SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ - વિપવિષય અર્થ અને બાહ્ય વસ્તુ વચ્ચે ભેદ કહેવાય છે ] તેથી, બાહ્ય અપેહને આશ્રીને દૂષણ આપવામાં કંઠશેષ અનુભવતા આપ દેવાનાં પ્રિય ખાટા કલેશને પામો છે. 67. अपि च विकल्पभूमिरर्थो विकल्पान्तरसन्निधापितभावाभावाक्षेपी नियतरूपो बाह्यसदृशश्च प्रतीयते । न चेदं रूपत्रयमपि बाहये वस्तुनि युज्यते । बाह्यस्य हि वस्तुनः स्वरूपेणावगतस्य न विकल्पान्तरोपनीतभावसम्बन्ध उपपद्यते, वैयर्थ्यात्, नाप्यभावसम्बन्धो विप्रतिषेधात , नियतरूपता च विकल्पविषयस्य ‘गोरेव नाश्वः' इत्येवमवगम्यमाना वस्त्वन्तरव्यवच्छेदमन्तरेण नावकलपते इति बलाद् व्यवच्छेदविषयत्वम् । अन्यथा नियमपरिच्छेदासम्भवात् सन्दिग्धं च वस्तु न गृह्यते । . 67. વળી, વિકત વિષયક અર્થ ‘છે' થી' એવા બે વિકલ્પોમાંથી કોઈ એકે પ્રસ્તુત કરેલા ભાવ કે અભાવની અપેક્ષા રાખવાવાળે, નિયત રૂપવાળો અને બાહ્ય વસ્તુ જેવો દેખાય છે. આ ત્રણ રૂપે બાહ્ય વસ્તુમાં ધટતાં નથી; પેતા વરૂપથી જ્ઞાત બાહ્ય વસ્તુની બાબતમાં “છે એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ ભાવ સાથે તેને સંબંધ ઘટ નથી, કારણ કે તેમાં વ્યર્થતા છે; “નથી એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ અભાવ સાથે પણ તેને સબંધ ઘટતો. નથી, કારણ કે તેને પ્રતિષેધ કરવામાં આવ્યું છેઅને નિયતરૂપતા તે વિક૯ ના વિષયને હોય છે, બાહ્ય વિષયને હેતી નથી), ‘ગાય જ છે, અશ્વ નથી' આ સંતે જણાતી રૂપતા અન્ય વસ્તુના વ્યવદ વિના ઘટતી નથી એટલે ન છૂટકે નિવતરૂપતા બીજુ કંઈ નહિ પણ વ્યવચ્છેદને વિષય હોવાપણું છે. વ્યવચ્છેદને અન્યથા બર્થાત અન્ય વસ્તુના વ્યવછેદ વિના નિયત વસ્તુનું જ્ઞાન સંભવે નહિ, અને સંદિગ્ધ વસ્તુનું ગ્રહણ તો થતું નથી. 68 एवं बाह्यवस्तुविषयत्वे च निरस्ते - विकल्पानामेकस्यार्थखभावस्येति न्यायेन पौनरुक्त्यादबाह्यविषयत्वं न्याय्यम् । अबाह्य चारोपितं रूपं, तच्च बाह्यवदवभासते । न च व्यावृत्तिच्छायमपहाय बाह्यारोपितयोः सादृश्यमन्यदस्तीति व्यावृत्तिविषया एव विकल्पाः फलतो भवन्ति । 68. આમ વિકલ્પનું બાહ્યવિષયત્વ નિરસ્ત થઈ ગયું છે ત્યારે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેનો બીજો કયે ભાગ દર્શનથી અગૃહીત રહી ગયે કે જે બીજ પ્રમાણે વડે ગૃહીત થાય ?' એ ન્યાયે, વિકલ્પોને વિષય બાહ્ય વસ્તુ માનતાં પુનરુક્તિદોષ આવત હોઈ વિકલ્પનું બાહ્યવિષયત્વ ને હોવુ ન્યાય છે. આ રેપિત રૂપ (=આકાર) બાહ્ય નથી છતાં જાણે બાહ્ય હોય એવું ભાસે છે વ્યાવૃત્તિરૂપ છાયા સિવાય બાહ્ય આકાર અને અરેપિત આકાર વચ્ચે બીજુ કોઈ સામ્ય નથી. આમ ફલતઃ વિકલ્પોના વિષયે વ્યાવૃત્તિઓ બને છે. - 69. यद्यपि विधिरूपेण गौरश्व इति तेषां प्रवृत्तिस्तथापि नीतित्रिदोऽन्यापोहः विषयानेव तान् व्यवस्थापयन्ति, यथोक्तं 'व्याख्यातारः खल्वेवं विवेचयन्ति न વ્યવર્તારા રૂતિ [s. વ. સ્ત્રો. . પૃ. ૨૫] | સોડ્ય નાન્સર:, ન વાહ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy