SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ जयंतभट्टविरचित न्यायमंजरी चतुर्थमाह्निकम् 1. एवं कृतकत्वे वर्णानां साधिते सति पुरुषस्य स्वातन्त्र्यं सिद्धं भवति । वर्णात्मनः पदात् प्रभृति पदनित्यत्वपक्षेsपि वाक्ये तद्रचनात्मके । कर्तृत्वसम्भवात् पुंसो वेदः कथमकृत्रिमः ॥ तथा च वैदिक्यो रचना: कर्तृपूर्विकाः, रचनात्वात्, एष च पञ्चलक्षणो हेतुः प्रयोजकश्चेति गमक एव, न हेत्वाभासः । જય તભટ્ટવિરચિત ન્યાયમંજરી Jain Education International सयंत्र ચતુર્થાં આહ્નિક 1. નૈયાયિક આમ વર્ણો ઉત્પાદ્ય છે એ પુરવાર થતાં વર્ણાત્મક પદથી માંડી સર્વાંત્ર [વાકય આદિમાં] પુરુષની સ્વતંત્રતા પુરવાર થાય છે. लौकिकरचनावत् । [વર્ણો અને] પદો નિત્ય છે એ પક્ષમાં પણ પદરચનાત્મક વાકયના કર્તા પુરુષ સંભવતા હાઈ, વેદના કોઈ કર્તા ન હોય એ કેમ બને ? અને [વેદના કર્તા કઈ છે એ પુરવાર કરતા આ રહ્યો અનુમાનપ્રયે!ગ—] વેદની પદરચના કતૃ`પૂર્ણાંક છે કારણ કે રચના છે, લૌકિક પદરચનાની જેમ. આ હેતુ [સહેતુનાં] પાંચે લક્ષણા ધરાવે છે અને પ્રયાજક પણ છે, એટલે તે સહેતુ જ છે, હેવાભાસ નથી. 2. न तावदयमसिद्धो हेतु:, 'शन्नो देवीरभिष्टये' [अथर्ववेद १.६.१] इत्यादिषु वेदवाक्य सन्दर्भेषु पदरचनायाः स्वरक्रमादिविशेषवत्याः प्रत्यक्षत्वेन पक्षे हेतोः वर्तमानत्वात् । नापि विरुद्धः, कर्तृपूर्वकत्ववति सपक्षे कुमारसम्भवादौ रचनात्वस्य विद्यमानत्वात् । नाप्यनैकान्तिकः, कर्तृरहितेषु गगनादिषु गगनकुसुमादिषु वा रचनाया अदृष्टत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षेणागमेन वा वेदे वक्त्रभावनिश्चयानुत्पादात् । 2. आ हेतु असिद्ध नथी, अरण में 'शन्नो देवीरभिष्टये' [अथ वेह १.१.१] वगेरे - વાકયોમાં સ્વર, ક્રમ, વગેરે વિશેષતાવાળી પદરચના પ્રત્યક્ષ દેખાતી હાઈ, પક્ષમાં હેતુતુ અસ્તિત્વ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy