SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ગેસ્વલક્ષણાને સમુદાય પણુ અગાવ્યાત્તિના આશ્રય નથી ૧૬૧ સ્વભાવ છે અને અભાવને આશ્રય અભાવ તો ધટતા નથી. [ધારા કે અભાવને અભાવને આશ્રય માનીએ તે પણ] અગાવ્યાવૃત્તિના આશ્રય શાખલેયત્વ સામાન્ય અને નહિ, કારણ કે તે શાલેયત્વ સામાન્ય તે અશાલેયવ્યાવૃત્તિને આશ્રય અની શકે; એનું કારણુ એ કે ‘અશાલેય નથી એટલે ગૌ છે' એમ ઘટતુ નથી પર ંતુ આશાલેય નથી એટલે શાલેય છે' એમ ઘટે છે, કારણ કે અશાબલેયવ્યાવૃત્તિ તે બહુધેય વગેરે ગાયા હોવા છતાં તેમનામાં નથી. 42. अथ शाबलेयादिस्वलक्षणसमुदाय मगोव्यावृत्तेराश्रयं ब्रूयुः 1: સોડવ્યઘટનાન, समुदायिव्यतिरेकेण तस्यानुपलम्भात् । समुदायिनां च स्वलक्षणानां देशकालादिभेदेनानन्त्याद् वर्गीकरणं पुरुषायुषशतेनापि न शक्यक्रियमिति समुदायोऽपि न तदाश्रयः । तस्मात् सर्वसाधारणं प्रतिपिण्डं परिसमाप्तं किमपि नूतनमगोव्यावृत्तेरधिकरणमभिघातव्यम् । तच्च गोत्वमेव । तस्मिन्नङ्गीकृते वा किमगोव्यावृत्तिकल्पनाऽऽयासेन । 42. હવે, શાખલેય વગેરે ગાસ્વલક્ષાના સમુદાય અગેયાવૃત્તિના આશ્રય છે એમ જો તમે કહેા તે તે સમુદાય પણ તેને આશ્રય ધટતા નથી, કારણ કે ઘટકોથી અતિરિક્ત સમુદાય દેખાતો નથી. વળી ઘટકભૂત સ્વલક્ષણે દેશ, કાલ, વગેરે ભેદે અનન્ત હાઈ તે બધાને એક વર્ગ માં ( = સમુદાયમાં ) મૂકવા સે આયખાએમાંય શક્ય નથી નિષ્ક એ કે સમુદાય પણ તેને આશ્રય નથી. તેથી સસાધારણ, પ્રતિ વ્યક્તિમાં સંપૂર્ણ પણે રહેલુ કોઇક નૂતન અધિકરણુ અગાવ્યાવૃત્તિનું જણાવવું જોઈ એ અને તે અધિકરણ ગેાત્વસામાન્ય જ છે. તેને સ્વીકારતાં અગાવ્યાવૃત્તિની કલ્પનાનું કષ્ટ કરવાની જરૂર જ કથાં રહે છે? 43. अपि च न केवलमाश्रयाभावात् तदग्रहणम्, किन्तु य एव ते केचिदपोह्या अगोरूपास्तुरगादयः तदग्रहणेऽपि तदपोहो दुर्ग्रह एव । न च तेषामानन्त्यात् ग्रहणं सम्भवति । नापि वर्गीकरणनिमित्तमेषां किञ्चिदस्ति । अश्वादयश्च विधिरूपतया भवन्मते न गृह्यन्ते, किन्त्वन्यव्यवच्छेदेनैवेति तेषामपि व्यवच्छेदग्रहणे सैव वार्तेति नेदानीं विकल्पैः क्वचिदपा विषयीकर्तुं शक्यते । निर्विकल्पेन च न कश्चिद् व्यवहार इति सकलयात्रोत्सादप्रसङ्गः । किञ्च ये एते शावलेयादिशब्दाः ते सर्वे एवा पोहवाचित्वाविशेषात् पर्यायाः स्युः ॥ 43. વળી, કેવળ આશ્રયના અભાવને કારણે અગાવ્યાવૃત્તિનું (=અગાઅપેાહન) ગ્રહણ નથી થતું એમ નહિ પરંતુ અગેરૂપ તુરંગ વગેરે જે કોઈ અપેાદ્યો છે તેમના ગ્રહણ વિનાય અગાઅપેાહ મણ કરવા કિન છે અને તે અપેાહ્યો અન ંત હોઇ તેમનું ગ્રહણુતા સભવતુ જ નથી. ઉપરાંત, તે અપેાદ્યોના વગીકરણનુ` કોઈ નિમિત્ત પશુ નથી. અશ્ર્વ વગેરે વિધિરૂપે તમારા મતમાં ગૃહીત થતા નથી, પરંતુ અન્યષ્યાવૃત્તિથી જ ગૃહીત થાય છે, આ- અન્યન્યાવૃત્તિમા . હ્યુની બાબતમાં એની એ જ વાત આવીને ખડી થાય છે, એટલે વિકલ્પેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy