SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ વાર્થ ભાવના છે એ મત કર્તાને આખ્યાતવાચ માનનાર- ‘વર્તમાનકાળના અર્થમાં લનું વિધાન કરી, “કર્તાના અર્થમાં શપ', “યુબ્રહ્ના અર્થમાં મધ્યમપુરુષ', “અમ્મદના અર્થમાં ઉત્તમપુરુષ', બાકી બધામાં પ્રથમ પુરુષ, ર્તાના એકત્વમાં તિપપ્રત્યય, ધિત્વમાં તસુપ્રત્યય અને બહુત્વમાં ઝિપ્રત્યય લાગે છે, “બહુમાં બહુવચન'. એમાં દિવચન અને એકમાં એકવચન – આમ આ બીજાં વાકો વડે પૃથક્કરણ કરી લકારને ( = આખ્યાત સામાન્યને) સમજાવ્યો છે. કર્તાને આખ્યાતવા ન માનનાર– કારક, સંખ્યા, વિભક્તિને જણાવતાં આ સૂત્રો એકવાકયતા દ્વારા સમજાવવા જોઈએ, કારણ કે તેમને વિષય એક જ અર્થ છે. “gવૃત્તિ ( = “રાંધે છે) વગેરે એક એક આખ્યાત શબ્દ તે સૂત્રો વડે સમજાવાયું છે. એટલે આ પ્રમાણે વાસ્થાઈ થશે – “જ્યારે કર્તાનું એકત્વ હોય ત્યારે એકવચનને પ્રત્યય તિg લાગે છે. ત્યારે કર્તાનું ધિત્વ હોય ત્યારે દ્વિવચનને પ્રત્યય તત્ લાગે છે. જ્યારે કર્તાનું બહત્વ હોય ત્યારે બહુવચનને પ્રત્યય ક્ષિ લાગે છે. આ કતૃસંખ્યા આખ્યાતવાચ્ય બને છે, કર્તા આખ્યાતવાચ્ય નથી, એટલે ર્તા વાક્યા ક્યાંથી હોય ? [ સંખ્યા આદિથી રહિત કેવળ કર્તા ક્રિયા દ્વારા આક્ષિપ્ત થાય છે, જ્યારે તેની સંખ્યા વગેરે ક્રિયાથી આક્ષિપ્ત ન હોઈ આખ્યાતવાચ્ય છે.] નિયાયિક – શાસ્ત્રાન્તરગત આ લાંબી ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે પુરુષ વાક્યર્થ નથી. 189. ટપિ ન વાવાર્થ, સિદ્ભાસિવિરપાનુug: સિદ્ધક્ય તાવ फलस्याभिधानमेव नास्ति, साध्यमानत्वेन निर्देशात् । साध्यमानत्वपक्षे तु साक्षात्तत्सिद्धयवेदनात् । व्यापार एष तन्निष्ठस्तर्हि वाक्यार्थ उच्यताम् ॥ अत एव हि वाक्यार्थ भावनां प्रतिजानते । यथोचितफलाढयां च त्रयसम्बन्धबन्धुराम् ॥ - 189. ભાવનાવાયાર્થવાદી– ફળ પણ વાક્યર્થ નથી, કારણ કે સિદ્ધ ફળ વાયાર્થ છે કે અસિદ્ધ ફળ એવા એ વિક ઘટતા નથી. સિદ્ધ ફળને તો ફળ” નામ જ હોતું નથી, કારણ કે સાધ્યમાન રૂપે ફળના નિદેશ છે. ફળ અસિદ્ધ અર્થાત સાયમાન છે એ પક્ષમાં સાક્ષાત અર્થાત વ્યાપાર વિના ફળની સિદ્ધિ થતી જણાતી નથી અને વ્યાપાર જ ફળને કરવામાં લાગેલો હોય છે, એટલે વ્યાપારને જ વાક્યોથ કહે. તેથી જે યથોચિત ફળ સાથે અત્યંતપણે જોડાયેલી, [સાધ્ય-સાધન-ઈતિકર્તવ્યતા એ ત્રણ સાથેના સંબંધથી સારી દેખાતી ભાવના વાક્યર્થ છે એમ તેઓ દૃઢતાથી કહે છે. ___190. केयं भावना नाम ? भाव्यनिष्ठो भावकव्यापारी भावना । भाव्यं हि स्वर्गादि फलं, साध्यमानत्वात् , साध्यत्वं चास्य भवनक्रियाकर्तृत्वात् । भवनक्रियायां च कर्तृत्वमुत्पत्तिधर्मकस्य वस्तुनो दृष्टम् , न नित्यं भूतस्य, नापि नित्यमभूतस्य । यथाऽऽह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy