SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ વાક્યર્થ ભાવના છે એ મતનું ખંડન દેષ આવી પડે એટલે તે અનવસ્થાષને પ્રતીકાર કરવાને કોઈ ઉપાય શોધવો જોઈએ. આ ઉપાય [નજીક તે શું] દૂર દૂર પણ ઉપલબ્ધ નથી. પ્રાણીના પરિસ્પદથી અતિરિક્ત વ્યાપારને નિરાસ અમે પ્રમાણસામાન્ય લક્ષણપ્રસંગે વિસ્તારથી કર્યો છે, એટલે એ નિરાસ કરવાની રીતનું અનુસરણ અહીં પણ કરવું જોઈએ. 230. यश्चासौ व्यापारः क्रियते चाभिधीयते च, स किं पूर्वमभिधीयते ततः क्रियते, पूर्व वा क्रियते पश्चादभिधीयते, युगपदेव वाऽस्य करणाभिधाने इति ? न तावत् पूर्वममिधीयते ततः क्रियते, अनुत्पन्नस्याभिधानानुपपत्तेः । न ह्यजाते पुत्रो नामधेयकरणम् । अर्थासंस्पर्शी च तथा सति शब्द: स्यात् । तत एव न युगपदुभयम् , अनुत्पन्नत्वानपायात् प्रयत्नगौरवप्रसङ्गाच्च । नापि कृत्वाऽभिधानं, विरम्य व्यापारासंवेदनात् । 230. આ જે શબ્દવ્યાપારને પેદા કરવામાં આવે છે અને અભિહિત કરવામાં આવે છે તે શબ્દવ્યાપારને શું પહેલાં અભિહિત કરવામાં આવે છે અને પછી પેદા કરવામાં આવે છે કે પહેલાં પેદા કરવામાં આવે છે અને પછી અભિહિત કરવામાં આવે છે, કે અભિધાન અને ઉત્પત્તિ સાથે કરવામાં આવે છે. પહેલાં તેનું અભિધાન કરવામાં આવે છે અને પછી તેની ઉત્પત્તિ કરવામાં આવે છે એ પક્ષ યોગ્ય નથી કારણ કે અનુપત્નનું અરિધાન ઘટતું નથી. ન જન્મેલા પુત્રનું નામ પાડવામાં આવતું નથી, અનુત્પન્નનું અભિધાન માનતાં શબ્દ અર્વાસ રૂશ બની જાય. તેથી જ અભિધાન અને ઉત્પત્તિ બંને સાથે કરાય છે એ પક્ષ બરાબર નથી, કારણ કે અનુત્પન્મના અભિયાનને દોષ તે આ પક્ષમાં પણ રહે છે. ઉપરાંત પ્રયનગૌરવના દોષ પણ આ પક્ષમાં આવે છે. ઉત્પત્તિ કરીને પછી અભિધાન કરે છે એ પક્ષ પણ યોગ્ય નથી કારણ કે શબ્દ સ્વવ્યાપારની ઉત્પત્તિ કરીને પછી તેનું અભિધાન કરતે હોય એવો અનુભવ આપણને નથી. 23. ગપિ સાથે તપસ્વી બ્રિટાઢિ પ્રયા: સાવિ જોવ્રુન્દાલવે જયमुमतिबृहन्तं भारं वहति ? कर्तारं च तत्संख्यां चाख्यास्यति, अर्थभावनामभिधास्यते, शब्दभावनां च करिष्यति, तां च वदिष्यतीति दुर्वहाऽयं भारः । कश्चायं शब्दभावनानामधेयस्य विधेर्वाक्यार्थे भावनायामन्वय इति वक्तव्यम् । 231 વળી, આ બિચારો લિડ આદિ પ્રત્યય શદશ્રેય (શ્લેષથી વૃષભશ્રેષ્ઠ) હોવા છતાં કેવી રીતે ઘણે મેટો ભાર વહે ? કર્તાને અને તેની સંખ્યાને જણાવે, અર્થભાવનાનું અભિધાન કરે અને શબ્દભાવનાને ઉત્પન્ન કરે તેમ જ અભિહિત કરે ? આ ભાર તો વહન કરવો મુશ્કેલ છે. જેનું નામ શબ્દભાવના છે એ વિધિને વાક્યાથ રૂ૫ ભાવના સાથે અન્વયસંબંધ કર્યો છે એ જણાવવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy