SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયાર્થ ભાવના છે એ મત २४५ __207. उच्यते । स्यादेतदेवं यदि हि ‘स्वर्गकामः' इति न श्रूयेत । तस्मिस्तु श्रुते नैवं भवितुमर्हति । कुतः ? खर्गे साध्यत्वसम्बन्धादलब्ध्वा साध्यताऽन्वयम् । यजिस्तदानुगुण्येन करणांशेऽवतिष्ठति ॥ वर्गस्य हि काम्यमानत्वात्, प्रीत्यात्मकत्वेन चानन्यार्थत्वात्, साध्यतायां योग्यत्वात्, किमित्यंशोपनिपाते सिद्धे तत्रालब्धनिवेशो यजिस्तदपेक्षितां करणतामेव योग्यत्वादवलम्बते । सामानाधिकरण्यं च ज्योतिष्टोमादिभिः पदैः । एवं सत्युपपद्येत करणत्वानुवादिभिः ।। कर्मनामधेयत्वं च ज्योतिष्टोमादीनां शब्दानामुक्तम् । 207. मानवाच्या काही - मानो उत्तर अमे यापीये छीये न्ने 'राम' पह વાકયમાં ન કહેવાયું હોય તો આમ બને. પરંતુ “સ્વર્ગકામ ૫૬ વાક્યમાં કહેવાયેલું હોઈ આમ બનવું યોગ્ય નથી. श५२ - शायी ? ભાવનાવાશ્વાર્થવાદી- [પ્રત્યયાર્થ ભાવના અથત પુરુષવ્યાપાર સાથે સાથત્વનો સંબંધ સ્વગમાં હેવાને કારણે સાધ્યત્વને અન્વયસંબંધ [પ્રત્યયાર્થ ભાવના સાથે] ન પામીને જિ (યાગ) સ્વર્ગને અનુગણરૂપે (=અનુકૂળ સહાયકરૂપે) કરણાંશમાં સ્થિર થાય છે. સ્વગ કામ્યમાન હોવાને કારણે તેમ જ સુખાત્મક હોવાને કારણે બીજી કોઈ માટે ન હોઈ સાધ્યતાની યોગ્યતા ધરાવે છે અને સાધ્યતાની યોગ્યતા ધરાવતું હોઈ સાયાંશમાં પડે છે એ સિદ્ધ થતાં સાધ્યતામાં પ્રવેશ ન પામતો ચાગ સ્વર્ગને અપેક્ષિત કરણુતાને જ યોગ્યતાને કારણે ગ્રહે છે. આવું હેતાં કરણવાનુવાદી તિક્ટોમ વગેરે પદો સાથે યાગનું સામાનાધિકરણ્ય ઘટે છે. [ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत = ज्योतिष्टोमेन यागेन स्वर्ग भा येत् । ज्योतिष्टोम पडे સ્વગકામ જે= જયેતિમ યાગ વડે તે સ્વગને કરે.] જ્યોતિષ્ઠોમ વગેરે શબ્દો યાગ આદિ કર્મોનાં નામે છે એ અમે જણાવી ગયા છીએ. 208. ननु साध्यत्वपक्षसाक्षितामपि कर्मनामधेयानि भजन्ते, 'अग्निहोत्रं जुहोति' इति । नैष दोषः । साध्य एव भवन् भावार्थ : साधनतामवलम्बते । तत्रापि हि स्वर्गभावनायामग्निहोत्राख्यो हामः करणमेव, अन्यथा स्वर्गकामपदानन्वयप्रसङ्गादित्युक्तम् । नामधेयपदं तु किञ्चित् कर्मतामनुवदति अग्निहोत्रमित्यादि, किञ्चित् करणतां ज्योतिष्टोमेनेति । तस्मात् यजे: करणत्वेनैवान्वय इति सिद्धम् । यत्तु प्रत्यासन्नत्वात् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy