SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાતિશય વિના જ્ઞાનતિશય સભવતા નથી તે સામાન્યની કલ્પનાનું શું પ્રયે.જન ? પરંતુ જ્યારે સામાન્ય પ્રત્યક્ષ છે ત્યારે शो प्रश्न ? ૧૮૬ આ તે 98. का चेयमनुवृत्तिज्ञानोत्पादिका शक्तिः ? विशेषेभ्योऽव्यतिरिक्ता व्यतिरिक्ता वा नित्याऽनित्या वा तदाश्रिता स्वतन्त्रा वा प्रत्यक्षा परोक्षा वेति विकल्प्यमाना वाचोयुक्त्यन्तरेण जातिरेव कथिता भवति न वा किञ्चिदिति यत् किञ्चिदेतत् । 98. વળી, અનુવૃત્તિનાનને ઉત્પન્ન કરનારી આ રાકિત શુ છે ? વિશેષોથી તે ભિન્ન છે કે અભિન્ન છે ? તે નિત્ય છે કે અનિત્ય છે ? તે વિશેબાશ્રિત છે કે સ્વતંત્ર છે ? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે ? આ વિકલ્પે! કરી વિચારાતી તે શક્તિ વાણીની અન્ય ભંગી યા યુકિતથી જાતિ જ કહેવાઈ છે અથવા તે તે કશું જ નથી અર્થાત્ તુચ્છ છે. 99. ननु यथा गोत्वादिजातिर्नियतास्वेव व्यक्तिषु वर्तते नासामञ्जस्येन तथा काभिश्चिदेव व्यक्तिभिः काचिद् गवादिबुद्धिर्जन्यते इति । नैतदेवम्, विषयातिशयव्यतिरेकेण प्रत्ययातिशयानुपपत्तेः । उपायातिशये तु प्रत्ययातिशयकारिणीष्यमाणे विषयातिशयं प्रति को द्वेषः ? सिद्धे च विषयातिशये दुरपह्नव सामान्यम् । 99. मौद्ध - प्रेम गोल लति नियत व्यक्तियां (अर्थात गोव्यक्तिसमां ०८) હાય છે, અંધાધૂ ધપણે ગમે તે વ્યક્તિમાં હાતી નથી, તેમ અમુક 01 વ્યક્તિઆ વડે (અર્થાત્ ગેાવ્યક્તિઓ વડે જ) અમુક જ બુદ્ધિ અર્થાત્ ગેબુદ્ધિ) ઉત્પન્ન થાય છે. [તાપ એ કે અમુક જ વ્યક્તિએ ગામુદ્ઘિ ઉત્પન્ન કરે છે તેનેા ખુલાસા કરવા તે વ્યકિતઓમાં ગેઞત્વ જાતિ માનવાની શી જરૂર છે ?] નૈયાયિક——ના એવું નથી, કારણ કે વિષયાતિશય વિના જ્ઞાનાતિશય સભવે જ નહિ. ઉપાયના અતિશયથી જ્ઞાનના અતિશય તમે ો છે ત્યારે વિષયાતિશય પ્રત્યે દ્વેષ શા ? વિષયાતિશય સિદ્ધ થતાં સામાન્યને પ્રતિષેધ દુષ્કર છે. .. 100. ननु अनुवृत्तिबुद्धिः विनापि सामान्यान्तरेण सामान्यान्तरेषु दृश्यते एवेति कोऽत्र विस्रम्भः ? उच्यते । न चाशेषेण पञ्चाशद्भवितुमर्हति । यदि हि सेनावनादिप्रत्ययाः करितुरगधवखदिरादिव्यतिरिक्तमर्थमनपेक्ष्य जायमाना मिथ्या भवन्ति, किमेतावता घटादिप्रत्ययैरपि मिथ्या भवितव्यम् । बाधकसदसद्भावनिबन्धना हि वैतथ्यावैतथ्यस्थितिः प्रत्ययानाम् । तत्र सत्तादौ समान्यान्तरविरहान्मिथ्या प्रत्ययाः, उपाधिना केनचित् प्रवर्तन्ते, न त्वेवं गवादाविति यत् किञ्चिदेतत् । यदुक्तम्तस्मादेकस्य भिन्नेषु या वृत्तिस्तन्निबन्धनः । सामान्यशब्दः सत्तादावेकधीकरणेन वा ॥ इति [ श्लो. वा. आकृति, २४]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy