SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વ્યકિત વાગ્યાથ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખૂન भिधाने यत्नगौरवाद्विरम्य व्यापारस्य चासंवेदनात् , अन्तरेणापि च शब्दं जात्यवगमे व्यक्तिप्रतीतिदर्शनाज जातित एवैषा व्यक्तिप्रतीति: जातिप्रतीतिश्च शब्दादिति निश्चीयते । भवद्भिरपि च विशेषणज्ञानपूर्विका विशेष्यावगतिरङ्गीकृतैव, यथाऽऽह कणवतः “समवायिनः श्वैत्याच्छवैत्यबुद्धेश्च श्वेते बुद्धिस्ते कार्यकारणभूते” इति [ā.ફૂ.૮.૨.૧] | 1 8. એ તો બધાંને સ્વાનુભવથી જ્ઞાત છે કે જ્યારે શs બોલવામાં આવે છે ત્યારે વ્યક્તિનું જ્ઞાન થાય છે. તે વ્યક્તિનું જ્ઞાન શબ્દથી થાય છે કે જાતિથી એ વિવેક પ્રત્યક્ષથી થતો નથી તે વિવેક તર્કથી જ્ઞાત થાય છે એનું (એક સાથે અભિધાન કરવામાં શબ્દને યત્નગૌરવને દોષ લાગતો હોઈ, પ્રથમને જણાવ્યા પછી જેનો વ્યાપાર અટકી જાય છે તે પછી બીજાને જણાવે એવું તો અનુભવમાં આવતું ન હોઈ અને વળી શબ્દ વિના જ જ્યારે જાતિનું જ્ઞાન થાય છે ત્યારે પણ વ્યકિતનું જ્ઞાન થતું દેખાતું હોઈ વ્યકિતનું આ જ્ઞાન જાતિથી જ થાય છે અને જાતિનું જ્ઞાન શબ્દથી થાય છે એ નિશ્ચય થાય છે. આપે પણ વિશેષજ્ઞાન થતાં પહેલાં વિશેષણજ્ઞાન સ્વીકાર્યું છે જ, જેમ કે કણાદે કહ્યું છે કે [ દ્રવ્યમાં ] સમવાયસંબંધથી રહેતા હૈત્યને કારણે તેમ જ ધંત્યની બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એ કારણે વેતની ( ત દ્રવ્યની) બુદ્ધિ થાય છે, [દ્રવ્યમાં સમવાય સંબંધથી જે ચૈત્ય છે તેની બુદ્ધિ અને તે દ્રવ્યની બુદ્ધિ] એ બે વચ્ચે કારણ-કાર્યને સંબંધ છે વૈ. સૂ. ૮.૧.૯]. શંખ શ્વેત છે' એ બુદ્ધિ થવામાં બે કારણે છે- (૧) શંખદ્રવ્યમાં સમવાયસંબધથી રહેતે હૈત્યગુણ (૨) તે ચૈત્યગુણનું જ્ઞાન. ત્યગુણજ્ઞાન કારણ છે અને ત્યગુણવિશિષ્ટ શંખનું જ્ઞાન કાર્ય છે. આમ તે બે વચ્ચે કારણકાર્યને સંબંધ છે. વિશેષજ્ઞાન વિશેષજ્ઞાનનું કારણ હોઈ પહેલાં વિશેષણજ્ઞાન થાય છે અને પછી જ વિશેષ્યનું જ્ઞાન થાય છે.1 - 129. યત પુનમતિન્ ગામનવરાતનોક્ષનક્રિયાથી દૂર: इति, तदप्यनैकान्तिकम् , जातावपि कचित् क्रियायोगदर्शनात् 'श्येनचितं ચિન્વીત' તિ | 129. વળી, તમે જે કહ્યું કે આલંભન, વિશસન, પ્રાણુ વગેરે ક્રિયાઓ સાથે વ્યકિતનો સંબંધ હોવાથી વ્યકિત શબ્દાર્થ છે એ પણ અકાનિતકોથી દૂષિત છે, કારણ કે ક્રિયાઓ સાથે જતિને સંબંધ પણ કવચિત દેખાય છે, દાખલા તરીકે “શ્યનવેદી બનાવવી જોઈએ એ વેદના આદેશમાં વેદી બનાવવાની ક્રિયાને (=ચયનક્રિયાને સંબંધ નત્વ જાતિ સાથે છે, ચેનવ્યક્તિ સાથે નથી. - 130. નવંત્રાવ વ્યક્વેરેવ વાતા , નાકૂર્તાવા નાતઃ | મૈત્રમ્, ન ह्यत्र श्येनः साधनत्वेन निर्दिश्यते ‘पशुना यजेत' इतिवत् । 'कर्मण्यग्न्याख्यायाम्' इति [पाणिनिसू० ३.२.९२] त्वभियुक्तस्मरणात् चयननिर्यर्त्यः श्येन इति शब्दार्थोऽवगम्यते । न च श्येनव्यक्तिश्चयनेन निर्वर्तयितुं पार्यते । 'अग्न्याख्यायाम्' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy