SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - વિકલ્પનો વિષય આશિપિતાકાર નથી -૧૯૧ विषया एव बुद्धीनामाञ्जस्येनोपस्काः ॥ वासना विषयज्ञानजन्यत्वान्न तथोदिताः ॥ तस्मात् तत्र देशान्तरादौं वसता केनचिदर्थेन बुद्धयो रज्यन्ताम् । एकान्तासता तु केनचिदारोपितेन तदुपरञ्जनमघटमानं मनोरथप्रायम् । न चैकान्तासन्नाकार आरोपयितुमपि शक्यते । - 109. તે દૂષણો દૂર કરવાની ઇચ્છાથી વિકલ્પગત પ્રતિબિંબરૂપ જ્ઞાનાકાર અથવા આરેપિત આકારમાત્ર જે વ્યાવૃત્તિની છાયાથી રંગાયેલું કંઈક તમે કયું છે તે પણ વ્યવહારની યેગ્યતામાં આવવાને ઉત્સાહ ધરાવતું નથી. વિકલ્પ ખરેખર વિજ્ઞાનરૂપ છે, તે સ્વભાવથી સ્વછ છે, તે બીજાના સંપર્ક વિના મલીનતા પામે નહિ. માટે, ખરેખર તેને રંગનારું કંઈક સ્વીકારવું જોઈએ-આંતર વાસનારૂપ કે બાહ્ય વિષયરૂપ. તે રંગનારું કંઈક આંતર પણ નથી કે બાહ્ય પણ નથી અને તેનાથી વિજ્ઞાન રંગાય છે–આ તે ધૂર્ત બોદ્ધોએ નિમેંલી મોટી માયા છે. વિષયે જ સીધેસીધા જ્ઞાનના ઉપરંજક છે. વાસના પિતે વિષયજ્ઞાનજન્ય હોઈ તેને જ્ઞાનની સીધેસીધી ઉપરંજક નથી કહી. નિષ્કર્થ એ કે દેશાન્તર આદિમાં રહેતા કઈક "[ બાહ્ય ] અર્થ = સામાન્ય ) વડે જ્ઞાને રંગાઓ પરંતુ એકાન્તપણે અસત કઈ આરેપિત આકાર વડે જ્ઞાનનું રંગાવું ઘટતું નથી, એ તો મનને ઠાલે મરથ છે. અરે ! એકાન્ત અસત આકારને આરેપ પણ શક્ય નથી. 110. अपि च दर्शनपृष्ठभाविनो विकल्पास्तव्यापारकारिणो व्यावृत्तं स्प्रष्टमसमर्था व्यावृत्तिमात्रमवलम्बन्ते इति यदुच्यते तत्र दृश्यस्य सजातीयविजातीयव्यावृत्तत्वात् उभयव्यावृत्तिरस्तीति तां स्पृशन्तो विकल्पाः कथं विजातीयव्यावृत्तिमेव સ્કૃોયુઃ | 10. વળી, દર્શન પછી તરત જ ઉત્પન્ન થતા અર્થ ક્રિયાકારી (વ્યવહારસમથ) વિક વ્યાવૃત્ત વસ્તુને સ્પર્શવા અસમર્થ છે, તેઓ કેવળ વ્યાવૃત્તિને જ વિષય કરે છે એમ જે તમે કહ્યું તે બાબત અમે જણાવીએ છીએ કે દશ્ય વસ્તુ સજાતીય-વિજાતીય વ્યાવૃત્ત હોઈ, બે વ્યાવૃત્તિઓ છે, એટલે વ્યાવૃત્તિને સ્પર્શતા વિકલ્પ કેવળ વિજાતીયધ્યાવૃત્તિને જ કેમ સ્પર્શે [અને સજાતીયવ્યાવૃત્તિને કેમ ન સ્પશે ?]. aiા. મથાવમ સત્યેવાં નવદ્વાનર્થમિતિ ચેત, નાનર્થવયમ્ | प्रमाणवर्गे निपतन्तः काममनर्थका भवन्तु, अर्थान्तरं वावलम्बन्ताम्, व्यावृत्तिं त्ववलम्बमाना अंशत अवलम्बन्ते अंशतो नेति न श्रद्दध्महे ।। . सजातीयविजातीयव्यावृत्योर्न च भिन्नता । यतोऽन्यतरसंस्पर्शो विकल्पे न प्रकल्पते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy