની] આ અનુપલબ્ધિ પણ અયોગ્ય છે, કારણ કે તેમાં ઈતરેતરાશ્રયદેવની આપત્તિ આવે છે --- [કતાની ] અનુપલબ્ધિ સિદ્ધ થતાં કર્તા સાધક] અનુમાનને નિરાસ થાય છે અને [ ક–સાધક] અનુમાનને નિરાસ થતાં [ કતની] અનુપલધ્ધિ સિદ્ધ થાય છે. મીમાંસક– [ક્ત સાધક ] અનુમાનના પ્રામાયની બાબતમાં એ જ (ઇતરેતરાશ્રય)દોષ આવે છે. નિયાયિક-ના, (તે દેશ નથી આવતો, કારણ કે વ્યાપ્તિના બળે જ તેમાં પ્રામાણ્ય સિદ્ધ થાય છે, તેમાં પ્રામાણ્ય અનુપલબ્લિનિરાસસાપેક્ષ નથી. " BF:કાળી ચૈતરક્ષાત્ – ત્રયં માટે પ્રામાથે ઝૂમ: | સહ્યોપાર્થરૂળિો દિ મીમાંસા: | પરં તુ દ્રશ્ય ઉર્ષથતાં , વાળ ઘમ, પૃછામ:, तहास्य नास्तीति बलादनुपलब्ध्या तदभावनिश्चयो व्यवतिष्ठते इति । स्यादेतदेवं ययनुमानं न स्यात्, उक्तं च रचनात्त्रादित्यनुमानम् । 21. મીમાંસક –- ત્યાં (અથાત્ અનુપલબ્ધિની બાબતમાં) આમ થશે. અમે કર્તાના અભાવમાં પ્રમાણુ જણાવતા નથી કારણ કે લેકમાન્ય સઘળા પદાર્થોને વ્યવહાર કરનારા અમે સીમાંસક છીએ. પરંતુ વેદ પુરુષપ્રણીત છે એમ કહેનારને અમે તે માટેનું પ્રમાણુ પૂછીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy