SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વિકલ્પનો વિષય બન્યા છે એ બૌદ્ધ મતનું ખંડન દટ અ ફરી દેખાય એવું નથી. ગૃહીતશાહી જ્ઞાનેનું પણ પ્રામાણ્ય અમે પુરવાર કર્યું છે. વળી, જ્યારે ક્ષણિકવાદને નિરાસ થઈ ગયો છે ત્યારે ગૃહીત વસ્તુનું દેશ, કાલ વગેરે ભેદથી ગ્રહણ ઘટતુ નથી એમ નહિ. ઉપરાંત, અમારે મતે ભિન્ન ધર્મોથી યુકત ધમીને કોઈક ધર્મ કેઈક જ્ઞાનથી ગૃહીત થશે. સહકારિશક્તિ આદિ જુદા જુદા પ્રકારની ભિન્ન ભિન્ન શકિતઓ ધમીમાં છે. ઉપાયભૂત અનેક સહકારીઓ ધમીને અનેક ઉપકાર કરે છે; આ ઉપકારરૂપ ગણુ શક્તિઓ સાથે ધમીને અભેદ ક્યાંથી હોય ? [પરિણામે ધમીના ગ્રહણ સાથે તેની બધી શકિતઓનું ગ્રહણ થઈ જતું નથી ] 107. થી 4 નામ નિર્વિકલ્પો સર્વાત્મના પરિછિન વસ્તુ પુન: परिच्छिन्दन्ति विकल्पान्तराणि वैफल्यमश्नुवीरन् , किमेतावता तेषामप्रतीयमानार्थग्राहिता कल्पयितुं शक्यते ? न हि विरतपिपासस्य हिमकरपटलमफलमिति तदेव रजतमिति कल्पयितुं पार्यताम् । तस्माद् दुराशामात्रमेतत् । 107. ઉપરાંત, જે નિર્વિકલ્પ પ્રત્યક્ષે સંપૂર્ણપણે જાણેલી વસ્તુને ફરી જાણુતા વિકલ્પો ( = સવિકલ્પ પ્રત્યક્ષ, અનુમાન) વિફળતા પામતા હોય તો શું એટલા માત્રથી ( = તે વિફળતા ન પામે એટલા ખાતર જ) જે અર્થ પ્રતીયમાન નથી એનું તેઓ ગ્રહણ કરે છે એવી કલ્પના કરવી શકય છે ? જેની તરસ છીપાઈ છે એ વ્યક્તિને કપુરની ગોટીનુ કંઈ પ્રયોજન નથી જ કારણસર તે કપુરની ગણી જ રજત છે એવી કલ્પના કરવી શક્ય નથી. તેથી, એ તે દુરાશમાત્ર છે. 108. इत्थं चान्यापोह इति निषेधात्मनि बाह्ये विकल्पानां शब्दानां च विषये इष्यमाणे भट्टकुमारिलोपन्यस्तदुस्तरदूषणानामावरणकरणं न किञ्चित्पश्यामः । 108. આમ વિકલ્પ અને શબ્દોને વિષય અન્યાહુ અર્થાત નિષેધાત્મક બાહ્ય છે અમ જ્યારે બૌદ્ધો ઈચ્છે છે ત્યારે ભદ્ર કુમારિલે રજૂ કરેલા દુસ્તર દૂષણના પૂરને ખાળવાનો કેઈ ઉપાય અમે જતા નથી. 109. यदपि तदूषणापनिनीषया विकल्पप्रतिबिम्बकमारोपिताकारमात्रव्यावृत्तिच्छायोपरक्तं किमपि परिकल्पितं तदपि न व्यवहारपदवीमवतरितुमुत्सहते । विकल्पो नाम बोधात्मा स च खच्छः स्वभावतः । नासावितरसंपर्काढते कलुषतामियात् ।। नूनमभ्युपगन्तव्यं किञ्चिदस्योपरकम् । आन्तरं वासनारूपं बाह्यं वा विषयात्मकम् ॥ यत्पुनर्विद्यते नान्तर्न बहिस्तेन रज्यते । विज्ञानमिति मायैषा महती धूर्तनिर्मिता ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy