________________
વિકલ્પમાં વિજાતીયષ્યામૃત્તાકારને જ ઉલ્લેખ સવેદાય છે
ગાયના કાર્યો સિવાયના કાર્યોની વ્યાવૃત્તિ. ગોવિકલ્પ વડે અતત્કા (=ગાયનું જે કાર્ય છે તે કા` જેમનું નથી તે) અશ્વ વગેરેને ઉલ્લેખ થતા નથી કે ગોસ્વલક્ષણના સ્પર્શ થતા નથી; અને સામાન્ય તેા વાસ્તવિક નથી. તેથી વિકલ્પે વિષય અતત્કાય વ્યાવૃત્તિ જ સ્થિર થાય છે. આવી દલીલ વડે વિકલ્પોનું અપેાહવિષયક હોતાપણું કહેવાયું છે; 'પ્રતિપત્તિને આધારે કહેવાયું નથી.
૧૭૦
65. नन्वतत्कार्यपरावृत्तमित्र सजातीयव्यावृत्तमपि दृश्यरूपम् । तत्र सजातीयविजातीयव्यावृत्तमप्याकारमुल्लिखेयुः । न हि सजातीयविजातीयव्यावृत्तीः स्वलक्षणं चान्यत् । न चैकतराकारोल्लेखन नियम हेतुमुत्पश्यामः । धीमन् मैत्रं मंस्थाः — निश्चयात्मनो निर्विकल्पाः सजातीयविजातीयव्यावृत्ताकारोल्लेखे च सर्वात्मना तन्निश्चयाद्विकल्पान्तराणां शब्दान्तराणां चाप्रवृत्तिः स्यात् । तथा च गौरिति शब्दादुत्पद्य - मानो विजातीयव्यावृत्ताकारोल्लेख्येव विकल्पः संवेद्यते, न सजातीयव्यावृत्तोल्लेखी । तुल्यविषयाश्च विकल्पैः शब्दा इत्यन्यापोहविपयास्त उच्यन्ते ।
65. નૈયાત્રિક—દશ્યનુ સ્વરૂપ જેમ અતકાવ્યાત્રા (અર્થાત્ વિજાતીય-વ્યાઘ્રા) છે તેમ સજાતીયવ્યવૃત્ત પણ છે તેથી વિકલ્પમાં સર્જાતીયવ્યાવૃત્ત આકાર અને વિજાતીયવ્યાવ્રુત્ત આકાર તેના ઉલ્લેખ થવા જોઈએ, કારણ કે સજાતીય-વિસ્તૃતીયવ્યાવૃત્તિ અને દૃશ્ય (=રવલક્ષણ) એ જુદાં નથી. વળી, બેમાંથી એક જ આકારને ઉલ્લેખ થાય એનું નિયમન કરતે કોઇ હેતુ (=નિમિત્ત) અમને દેખાતા નથી.
બૌદ્ધ– હે મુહિમાના ! એમ ન માને કે નિર્વિકલ્પ પ્રત્યક્ષો નિશ્ચયસ્વરૂપ છે અને સા તીય-વિજાતીયવ્યાવૃત્ત આકારના ઉલ્લેખ થતાં સવરૂપે વસ્તુને નિશ્ચય થઈ જવાથી વિકલ્પે અને શબ્દોની પ્રવૃત્તિ નહિ થાય. વળી, ગાય શબ્દથી ઉત્પન્ન થતા વિસ્તૃતીયવ્યાવૃત્તાકારના ઉલ્લેખવાના વિકલ્પ સ વેદાય છે, સજાતીયવ્યાવૃત્ત કાર ૫ ઉલ્લેખવાળા સવેદ્યતા નથી. વિકાના વિષય જેવા જ શબ્દોને વિષય છે એટલે શબ્દો પણ અન્યાપાહવિષયક કહેવાય છે.
66 સોડયમારોવિતાારો નહિ, બારોપિતસ્ત્રાવેલ, નાન્ત: અયોધરૂપत्वात् । अतश्चासौ न किञ्चिदेव । न किंञ्चिदपि भवन्नपोह इति फलत उपचर्यते 1 अतश्च बाह्यमपोहमाश्रित्य दूषणोपन्यासे कण्ठशोषमनुभवन्नस्थाने क्लिष्टो देवानांप्रियः ।
66 આ આરેષિત આકાર બહાર જગતમાં નથી કારણ કે તે આરેાપિત છે. તે આંતર નથી, કારણ કે તે બેધરૂપ નથી, તેથી તે કાંઇ છે જ નહિ. કંઈ પણ ન હાવા છતાં તે, અપેાહ' એમ ફ્લતઃ ઉપચારથી કહેવાય છે. [દનપૃષ્ઠભાવી વિકલ્પે વિજાતીયવ્યાવૃત્તિમાં જ યવસાન પામતા હોવાથી, કઈ પણ ન હાતા તે આકાર અપેાહ' એમ ઉપચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org