SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોને અપેહવાચક માનતાં બધા શબ્દો પર્યાય બની જાય ક્યારેય અહને (વ્યાવૃત્તિને ગ્રહણ કરે શક્ય નથી અને નિર્વિકલ્પ પ્રત્યક્ષથી તો કોઈ વ્યવહાર શક્ય નથી. પરિણામે સલ લેકવ્યવહારના ઉછેદની આપત્તિ આવે છે. તે ઉપરાંત, આ જે શાબલેય વગેરે શબ્દો છે તે બધા એક સરખી રીતે અપેહવાચક હોઈ પર્યાય બની જાય. 44. अपोहयभेदाददोष इति चेन्न, अपोहानां भेदाभावात्, भिद्यमानत्वे वा स्वलक्षणवदेषां वस्तुत्वप्रसक्तिः । भवत्पक्षेऽपि सामान्यमात्रवाचित्वाविशेषात् पर्यायत्वं समानो दोष इति चेन्न, सामान्यानां विधिरूपत्वात् परस्परविरहितस्वभावतया नानात्वावगमात्, अपोहस्तु अभावमात्ररूपाविशेषान्न परस्परं भिद्यते । कर्कादिशाबलेयाद्याधारभेदादपोहभेद इति चेन्न, तेषामाधारत्वस्य निरस्तत्वात् । आधारभेदेन वा तद्भेदाभ्युपगमे प्रतिस्वलक्षणमपोहभेदप्रसङ्गः । ततश्च सामान्यात्मताऽस्य हीयेत । 44. બૌદ્ધ–આ દોષ નથી આવતો કારણ કે અહ્ય વસ્તુઓ જુદી જુદી છે - નિયાયિક–ના, [અપહ્યભેદે અપોહોને ભેદ સંભવ નથી. જે અપાહે એકબીજાથી જુદા પડતાં હોય તે સ્વલક્ષણની જેમ તેઓ વસ્તુ બની જવાની આપત્તિ આવે. બૌદ્ધ– આપના પક્ષમાં પણ બધા શબ્દો સભાનપણે સામાન્યમાત્રના વાચક હોઈ તે શબ્દ પર્યાય બની જવાને દેવ આપણે બંનેના પક્ષમાં સમાન છે. . નૈયાયિક-ના, અમારા મતે સામાન્ય વિધિરૂપ હોઈ અને એક સામાન્ય સ્વભાવ બીજ' સામાન્ય ન ધરાવતું હોવાથી તેમનું અનેકત્વ જ્ઞાત થતુ હોઈ. અમારા પક્ષમાં એ દેવ આવતો નથી. પરંતુ અપહે તો સમાનપણે અભાવમાત્રરૂપ હોઈ એકબીજાથી જુદા નથી. કર્ક વગેરે [અશ્વવ્યક્તિઓ] અને શાબલેય વગેરે વ્યક્તિઓ]રૂપ આધારના ભેદે અપોહને ભેદ થાય છે એમ જે તમે બૌદ્ધો કહેતા હૈ તો તે યોગ્ય નથી, કારણ કે તેઓ અપેહના આધાર છે એ પક્ષને નિરાસ અમે કરી દીધો છે. તે આધારેના ભેદે અપહાન ભેદ માનતાં પ્રતિસ્વલક્ષણ અપડના ભેદની આપત્તિ આવે પરિણામે અપેહની સામાન્યાત્મતા દૂર થઈ જાય. 45. अथापोहयभेदेनापोहभेदमवधार्य पर्यायता पराणुद्यते तदप्यसारम् , तदापि अपोहयभेदाभेदो न पर्यायत्वमपहन्ति, भाक्तो ह्यसौ न मुख्यः । न चापोह्यभेदा भेदोऽपि अपोहस्यावकल्पते । यो हि सम्भाव्यमानसंसर्गराधारैरपि न भेत्तुं पार्यते स दूरवर्तिभिरलब्धसम्बन्धैरतिबारिपाहयैः कथं भिद्येत । 45. હવે જે તમે બૌદ્ધો અપદ્યના ભેદે અપેહોને ભેદ કરી “શાબલેય આદિ શબ્દોની પર્યાયતાની આપત્તિ દૂર કરતા હે તો એ યોગ્ય નથી, કારણ કે અસ્થિભેદે અપહને ભેદ પણ “શાબલેય” આદિ શબ્દોની પર્યાયતા હણતા નથી, કારણ કે અપેહોને ભેદ ગૌણુ છે, મુખ્ય નથી (અર્થાત અથભેદને કારણે અપેહમાં ભેદ આપવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy