SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ-અનુમાનને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મત ૧પ૯ 38 બૌદ્ધ–અમે જણાવીએ છીએ. અતદ્રુપ વાવૃત્તિ એ સ્વભાવવાળું, બહાર જિગતમાં] અસ્તિત્વ ન ધરાવતું હોવા છતાં બહાર અસ્તિત્વ ધરાવતું હોય એવું લાગતું સામાન્ય નિશ્ચયરૂપ જ્ઞાનેને (સવિકલ્પક પ્રત્યક્ષનો) વિષય છે, અને જે વિકલ્પનો વિષય છે તે જ શબ્દને વિષય છે. એટલે જ શબ્દાર્થ અન્યાપોહ છે એમ વિદ્વાનો કહે છે. આ કારણે [કહેવામાં આવ્યું છે કે] વિકલ્પ વસ્તુને સ્પર્શતા નથી તૈયાયિક -- કેમ ? 39. ઇસ્પાર્થસ્જમાવશ્ય પ્રત્યક્ષ સત: સ્વયમ્ | कोऽन्यो न दृष्टो भागः स्याद्यः प्रमाणैः परीक्ष्यते ।। [ પ્રમાાવા ૦ ૨.૪ ૪ ] तस्माद् भ्रमनिमित्तसमारोपिताकारान्तरनिषेधाय तेषां प्रवृत्तिः । यथा रूपसाधर्म्यसमारोपितरजताकारनिवारणाय शुक्ती प्रमाणान्तरं प्रवर्तते 'नेदं रजतम्' इति तथेहापि शाबलेयादिस्वलक्षणे निर्विकल्पकेन सर्वात्मना परिच्छिन्ने कुतश्चिन्निमित्ता दारोपितमगोरूपमिव व्यवच्छिन्दन्ति विकल्पा: 'अगौर्न भवति' इति, न तु गोः स्वलक्षणग्रहणे तेषां व्यापारः, प्रागेव गृहीतत्वात् । 39. બૌદ્ધ –વસ્તુને સ્વભાવ એકજ છે તે સ્વભાવ સ્વયં નિર્વિકપક પ્રત્યક્ષ વડે ગૃહીત થતાં તેને કયે બીજો ભાગ (અંશ) ને ગ્રહાયે કે જેનું ગ્રહણ બીજ પ્રમાણે કરે ? [વસ્તુ નિરંશ છે, એક અખંડ છે, તેને એક જ સ્વભાવ છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ આવી વસ્તુને જ્યારે ગ્રહણ કરે ત્યારે તે વસ્તુનું કંઈ ગ્રહણ થયા વિનાનું બાકી રહે નહિ કે જેને ગ્રહણ કરવા બીજા પ્રમાણેની જરૂર રહે. તે પછી બીજ પ્રમાણેનું પ્રયોજન શું? નિવિકલ્પક પ્રત્યક્ષે વસ્તુનું સંપૂર્ણ ગ્રહણ કરી લીધું છે:] તેથી બ્રમને નિમિત્તને લીધે વસ્તુ ઉપર આરોપાયેલા અન્ય આકારને ( =સ્વભાવને ) નિષેધ કરવામાં તે બીકન પ્રમાણેની પ્રવૃત્તિ છે રૂપના સાધમ્મને લીધે છીપ ઉપર આરોપવામાં આવેલા રજતના આકારને દૂર કરવા અન્ય પ્રમાણ પ્રવૃત્ત થાય છે જેને આકાર છે “આ રજત નથી'. તેવી જ રીતે અહીં પણ નિવિકલ્પક પ્રત્યક્ષથી સંપૂર્ણ પણે ગૃહીત શાલેય ગોસ્વલક્ષણ ઉપર કઈક નિમિત્તને લીધે આપવામાં આવેલ અગેપની જ વ્યાવૃત્તિ વિકલ્પ કરે છે જેમને આકાર હેય છે “આ અગો નથી'; વિકલ્પોને વ્યાપાર ગોસ્વલક્ષણનું ગ્રહણ કરવામાં નથી કારણ કે તેનું ગ્રહણ તો પૂર્વે નિર્વિકલ્પક પ્રત્યક્ષ કરી લીધું છે. 40. अथ ब्रूयात् नानाविशेषणनिकरकल्माषितवपुषस्तस्यार्थस्य किञ्चिद्विशेषणं प्रागगहीतं विकल्पैर्गद्यते इति तदप्ययुक्तम्, नानाविशेषणनिकररुषितस्यापि वस्तुनः तद्विशेषणोपकारशक्तिव्यतिरिक्तात्मनोऽनुपलाम्भात् । तदभेदे सति तद्विशेषणोपकार्यवस्तुस्वरूपग्रहणवेलायामेव तत्खचितग्रहणसिद्धेर्विकल्पान्तराणामानर्थक्यमेव । तदुक्तम् ---- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy