SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ વાક્યર્થ છે એ મતને નિરાસ ૨૩૩ _186. [ કેઈ કહે છે ]– અરે એમ હોય તો પુરુષ જ વાક્યર્થ બને, કારણ કે તે સ્વતંત્ર હે ઈ બીજા કેઈ પર આધાર રાખતો નથી. ક્રિયાપ્રાધાન્યવાદી- આને ઉત્તર આપીએ છીએ. પુરુષને પણ ઔદુમ્બરીસંમાન વગેરેમાં ઉપયોગ કરાય છે જ. “યજમાનની ઊંચાઈના માપની ઉદુબરના લાકડાની લાકડી હેય છે' એ વાક્ય દર્શાવે છે કે પુરુષ પણ ગૌણ છે કારણ કે તે કામ માટે છે. અને કહ્યું પણ છે કે અને પુરુષ પણ ગણુ છે કારણ કે તે કર્મ માટે છે ' જૈિમિનિસૂત્ર ૩.૧.૬] 187. એ સંઘ પુતતા: રમ: | વિમઃ ઉર્જા વિક્રમ ત્રિય હિ फलार्था, फलं च पुरुषार्थम् , पुरुषश्च क्रियार्थ इति परिवर्तमाने चक्रे कस्य प्राधान्य શિષ્મ:, ૨ વાક્ષાર્થમ્ ? 187 ક્રિયાપ્રાધાન્યવાદી, ફળપ્રાધાન્યવાદી અને પુરુષપ્રાધાન્યવાદી–જે એમ હોય તો આપણે સંકટમાં પડયા. આપણે નથી જાણતા કે આપણે શું કહીએ, કારણ કે કિયા ફળ માટે છે, ફળ પુરુષ માટે છે અને પુરુષ ક્રિયા માટે છે -- આમ ફરતા ચક્રમાં કેનું પ્રાધાન્ય આપણે જણાવીએ કોને વાક્યોથ કહીએ ? 188. કથતે ! પુરુષસ્તાવ વાવયા: | બાલ્યાવવા gવ તય विवदन्ते, का कथा वाक्यार्थत्वस्य ? ननु 'कर्तरि लकारः' इति स्मरणात् कथं नाख्यातवाच्यः कर्ता ? कोऽयं लकारो नाम ? स हि 'वर्तमाने लट' इति विधाय રિ રાજુ' “ગુપમઢિ મમ:' “મઘુત્તમ:' “શેરે પ્રથમ:” “તિપૂતÍ તિ “વહુપુ बहुवचनम्' 'व्येकयोर्द्विवचनैकवचने' इति वाक्यान्तरैः विभज्य विवृतः । तदेतानि कारकसंख्याविभक्तिविधायीनि सूत्राण्येकवाक्यतया व्याख्येयानि, एकार्थविषयत्वात् । एको हि 'पचति' इत्यादिशब्दस्तैाक्रियते । तदेवमेष वाक्यार्थो भवति-कर्तुरेकत्वे एकवचनं तिप, कर्तृद्वि त्वे द्विवचनं तस् , कर्तुबह त्वे बहुवचनं झि इति । सेयं कर्तसंख्याऽऽख्यातवाच्या भवति, न केर्तेति कुतस्तस्य वाक्यार्थत्वम् ? अलं चानया शास्त्रान्तरगर्भया द्राधीयस्या कथया । पुरुषस्तावन्न वाक्यार्थः । 188. કેઈ કહે છે]– આનો ઉત્તર આપીએ છીએ. પુરુષ તે વાક્યર્થ નથી. વાક્યગત આખ્યાતને વાચ્યાર્થ પુરુષ છે કે નહિ એ બાબત જ વિદ્વાનોમાં મતભેદ છે, તો પુરુષના વાયાર્થે હોવાની તે વાત જ શી કરવી ? કર્તાને આખ્યાતવા માનનાર– “લકાર કર્તાના અર્થમાં છે' એવી વ્યાકરણસ્મૃતિ હેઈ, કર્તા આખ્યાતવાચ્ય કેમ નહિ ? કર્તાને આખ્યાતવાચ્ય ન માનનાર– આ લકાર એ શું છે? ૩૦-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy