SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 83. સામાન્ય-વિશેષ એ રૂપે એક વસ્તુમાં ધટે છે अथानुवृत्तिव्यावृत्तिनैरपेक्ष्येण केवलम् | वस्त्वेव गृह्यते कामं कीदृक् तदिति कथ्यताम् ॥ निर्विकल्पकत्रेलायां निर्देष्टुं तन्न शक्यते । तदुत्थास्तूभयत्रापि साक्ष्यं ददति निश्चयाः || वस्तुनोऽङ्गीकृता प्राज्ञैरत एवोभयात्मता । यौ ब्रूतस्त्वेकरूपत्वं तावुभावपि बालिशौ ॥ 83. અનુવૃત્તિ-વ્યાવૃત્તિની અપેક્ષા વિના કેત્રળ વસ્તુ જ નિવિકલ્પ પ્રત્યક્ષામાં ગૃહીત થતી હોય તે ભલે થાઓ, પરંતુ તે વસ્તુ કેવી છે તે કહો. નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તે તે વસ્તુ કેવી છે. એને નિર્દેશ કરવા શકય નથી. નિવિકલ્પ પ્રત્યક્ષામાંથી ઉત્પન્ન થયેલા નિશ્રયા (=સવિકલ્પ પ્રત્યક્ષે!) તે બંને તરફની સાક્ષી આપે છે, એટલે જ બુદ્ધિમાને વસ્તુની ઉભયાત્મકતા (=સામાન્ય વિસઁધાત્મકતા સ્વીકારે છે. જે એકરૂપતાની (સામાન્યાત્મકતા કે વિશેષાત્મક્તાની) વાત કરે છે તે બંને બાલિશ છે. 84. यदप्यभिहितम् इतरेतरविरुद्धरूपसमावेश एकत्र वस्तुनि नोपपद्यते इति, तदपि न सम्यक् । परस्परविरोधोऽपि नास्तीह तदवेदनात् । एकबाधेन नान्यत्र घी : शुक्तिरजतादिवत् ॥ यत्र हि विरोधो भवति तत्रैकतररूपोपमर्देन रूपान्तरमुपलभ्यते, प्रकृते तु नै को विरोधार्थ : ? छायातपावपि यद्येकत्र दृश्येते किं केन अदर्शनात्तु तद्विरुद्धमुक्तम् । न चैवमिहादर्शनमित्यविरोधः । विरुद्धमभिधीयेत ! | अत एवेह मिथ्यात्वमेति नान्यतरा मतिः । न ह्यन्योन्योपमर्देन बुद्धिद्वितयसम्भवः ॥ तथा चाह -- यथा कल्माषवर्णस्य यथेष्टं वर्णनिश्चयः । चित्रत्वाद्वस्तुनोऽप्येवं भेदाभेदावधारणम् ॥ [ श्लो. वा. आकृति. ५७] इत्येवमविरोधेन भेदाभेदावधारणात् । उभयात्मकतै वास्तु वस्तूनां भट्टपक्षवत् ॥ ૧૭૯ Jain Education International 84. પરસ્પર વિરુદ્ધ રૂપાના એક વસ્તુમાં સમાવેશ ઘટતા નથી એમ જે કહેવામાં આવ્યું તે પણુ યોગ્ય નથી. પરસ્પરવિરોધ પણ અહીં નથી કારણ કે પરસ્પરવરધનુ વેન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy