SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ નિર્વિકલ્પ પ્રત્યક્ષ સામાન્યને ગ્રહે છે હોય ત્યાં ભિન્ન ભિન્ન કણના વ્યાવૃત્ત રૂપનું ગ્રહણ ઇન્દ્રિય વડે થતું નથી, ત્યાં તે અનુવૃત્ત રૂપનુ જ ગ્રહણ ઇન્દ્રિય વડે થાય છે. તેથી નિવિકલ્પક પ્રત્યક્ષ વખતે જ વ્યાવૃત્ત રૂપની જેમ અનુગત રૂપને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, એટલે સામાન્ય પ્રતિષેધ કરે યોગ્ય નથી. પ્રથમ નજર પડતી વખતે પણ તુલ્યવનું (સામાન્યનું) અને નાનાત્વનું (=વિશેનું) જ્ઞાન થાય છે, એટલે સામાન્ય અને વિશેષ બંને વાસ્તવિક છે. 82. सामान्यमिदमित्येवं कुतस्तत्रानुपग्रहः । . व्यावृत्तमिदमित्येवं किं वा बुद्धिः खलक्षणे ? ।। समानवृत्तिसापेक्षं न च सामान्यवेदनम् । ... तत्र सन्निहितत्वात्तु .. व्यक्तिवन्नानुपग्रहः ॥ समानवृत्त्यपेक्षत्वात् सामान्यस्यानुपग्रहे । विशेषोऽपि हि मा ग्राहि व्यावृत्तिं स ह्यपेक्षते ॥ अनुवृत्तिहिं येष्वस्य का तेषां ग्रहणे गतिः । व्यावृत्तिरपि येभ्योऽस्य का तेषां ग्रहणे गतिः ? ॥ - 82. બદ્ધ જેિ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સામાન્ય ગૃહીત થયું હોય તે] “આ સામાન્ય છે' એવું સવિકપ પ્રત્યક્ષ કેમ નથી થતું ? યાયિક – [તમારા મતમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સ્વલક્ષણ ગૃહીત થયું હોવા છતાં સ્વલક્ષણ વિશે આ વ્યાવૃત્ત છે એવું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે કે સામાન્યનું જ્ઞાન “ગૌ’ ગી એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું નથી એવી અનુવૃત્તિની અપેક્ષા વિના], વ્યક્તિની જેમ ઇન્દ્રિયસન્નિકૃષ્ટ હોવાથી નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં સામાન્ય ગૃહીત થાય છે જ.. બદ્ધ– ' ગૌ' એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું સામાન્યનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તો એવી અનુવૃત્તિ હેતી નથી એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે સામાન્યનું ગ્રહણ થતું નથી. : યાયિક – જે એમ હોય તે “અશ્વ નથી” “હાથી નથી' એવી વ્યવૃત્તિની અપેક્ષા રાખનારું વિશેષનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તો એવી વ્યાવૃત્તિ હોતી નથી, એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે વિશેષનું પણ ગ્રહણ ન થાઓ. " બૌદ્ધ- જે વ્યક્તિઓમાં સામાન્યની અવૃત્તિ છે તે બધી વ્યકિતઓનું ગ્રહણ કેવી રીતે થશે ? યાયિક- જેમનાથી વિશેષની (=સ્વલક્ષાણુની) વ્યાવૃત્તિ છે તે બધાનું ગ્રહણ કેવી રીતે થશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy