________________
વાક્યર્થ વિશે ભિન્ન મતે
૨૧૯
161, આમ પદના અને નિર્ણય થઈ ગયા પછી હવે વાક્ષાર્થની વિચારણું કરવામાં આવે છે. તેમાં બુદ્ધિમાનના વિવિધ મતભેદે અનેક છે. કેટલાક કહે છે કે બાહ્ય વાક્યર્થ સંભવત ન હોઈ, પદોના અર્થોના અવાસ્તવિક સંસર્ગસંબંધના પ્રતિભાસવાળું જ્ઞાન જ વાકયાર્થ છે. પરંતુ બીજા કહે છે કે પદોના અર્થોને વાસ્તવિક સંસર્ગ એ વાક્ષાર્થ છે, આમ વાયાથ બાહ્ય જ છે. બીજા કેટલાક માને છે કે અન્યને વ્યવછેદ ( = વ્યાવૃત્તિ છે એ વાક્યા છે, કારણ કે “ શુકલ” વગેરે પદોનું ઉચ્ચારણ થતાં જ કૃષ્ણ વગેરેની વ્યાવૃત્તિનું જ્ઞાન થાય છે. બીજાઓ કહે છે કે સંસર્ગને પ્રતિષેધ દુષ્કર હોઈ અને સંસર્ગ પદોના અર્થોના ગુણપ્રધાન ભાવમાંથી નિષ્પન્ન થતું હોઈ ગૌણ બની ગયેલા કાકેથી થતી પ્રધાનભૂત ક્રિયા વાયા છે. બીજા કેટલાક માને છે કે [ યાગ આદિ ] કર્મવિષયક પુરુષને વ્યાપાર જે હોતિ ( = “કરે છે” ) એવા સામાન્ય ક્રિયાપદનો અર્થ ધરાવે છે તેમજ જે “અર્થભાવના' શબ્દથી વાચ્ય છે તે વાક્યર્થ છે. [ નેત = યાર જેતિ સામાન્ય ક્રિયાપદ + લિડ; આમાં યોગવિષયક “કતિ' સામાન્ય ક્રિયાપદનો અર્થ એ વાયાર્થ; લિડ પ્રત્યયના અર્થને વાયાર્થમાં સમાવેશ નથી ] લિડ આદિ શબ્દના વ્યાપારથી વાચ્ય શબ્દભાવના નામને, પુરુષની અર્થભાવનાના = કર્મવિષયક પુરુષવ્યાપારના) અનુષ્ઠાનમાં પ્રવર્તક જે છે તે વિધિ કહેવાય છે. વળી બીજા કેટલાક કહે છે કે [ અર્થભાવના અને શબ્દભાવના 1 બંનેનું ધાન લિડ આદિ પ્રત્યય કરે છે એમ માનતાં લિડ આદિ પ્રત્યય ઉપર વધુ ભાર લાદવાની આપત્તિ આવતી હોઈ કેવળ [શબ્દભાવના નામને ] વિધિ જ વાકયાર્થ છે, તે વિધિ જ અનુઠેય પણ છે અને પ્રવર્તક પણ છે. તેમાં પણ બે વિરુદ્ધ મત છે કેટલાક લિડ આદિ શબ્દોનું પ્રેરણાત્મક્રુત્વ સ્વીકારે છે, કારણ કે લિડ આદિ શબ્દોમાંથી તેવું તેનું જ્ઞાન થાય છે; બીજા કેઈ કાર્યનું ? = અનુષ્ઠયનું) જ્ઞાન ન થતું હોવાથી તેમ જ કાર્યસામાન્યરૂપ કાર્યત્વપક્ષ અતિ દુર્બલ હોવાથી વિધિ જ અનુદ્ધેય છે એમ અર્થાત વિધિનું કાર્ય પ્રાપ્ત થાય છે. બીજા કેટલાક માને છે કે [ લિડ આદિ શબ્દનું કાર્ય છે. ] કાર્યવ દ્વારા નિગની (આજ્ઞાની–પ્રેરકત્વની પ્રતીતિ થતી હેવાથી અર્થાત્ જ, [ સાક્ષાત નહિ ], લિડ આદિ શબ્દનઃ પ્રેરકત્વ છે એમ રવીકારાયું છે. જ્ઞાત થયેલું કાર્ય પિતાની સિદ્ધિને માટે પુરુષને પ્રેરે છે “આ મારું કાર્ય ( = અનુદ્ધેય) છે' એમ જ્ઞાત થતાં તેને પાર પાડવા પુરુષ પ્રવૃત્તિ કરે છે. બીજા કેટલાક ઉદ્યોગ નામના નવા જ વાકયાથનું વર્ણન કરે છે આમ અનેક શાખાઓમાં મતભેદો ફંટાયેલા છે તો અહીં ખરેખર શું તત્વ છે ? અર્થાત ખરેખર વાયાર્થે શે છે ?
162. રાત્રે તાવા€ –વાના નામ પરમાર્થિો વહ્નિફ્લેવ ! સ હૈિ पदार्थेभ्यो व्यतिरिक्तो वा स्यादव्यतिरिक्तो वा ? न व्यतिरिक्तः, भेदानुपलम्भात् । 'गौः शुक्ला आनीयताम्' इत्यत्र पदग्रामे जातिगुणक्रियादिपदार्थव्यतिरेकेण कोऽसौ वाक्यार्थः ? स न दर्शयितुं शक्यते। अव्यतिरेके तु पदार्था एव वाक्यार्थः प्रत्येकं वा स्यात् सामस्त्येन वा ? न प्रत्येकं, तथाऽनवगमात्, न हि गौंरिति पदार्थ एव वाक्यार्थों भवति । सामस्त्यं तु न तेषामस्ति । तद्धि सत्तया भवेत् प्रतीत्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org