SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ વગેરે સત છે. યુ ચ: સવિશેષરશ: || विशेषणादिव्यवहारक्लूप्तिः - તુચ્છેડણવોદે ન ગુરૂ નઃ | अतश्च मा कारि भवद्भिरेषा . जात्याकृतिव्यक्तिपदार्थचिन्ता । 75. આ રીતે આ લેકવ્યવહાર ઘટે છે. વિવેકીએ ( તાર્કિકે) પણ લેયાત્રા સામાન્ય લેકની જેમ ચલાવવી જોઈએ. વિકલાગત પ્રતિબિંબ (=ગ્રાહ્યાકાર) જેનું નામ અપહ છે તે શબ્દનો અર્થ છે એમ કહ્યું છે. વિચિત ન થતે પ્રતીતિમા લેકમાં જાતિનો ભ્રમ પેદા કરે છે. બીજુ કેઈ નિમિત્ત માન્યા વિના જ અમુક વ્યક્તિઓમાં સામાન્ય સિમવાયસંબંધથી] રહે અને બીજી વ્યક્તિઓમાં ન રહે એવો તમારે તૈયાયિકે નિયમ જેટલું સામાન્યની બાબતમાં પ્રવર્તે છે તેટલો જ અપહની બાબતમાં પણ તુલ્યપણે પ્રવર્તે છે; ભેદ માત્ર એટલે જ છે કે તમે સામાન્યને વાસ્તવિક માને છે જ્યારે અમે અપહને અવાસ્તવિક માનીએ છીએ. [પરસ્પર] ભેદ બધી ઔષધિઓમાં તુલ્ય હોવા છતાં કેટલીક જ ઔષધિઓ જવર આદિને શમાવવા સમર્થ છે. તેવી જ રીતે ગવ્યક્તિઓમાં સામાન્ય ન હોવા છતાં તે વ્યક્તિઓ અમુક એક જ વિશિષ્ટ કાર્ય કરે છે. વળી, તુ અહમાં વિશેષણ આદિ વ્યવહારની કલ્પના નથી ઘટતી એમ નહિ. તેથી પદને અર્થ જાતિ છે, આકૃતિ છે કે વ્યક્તિ છે તેની આ વિચારણા આપે ન કરવી જોઈએ. 76. अत्राभिधीयते । किं जात्यादेबर्बाह्यस्य शब्दार्थस्य असत्वादपोहपक्षपातः उत प्रतीतिबलादेवेति । प्रतीतिस्तावदपोहविषया भवद्भिरेव नाङ्गीकृतेति किमत्र હેન . 76. યાયિક– અહીં અમે ઉત્તર આપીએ છીએ. શું શબ્દના અર્થો બાહ્ય જાતિ વગેરે અસ્તિત્વ ધરાવતા નથી એટલે અપને પક્ષપાત કરો છો કે પ્રતીતિના બળે અપેહના પક્ષપાત કરે છે? અપોહ જેને વિષય છે. એવી પ્રતીતિને તો આપ જ પ્રિમાણરૂપે. સ્વીકારતા નથી, એટલે એની બાબતમાં અહીં કલહ કરવાની જરૂર નથી. ---27. नापि जात्यादेरसत्त्वमिन्द्रियार्थ कर्पोत्पन्न बाधसन्देहरहितप्रत्ययगम्यत्वात् ક્ષાવતુ ! आद्यमेव हि विज्ञानमर्थसंस्पर्शि चाक्षुषम् । न तदुत्तरभावीति किमिदं राजशासनम् ॥ तदेवास्तु प्रमाणं वा तेनापि त्ववगम्यते । व्यावृत्तं वस्तुना रू नानुगामीति का प्रमा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy