SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ એક કાર્યકારિતા એકાકાર બુદ્ધિને ખુલાસે ન કરી શકે ૧૮૯ કહેવાય. સામાન્યથી તેની વિલક્ષણતા એ છે કે તે અવાસ્તવિક છે એમ જે તમે કહો તે અમારે ઉત્તર છે કે ના, તેને અવાસ્તવિક માનવા માટે કઈ તક નથી. જે તે આકાર વિકલ્પથી અભિન્ન હોય તો વિકલ્પના સ્વરૂપની જેમ તે પણ ભેદ પામે જ, એટલે વિકલ્પમાં ઉલિખિત તે આકારની એક્તા કેવી રીતે ઘટે, અથવા તેની એકતા દ્વારા ભિન્ન દર્શનેનું એકીકરણ પણ કેવી રીતે ઘટે ? 105. પિ મર રે મૂઢ ! વામાવાન ગ્રુપને કુતરા પાવાવોत्पाद इति पर्यनुयुक्तेन त्वया यदि कार्यक्याद् इत्युच्यते तदेतरेतराश्रयं भवति-- कार्यक्याच्च विकल्पैक्यं, विकल्पैक्याच्च कार्यै क्यमिति । विकल्पैक्यं कार्यैक्यमिति तु सुतराम् आत्माश्रयः विकल्पैक्यं विकल्पैक्यादेवेत्युक्तं भवति । कथं चैवमनुन्मत्तो ब्रूयात् । तस्मादेकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनीति व्यामूढभाषितम् । 105. વળી, અરે ઓ મૂખ ! સામાન્ય સ્વીકાર્યા વિના ક્યાંથી ગો” ગો” એવા એક આકારવાળા વિકલ્પની ઉત્પત્તિ સંભવે – આમ તમને પૂછવામાં આવતાં જે તમે કહે કે એક કાર્યકારિતાને લીધે સંભવે તે ઇતરેતરાશ્રયદોપ આવે--કાર્યકારિતાને લીધે વિકલ્પોની એકતા અને વિકલ્પની એક્તાને લીધે એક કાર્યકારિતા વિકપૈકય એ જ કાર્યો કર્યો છે અર્થાત વિષયાભેદને લીધે જે આ એક વિકત્પાદ છે તે જ કાયેંક્ય છે) એમ કહેતાં તે આત્માશ્રયદેષ આવે અર્થાત્ વિકપૈકી વિકઐક્યને કારણે છે એમ કહ્યું કહેવાય ડાહ્યો માણસ આવું કેવી રીતે બેલે ? તેથી, એક વિકપના જનક હોવાથી દર્શને પણ અભેદ પામે છે એ તો મૂMવચન છે. 106. यदपि विकल्पानां शब्दानां चान्यापोहविषयत्वसिद्धये प्रलपितम् 'एकस्यार्थस्वभावस्य' इत्यादि तदपि यत्किञ्चित् । सर्वात्मना हि दृष्टोऽर्थः पुनर्न हि न दृश्यते । प्रदर्शितं हि प्रामाण्यं गृहातग्राहिणामपि ॥ क्षणभङ्गे निरस्ते च देशकालादिभेदतः । गृहीतस्यापि भावस्य ग्रहणं न न युज्यते ॥ अपि चास्मन्मते भिन्नैधभैर्युक्तस्य धर्मिणः । धर्मोऽस्य केनचित् कश्चित् प्रत्ययेन ग्रहीष्यते ।। विचित्रसहकार्यादिशक्तिभेदश्च धर्मिणः । नानोपाध्युपकाराङ्गशक्त्यभिन्नात्मता कुतः ? ।। 106. સવિકલ્પક પ્રત્યક્ષે અને શબ્દને વિષય અન્યાહ છે એ સિદ્ધ કરવા તમે જે કહ્યું કે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેને બીજે ક ભાગ દર્શનથી અગૃહીત રહી ગયો કે જે બીજા પ્રમાણે વડે ગૃહીત થાય ?' તે પણ તુચ્છ છે, કારણ કે સંપૂર્ણપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy