SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ २ વેદના કર્તાને પુરવાર કરવા આપેલે “રચના” હેતુ સહેતુ છે આ હેતુ વિરુદ્ધ પણ નથી, કારણ કે કપૂવકતવ ધર્મવાળા કુમારસંભવ આદિ સપક્ષમાં રચના–ધમ અસ્તિત્વ ધરાવે છે આ હેતુ અનૈકાન્તિક પણ નથી કારણ કે જેને કોઈ કર્તા નથી એવા ગગન વગેરેમાં કે આકાશકુસુમ વગેરેમાં રચના દેખાતી નથી. આ હેતુ કાલાત્યયાદિષ્ટ પણ નથી કારણ કે પ્રત્યક્ષથી કે આગમથી વક્તાના [અર્થાત વેદના કર્તાના] અભાવને નિશ્ચય ઉત્પન્ન થતું નથી. 3. नापि सत्प्रतिपक्षः, प्रकरणचिन्ताहेतोः स्थाणुपुरुषविशेषानुपलब्धेरिव हेतुत्वेनानभिधानात् । नापि परमाण्वनित्यतायामिव मूर्तत्वमप्रयोजकमिदं साधनं, रचनाविशेषाणां कर्तृव्यापारसाध्यत्वावधारणात् , यथा धूमस्य ज्वलनाधीन आत्मलाभः, ज्ञप्तिस्तु धूमादग्नेः तथेह कधीना रचनानामभिनिर्वृत्तिः, प्रतीतिस्तु ताभ्यः कर्तुरिति । तस्मात् प्रयोजक एवायं हेतुः । 3. આ હેતુ સ...તિપક્ષ પણ નથી, કારણ કે સ્થાણુ અને પુરુષના વિશેષ ધર્મોની અનુપલબ્ધિની જેમ પક્ષની બાબતમાં જે સંશયનું કારણ બને છે તેને હેતુ તરીકે [અહીં કહેવામાં આવેલ નથી. પરમાણુની અનિત્યતા સિદ્ધ કરવા આપવામાં આવેલ “કારણ કે મૂત છે' એ હેતુ જેમ અપ્રાજક છે તેમ આ હેતુ અજક પણ નથી, કારણ કે વૈયક્તિક રચનાઓ ર્તાના વ્યાપારથી જ સાધ્ય છે એ નિશ્ચય છે, જેમ ધૂમની ઉત્પત્તિ અગ્નિને અધીન છે પણ અગ્નિની શક્તિ ધૂમ ઉપરથી થાય છે અર્થાત્ ધૂમને અધીન છે, તેમ રચનાઓની ઉત્પત્તિ ધીન છે પરંતુ કર્તાની પ્રતીતિ( = જ્ઞતિ) રચનાઓ ઉપરથી થાય છે અર્થાત રચનાને અધીન છે. તેથી આ હેતુ પ્રયોજક જ છે. 4. નનું સબ્રતિપક્ષ વિવન્ત | તથા મીમાંસઃ પ્રતિકુરિટ્ટ જયતે | वेदस्याध्ययनं सर्वं गुर्यध्ययनपूर्वकम् । वेदाध्ययनवाच्यत्वादधुनाऽध्ययनं यथा ॥ इति । [*लीवा० वाक्याधिक नैतद्युक्तम् , एवंप्रायाणां प्रयोगाणांमप्रयोजकत्वात् । न हि तच्छब्दवाच्यत्वकृतमनादित्वमुपपद्यते । अनैकान्तिकश्चार्य हेतुः, भारतेऽप्येवममिधातुं शक्यत्वात भारताध्ययनं सर्व गुर्यध्ययनपूर्यकम् , भारताध्ययनवाच्यत्वात्, इंदानीतनभारताध्ययनવતિ | 4. શંકા-સપ્રતિપક્ષત્વની બાબતમાં વિવાદ છે. મીમાંસક વિરોધી સાખે(=વેનું અર્જાવ) સિદ્ધ કરતો સમબલ હેતુ અહીં જણાવે છે. “બધું જ વેદાધ્યયન ગુરુ પાસે અધ્યયન કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy