SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યામાં થતી અનુવૃત્તિબુદ્ધિ પાધિક, ગવ્યક્તિઓમાં થતી ગેલ્વવિધયક ૧૮૭ 100. બૌદ્ધ– સામાન્યમાં સામાન્ય ન હોવા છતાં પણ તેમનામાં અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થતી દેખાય છે એમ જે તમે તૈયાયિકાએ કહ્યું તેમાં શે વિશ્વાસ ? નયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. “પચાસ” સંખ્યા પિચાસ વ્યકતમાંથી પ્રત્યેકમાં] સંપૂર્ણપણે હોવી ધટતી નથી. આિમ ‘પચાસ' સંખ્યા ગેવ્યકિતમાં ન હોવા છતાં ગેસમુદાયમાં આપણે “પચાસ’ સંખ્યાવાચક શબ્દને વ્યવહાર કરીએ છીએ, સમુદાય એ ગોવ્યક્તિઓથી ભિન્ન કોઈ ચીજ નથી, એટલે સમદાયમાં પચાસ’ શબ્દને વ્યવહાર એ વ્યકિતઓમાં “પચાસ’ શબ્દના વ્યવહાર બરાબર જ ગણાય. આમ જ્યાં “પચાસ” સંખ્યા નથી ત્યાં “પચાસ” શબ્દનો વ્યવહાર થાય છે.] હાથી, ઘેડા, વગેરેથી અતિરિકત એવા કેઈ અથની અપેક્ષા રાખ્યા વિના એના પ્રતીતિ થાય છે; ધવ, ખદિર વગેરેથી અતિરિત એવા કઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના “વન પ્રતીતિ થાય છે. અર્થનિરપેક્ષ થતાં હોવાથી સેનેજ્ઞાન, વિજ્ઞાન વગેરે જ્ઞાન મિથ્યા છે. પરંતુ તેથી શું ઘટજ્ઞાન વગેરે જ્ઞાનોએ પણ મિથ્યા બની જવું જોઈએ ? જ્ઞાનનું વૈશ્ય કે અવૈશ્ય તો બાધકજ્ઞાનના અભાવ–સભાવ ઉપર આધાર રાખે છે. ત્યાં સત્તા વગેરે સામાન્યમાં બીજું સામાન્ય ન હોવાથી સત્તા વગેરે સામાન્યમાં થતી અનત્તિબુદ્ધિ ( = સામાન્યપ્રતીતિ ) મિથ્યા છે, કેઈક ઉપાધિને લીધે તે ઉપન્ન થાય છે, પરંતુ એવું ગ વગેરેની બાબતમાં નથી. એટલે કુમારિલ ભટ્ટે કહ્યું છે કે અનેક ભિન્ન ભિન્ન વ્યકિતઓમાં (દા. ત. વ્યકિતઓમાં) એક સામાન્ય (દા. ત. ગેવ સામાન્ય) હોવાને કારણે તે વ્યક્તિઓમાં સામાન્ય શબ્દનો (દા.ત “ગએ સામાન્ય શબ્દનો) પ્રયોગ કરવામાં આવે છે પરંતુ સત્તા વગેરે સામાન્ય સામાન્ય” “સામાન્ય' એવી એકાકાર બુદ્ધિ ઉત્પન્ન કરતા હોવાથી તે સત્તા વગેરે સામાન્યમાં સામાન્ય” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ____ 101. नन्विहाप्येकार्थक्रियाकारित्वोपाधिनिबन्धन एकाकारप्रत्ययः सेत्स्यतीत्युक्तम् । सत्यमुक्तमयुक्तं तु, एकार्थक्रियाकारित्वस्यैवासिद्धेः । यत्तक्तम् 'एकप्रत्यવમ0 દેતુવાદ્ધીમેટ્રિની’ તિ [.વી. ૨.૨૨૦] તદ્દામ્પ્રતમ્ , યવમસ્યાથેकत्वानुपपत्तेः । न हि बहुभिर्दर्शनैरेको विकल्पः सम्भूय साध्यते, अपि तु नानादर्शनानन्तरं तत्सामर्थ्य लब्धजन्मानो विकल्पा अपि भेदेनैवोल्लसन्ति । न च तेषां 'किमपि कार्यान्तरमस्ति येन ते एकतामधिगच्छेयुः । 101. બૌદ્ધ-જેમ સત્તા વગેરે સામાન્યની બાબતમાં કઈક ઉપાધિને લીધે એકાકાર બુદ્ધિ થાય છે તેમ] અહીં [વ્યક્તિઓમાં] પણ એકાથક્રિયાકારિત્વરૂપ ઉપાધિને કારણે એકાકાર બુદ્ધિ ધટે છે એમ અમે કહ્યું છે. નૈયાયિકસાચે જ તમે કહ્યું છે પરંતુ તમારું તે કહેવું બરાબર નથી, કારણ કે એકાથક્રિયાકારિત્વ પોતે જ અસિદ્ધ છે. તમે જે કહ્યું કે એક વિકલ્પના જનક હોવાથી દર્શને પણ અભેદ પામે છે એ ગ્ય નથી, કારણ કે વિક૫નું એકત્વ ધટતું નથી; કેમ ? કારણ કે "ઘણું દશને મળી એક વિકલ્પને ઉત્પન્ન કરતાં નથી પરંતુ જુદાં જુદાં દશને પછી તરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy