________________
૧૯
વ્યાવૃત્તિની વાસ્તવિકતાની વિચારણું
सजातीयविजातीयव्यावृत्तिविमर्श तु दर्शनवदसाधारणमाहिग एव विकल्पाः स्युरिति सामान्यनिबन्धनग्रहणादिव्यवहाराभावाच्छब्दानुमाने प्रलयं प्रतिपद्येयाताम् । व्यावृत्तिरपि बाह्या चेत् तदवस्था कौमारिलदूषणाशनिः । आन्तरत्वे तु न तया विकल्पोपरागः कर्तुं शक्यते । नान्तने बहिरिति तु भणितिभङ्गीमात्रम् ।
111. બંનેય વ્યાવૃત્તિને વિકલ્પ ગ્રહણ કરે છે એમ માનતાં વિકલ્પ દશને ગ્રહણ કરેલાને ફરી ગ્રહણ કરે અને પરિણામે વિકપનું આનર્થ થાય એમ જે તમે કહેતા હૈ તે અમારે કહેવું જોઈએ કે ના, તેમનું આનાથક્ય થતું નથી. પ્રમાણમાં પડતા વિકલ્પ ભલે અનર્થક છે અથવા તે અર્થાન્તરને વિષય કરો પરંતુ વ્યાવૃત્તિને વિષય કરતા તેઓ અંશતઃ વ્યાવૃત્તિને વિષય કરે (અર્થાત વિજાતીય વ્યાવૃત્તિને ગ્રહણ કરે) અને અંશતઃ ન કરે (અર્થાત સજાતીયવ્યાવૃત્તિને ગ્રહણ ન કરે, એમાં અમને શ્રદ્ધા નથી સજતી વ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બે ભિન્ન નથી; તેથી બેમાંથી એકનો જ સંસ્પર્શ વિકલ્પમાં ઘટતું નથી.
ને વિક સજાતીયવ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બંનેયને ગ્રહણ કરે તે દર્શનની જેમ તેઓ પણ અસાધારણગ્રાહી (સ્વલક્ષણગ્રાહી) જ બની જાય અને પરિણામે સામાન્યને લીધે થતા વ્યાપ્તિસંબંધનું ગ્રહણ વગેરે વ્યવહારને અભાવ થઈ જતાં શદ અને અનુમાન ઉદ તમારે કહેવો પડે. જે વ્યાવૃત્તિ બાહ્ય હોય તો કુમારિલે દર્શાવેલ દૂષણોનું વજી તેવું ને તેવું જ ધમકીરૂપ રહે છે. જે વ્યાવૃત્તિ આંતર [ વિજ્ઞાનરૂપ ] હોય તો તેના વડે વિકલ્પરૂપ વિજ્ઞાનને ઉપરાગ થવો શક્ય નથી. વ્યાવૃત્તિ આંતર પણ નથી અને બાહ્ય પણ નથી, એ તે તુચ્છ શબ્દો માત્ર છે, વાણીની ભંગીમાત્ર છે.
તત્તાદશ વિશ્વ ન નિષ્યિદ્રા ? ન ક્રિશ્વિન, તેના વિચાપनामनुरञ्जनस्योपपादयितुमशक्यत्वात् , अत्यन्तमसतश्च शशविषाणादेर्व्यवहारविषयत्वाभावात् । असख्यातिनिरसननीतिमेवात्रोत्तरं करिष्यामः । किञ्चिच्चेन्नूनमन्तबहिर्वा तेन भवितव्यमेव । अतः कुमारिलादिष्टदूषणापनिनीपया योऽयमुत्प्रेक्षित: पन्था नूतनः सोऽपि सङ्कटः । तस्माद् यथाऽभ्यवसायमेव तत्त्वमिति युक्तम् । .' ' ' li2. વ્યાવૃત્તિ એ કંઈક વાસ્તવિક વરતુ જેવી છે કે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી ? તે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી એમ જે તમે કહો તો અમે કહીએ છીએ કે ને, કારણ કે તુચ્છ વ્યાવૃત્તિ વડે વિકલ્પોનો ઉપરાગ ઘટાવવો શક્ય નથી, વળી અત્યન્ત અસત શશશૃંગ વગેરે વ્યવહારના વિષય નથી. અસખ્યાતિના ખંડનના તકને જ અહીં અમે ઉત્તરરૂપે આપીશું. જે તે કંઈક વાસ્તવિક વસ્તુ જેવી હોય તે ખરેખર આન્તર કે બાહ્ય તેનું વાસ્તવિક અસ્તિત્વ હોવું જોઈએ. તેથી, કુમારિલે દર્શાવેલ દુષણોને દૂર કરવાની ઇચ્છાથી જે ન માગ તમે વિચાર્યું છે તે પણ સંકટરૂપ છે. માટે યથાધ્યવસાય જ વસ્તુતત્વ છે એમ માનવું એગ્ય છે. '
, , , ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org