SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકોએ કરેલું અપવાદનું ખંડને यस्यापिं नानोपाधे(हिकाऽर्थस्य भेदिनः। तस्यापि नानोपाध्यात्तशक्तिर्न यतिरिच्यते ॥ नानोपाध्युपकाराङ्गशक्त्यभिन्नात्मनो ग्रहे । सर्वात्मानोपकार्यस्य को भेदः स्यादनिश्चितः ।। इति ઝિ૦વા ૦રવો પૂરિ૦ ૬૪–] 40. જો તમે તૈયાયિકો કહે કે અનેક વિશેષણોથી રંગાયેલ પિંડવાળી વસ્તુના જે કેટલાક વિશેષણનું પહેલાં [ નિર્વિકલ્પક પ્રત્યક્ષથી ] ગ્રહુણ થયું નથી હતું તેમનું ગ્રહણ પછી વિકપે કરે છે તે તે બરાબર નથી, કારણ કે તે વિશેષણોએ વસ્તુ ઉપર કરેલ ઉપકારરૂપ શક્તિથી અનેક વિશેષણોથી રંગાયેલી તે વસ્તુ ભિન્ન હોય એવું જણાતું નથી. તે ઉપકારરૂપ શક્તિથી તે વસ્તુનો અભેદ હોતાં તે વિશેણેથી ઉપકાર પામેલી તે વસ્તુનું ગ્રહણ થતાં જ તે વિશે રણેથી ખચિત વસ્તુનું ગ્રહણ પુરવાર થતું હોઈ ( અર્થાત તે વિશેષણ સહિત વસ્તુનું ગ્રહણ પુરવાર થતું હોઈ ) [ તે વિશેણેને ગ્રહણ કરવા માટે ] વિકલ્પની કઈ જરૂર રહેતી નથી. એટલે કહ્યું છે કે જેઓ એમ માને છે કે ભેદવાળી ( = વિશેષસ્વભાવ) વસ્તુની અનેક ઉપાધિઓનું ( = વિશેનું ) ગ્રહણ વિકલ્પબુદ્ધિ કરે છે, તેમને અમે પૂછીએ છીએ કે અનેક ઉપાધિઓ ઉપર કરવામાં આવેલ ઉપકારરૂપ આશ્રયશક્તિ છે જેને સ્વભાવ છે એવી એક અખંડવસ્તુનું ગ્રહણ સર્વાત્મ થતાં ઉપકાર્ય ઉપાધિઓમાંથી કઈ ઉપાધિ ગૃહીત રહી જાય ? તેથી, શબ્દ અને વિકલ્પને વિષય અહિ ( = વ્યાવૃત્તિ ) છે. 41. नन्वपोहवादविषये महतीं दूषणवृष्टिमुत्ससर्ज भट्टः । तथा हि-अपोहो नाम व्यावृत्तिरभाव इण्यते । न चाभावः स्वतन्त्रतया घटवदगम्यते । तदयमन्याश्रितो वक्तव्यः । कश्च तस्याश्रयः इति चिन्त्यम् । न तावद् गोस्वलक्षणमाश्रयः, तस्य विकल्पभूभित्वाभावात् । नाप्यवान्तरसामान्यं शाबलेयत्वादि तस्याश्रयः, तस्यापि हि सामान्यात्मत्वेन अपोहस्वभावत्वात् अभावस्य चाभावाश्रयत्वानुपपत्तेः । न च शाबलेयसामान्यमगोनिवृत्तेराश्रयः, तद्धि अशाबलेयनिवृत्तेराश्रयतां प्रतिपद्येत । न ह्येवमुपपद्यते 'अशाबलेयो न भवतीति गौः' किन्तु 'शाबलेयः अशाबलेयः न भवति' રુતિ, સાવથવ્યવૃત્તિર્ટિ નોવ્રુપ વાટુયાપુ નાસ્તિ ! 41 યાયિક-અપેહવાદ ઉપર કુમારિલ ભટ્ટ દૂષણોનો મોટો વરસાદ વરસાવ્યો છે તે આ પ્રમાણે છે. અરે હું એ વ્યાવૃત્તિ અર્થાત અભાવ છે એમ બૌદ્ધો સ્વીકારે છે. પરંતુ ઘટ જેમ સ્વતંત્રપણે જ્ઞાત થાય છે તેમ અભાવ સ્વતંત્રપણે જ્ઞાત થતો નથી. એટલે અભાવને અન્યાશ્રિત કહેવો જોઈએ. તેને આશ્રય કર્યો છે તે વિચારવું જોઈએ. ગોસ્વલક્ષણ અભાવને આશ્રય નથી કારણ કે તે વિકલ્પને વિષય નથી. શાબલેયત્વ જેવું અવાન્તર સામાન્ય તેને આશ્રય નથી, કારણ કે તે પોતે પણ સામાન્ય સ્વરૂપ હોઈ અહેસ્વભાવ અર્થાત અંભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy