SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ વાસ્યાર્થ છે એ પક્ષ 132. अत्राभिधीयते । न जाति: पदस्यार्थो भवितुमर्हति । पदं हि विभक्त्यन्तो वर्णसमुदायो, न प्रातिपदिकमात्रम् । तत्र च प्रकृतिप्रत्ययावितरेमरान्त्रितमर्थमभिधत्त इति स्थितम् । द्वितीयादिश्च विभक्तिः प्रातिपदिकादुच्चरन्ती प्रातिपदिकार्थगतत्वेन स्वार्थमाचष्टे । युगपच्च त्रितयं विभक्त्यर्थः कारकं लिङ्ग संख्या च । न चैतत् त्रितयं प्रातिपदिकार्थे जातावन्वेति । न जातिः कारकम् । न च जातेः स्त्रीपुंनपुंसकविभागः । न चास्या द्वित्वादियोग इति । 132 व्यक्तिवास्यार्थवाही- मानो उत्तर समे आपछी पहनो अर्थ ति ઘટતા નથી, કારણ કે પદ એ છેડે વિભકિતના પ્રત્યયવાળા વર્ણાના સમુદાય છે, કેવળ પ્રાતિપદિક (=વિભકિતના પ્રત્યય વિનાના વર્ણના સમુદાય) નથી અને ત્યાં એકબીજા સાથે જોડાયેલા પ્રકૃતિ અને પ્રત્યય અન્વિત અનુ` અભિધાન કરે છે એ સ્થિર થયુ છે પ્રાતિપકિમાંથી સંભળાતી દ્વિતીયા વગેરે વિભકિત પ્રાતિપર્દિકના અથ સાથે જોડાયેલારૂપે પોતાના અને જણાવે છે. વિભક્તિના ત્રિતયરૂપ અર્થ – કારક લિંગ અને સંખ્યા યુગત્ છે. પ્રાતિપદિકના અરૂપ જાતિમાં આ ત્રિતય નથી, જાતિ કારક નથી. જાતિમાં સ્ત્રી પુ–નપુંસક એવા વિભાગ નથી, જાતિને દ્વિવ આદિ સંખ્યા સાથે સંબંધ નથી. 133. ननु व्यक्तिलक्षणया सर्वमुपपत्स्यते इत्युक्तम् । न च युक्तमुक्तम् । सकृत्प्रयुक्तं पदमंशेन कञ्चिदर्थमभिदधाति, ततोऽर्थान्तरं लक्षयति, तद्गतत्वेन पुनः लिङ्गसंख्याद्यभिधत्ते इति न प्रातीतिकोऽयं क्रमः । २०५ 133. भांति उपरथी सक्षणा द्वारा व्यक्ति ज्ञात थशे, पछी व्यक्ति द्वारा व्यधु ઘટશે એમ જાતિપાના પક્ષકારે કહ્યું છે પણ તે ઉચિત કહ્યું નથી. એકવાર પ્રયાજાયેલુ यह संशथी ४६ अर्थने (नातिने) अलिघाथी नावे छे, पछी अर्थान्तरने (= व्यक्तिने) લક્ષણાથી જણાવે છે, ફરી વળી વ્યક્તિમાં રહેતા હોવાના કારણે લિંગ, સંખ્યા અભિધાથી જણાવે છે- આ ક્રમ પ્રતીતિમાં જાતે, નથી, વગેરેને તે 134. साक्षात्तदन्वितत्वेन कथ्यमानं त्वसङ्गतम् । तद्भवेदग्निना सिञ्चेदित्यादिविधिसन्निभम् ॥ ननु पुंसीव सामान्ये कारकत्वं भविष्यति । व्यक्त्यन्तरितमित्येष युक्तो वैभक्तिकोऽन्वयः ॥ प्रातिपदिकार्थसामान्यगतत्वेनैव विभक्त्या स्वार्थोऽभिधीयते, न लक्षितव्यक्तिवृत्तित्वेन, यतोऽभिधान वैशसं स्यात् । स च विभक्त्यर्थो जातौ साक्षादसम्भवन् व्यक्त्यन्तरितो भविष्यति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy