SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ દૃશ્ય અને વિકલયના એકીકરણનું ખંડને ''115. યાયિક–આ એકીકરણ કેવું છે ? જે તે બે પૃથફ છે એ હકીક્તનું અજ્ઞાન એ એકીકરણ હોય તે છ વગેરે અવસ્થા જેવું તે કહેવાય; તેમાં પ્રવૃત્તિ કેવી રીતે સંભવે ? જે એકીકરણમાં કંઈક અર્થરૂપ ભાસે છે એમ કહે છે-જે તે દશ્ય હોય તો તેને “અપહ નામ આપવું નિષ્ફળ બને અને જે બીજુ વિકટપ્પ, વ્યાવૃત્તિ) પિતાના વ્યાવૃત્તિરૂપ આકારથી ભાસતું હોય તે તેમ હોતાં કેણુ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે ? જે વિકષ્ય દશ્યરૂપે ભાસતું હોય તો તે વિપરીત જ્ઞાન થયું, અવિવેક (યા ભેદાગ્રહણ ન થયું; અને અહીં વિપરીત જ્ઞાનનું કઈ બીજ તે છે નહિ. સૂર્યકિરણેમાં જળની જે બુદ્ધિ થાય છે તેની બાધક બુદ્ધિ છે. તે પ્રમાણે આ એકીકરણનું કઈ બાધક જ્ઞાન નથી. અિટલે આ એકીકરણ વિપરીત જ્ઞાન પણ નથી ] નિષ્કર્ષ એ કે સત્ અને વિષય તરીકે ગ્રહણ કરનાર જ્ઞાનની પરંપરાથી અર્થની સાક્ષાત જ પ્રાપ્તિ થાય છે, તે પછી આ અર્થપ્રાપ્તિને મણિપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારે પ્રવૃત્તિ કરી મણિને પ્રાપ્ત કરે છે એ ન્યાયે અર્થપ્રાપ્તિ કેમ ગણે છે ? સવિકલપક પ્રત્યક્ષનું પ્રામા કહેતાં તેના વિષય તરીકે બાહ્યાની સિદ્ધિ સ્થિર થઈ. તેથી, હવે શબ્દને વાચ્ય અથ છે ?—વ્યક્તિ છે, આકૃતિ છે કે જાતિ છે–એને નિર્ણય કરવા માટે અમે પ્રવૃત્ત થઈએ છીએ. 116. एवं सिद्धे बाह्येऽथै, निरस्तेषु तदपहारिषु तथागततस्करेषु, अधुना विचार्यते गोशब्दः किमाकृतेर्वाचकः उत व्यक्तेः अथ जातेरिति ॥ - 16 આમ જ્યારે શબ્દને વિષય બાહ્યા છે એ પુરવાર થયું છે અને વળી જ્યારે તેને ચેરી જનાર બૌદ્ધ એરેને પરાજય થયો છે ત્યારે હવે અમે વિચારીએ છીએ કે ગેશબ્દ શું આકતિનો વાચક છે કે વ્યક્તિને કે જાતિનો ? 17. તત્રાકૃતિપને સંસ્થાનમમિથી તે . सूत्रे पथगुपादानान्न जातिजैमिनीयवत् ।। जैमिनिर्हि 'आकृतिस्तु क्रियार्थत्वात्' [जै.सू.१.३.३३] इत्याकृति जातिमुपદ્વિતિ | માણવા રોડ “વાનાઢિવિશિષ્ટાડડતિ [.મા.૨.૨.૧] તિ પ્રવાઃ तथैव व्यवहरति । वार्तिककृताऽपि तद्वयाख्यातम् जातिमेवाकृति प्राहुर्व्यक्तिराक्रियते यया । । सामान्यं तच्च पिण्डानामेकबुद्धिनिबन्धनम् ॥इति [श्लो.वा.आकृति.३] इह तु 'व्यक्त्याकृतिजातयस्तु पदार्थः' न्या.सू.२.२.६८] इति सूत्रकारो जातेः पृथगाकृतिम् अवोचदिति संस्थानमेवाकृति मन्यते । लोकोऽपि अवयवसन्निवेशात्मिकामाकृति व्यपदिशति 'यत्राकृतिस्तत्र गुणा वसन्ति' इति । तस्मादवयवसन्निवेश एवाकृतिरुच्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy