SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અપાણભેદે અપેાહભેદ ઘટતા નથી ૧૬૩ છે). વળી, અપેાદ્યભેદે અપેાડાના ભેદ ઘટતા પણ નથી કારણ કે જે અપેાહાના ભેદ અપેાહા સાથે સંબંધ ધરાવતા સંભવિત આધારે। વડે પણ કરવા શકય નથી તે અપોહેને ભેદ અપોહા સાથે સબંધ ન ધરાવતા દુરવતી અતિભાર્થે અપોદ્દો વડે કેવી રીતે થાય ? [અપોદ્ઘો અનંત છે. દેશ અને કાળની દૃષ્ટિએ દૂર છે, જ્ઞાનની પહેાંચ ત્યાં નથી; આવા અષોદ્યોના સબંધ અપોહ સાથે છે જ નહિ. પરિણામે અપોથભેદ અપોાતા ભેદ કરી શકે નહિ.] 46. अभ्युपगम्यापि ब्रूमः यद्यपोह्यभेदादपोहमिन्नत्वमपो क्यात् तर्हि तदैक्येनापि भवितव्यम् । अतश्च गवाश्वयोरन्यापोहेन व्यवस्थाप्यमानयेोरगावोऽनश्वाश्च हस्त्यादयोपोह्यास्तुल्या भूयांसो भवन्ति । असाधारणस्तु एको गौरश्वे, गवि चाश्वोऽतिरिच्यते । तत्रैकापोह्यभेदादू गवाश्वयोर्भेदा भवतु, भूयसामपोह्यानामभेदादभेदा वा भवत्विति विचारणायां 'विप्रतिषिद्धधर्मसमावाये भूयसां स्यात् सधर्मत्वम्' इत्यभेद एव न्याय्यो भवेत् । 46. અપોથભેદે અપોહાના ભેદ દલીલ ખાતર માનીનેય અમે કહીએ છીએ કે તે પછી અપોથ્યને આધારે અપોહનું એકત્ર પણ થવુ' જોઈએ. એ અન્યાપોહા વડે જે ગાય અને અશ્વની વ્યવસ્થા કરવામાં આવે છે તેમના અંગેા અને અનધ એવા હસ્તી વગેરે તુલ્ય અપોદ્યો ણા છે. બે અપોહાના જે એ અપોદ્ઘસમુદાયા છે તેમાં કેવળ એક ગૌ અશ્વશબ્દના અપોદ્ઘોમાં અસાધારણ હેાઈ જુદું પડે છે જ્યારે કેવળ એક અશ્રુગાશબ્દના અષોદ્યોમાં અસાધારણ હાઈ જુદું પડે છે. ત્યાં એક અપોદ્ઘના ભેદને કારણે અપોહેાનેા ભેદ થાય કે ધણા બધા અપોદ્યોના અભેદથી પોહાના અભેદ થાય ? એ વિચારણામાં ‘પરસ્પર જુદી એ વસ્તુઓના એ ધમસમુદાયામાં ઘણા બધા ધર્મમાં સરખા હોય તે તે બે વસ્તુ સમાનધ વાળી બને' એ નિયમને આધારે અપોહાના અભેદ જ ન્યાય્ય ઠરે. [બૌદ્દો કહે છે કે અગેઅપોહ અને અનાપહ આ એ અપોહેને ભેદ અપોદ્ઘના ભેદના આધારે ઘટે છે. પરંતુ આ બે અષોહાના એ અપોદ્ઘોમાં ભેદ કેટલેા છે અને અભેદ કેટલે છે એને તા જરા વિચાર કરી જુએ. અગાઅપોહતુ અપોદ્ઘ અગે છે અર્થાત્ ગે સિવાયની અનંત વસ્તુએ છે, અનવાપોહેનું અષોઘ અશ્વ સિવાયની અન ત વસ્તુ છે. આમ એ અપોહાના એ અપોઘસમુદાયામાં કેવળ એક એક અપોહ્ય વસ્તુ જુદી છે જ્યારે અનંત અપોદ્ય વસ્તુ એની એ જ છે. એ અપોઘસમુદાયાને જુદા માનવા કરતાં તે! એ અપોઘસમુદાયામાં અનત અપોથ વસ્તુએ એની એ જ હોવાથી એ અપોઘસમુદાયાને અભિન્ન યા તુલ્ય માનવા વધુ ઉચિત લાગે છે. આમ બે અપોહાના અોથોના અભેદ પુરવાર થતાં અપોદ્યોના અભેદ્દે અપેાહાને અભેદ તમારે બૌદ્ધાએ માનવા પડશે.] 47. अथ असाधारणत्वादश्वोऽपोह्य एवागोऽपोहेन इष्यते, स तर्हि सिंहादावप्यस्तीति सोऽपीदानीं गौर्भवेत् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy