SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સામાન્યને માન્યા વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ઘટે છે એ બૌદ્ધ મત પ્રવ્રુત્ત થતા દેખાય છે. અને જેમની બાબતમાં સંબંધતું ગ્રહણ ન થયું હોય તેમને વિશે શબ્દ અને લિંગ નાન ઉત્પન્ન કરવામાં ઉત્સાહ દર્શાવતા નથી, 35. उच्यते । स्यादेतदेवं यदि प्रत्यक्षविषये स्वलक्षणे शब्दलिङ्गयोः प्रवृत्तिः યત્ । 35. બૌદ્ધ—આને ઉત્તર અમે આપીએ છીએ, જે પ્રત્યક્ષને વિષય છે તે સ્વલક્ષણુમાં બે શબ્દ અને લિંગ (=અનુમાન) પ્રવ્રુત્ત થતાં હાય તે! આવું બને. 36. ननु प्रत्यक्षविषये तयोर्वृत्तावनिष्यमाणायामनवस्थादिदोषोपघातादप्रवृत्तिरेव स्यात् । मैवं वोचः । कथमसकृदभिहितमपि न बुद्ध्यसे । ; 36. નૈયાયિક——પ્રત્યક્ષના વિષયમાં તે બેની પ્રવૃત્તિ ઇચ્છવામાં ન આવે તે અનવસ્થા આદિ દોષાના હુમલાથી તેમની પ્રવૃત્તિ જ નહિ થાય. विकल्पविषये वृत्तिरिष्टा शब्दानुमानयोः । अवस्तुविषयाश्चैते विकल्पा इति वर्णितम् ॥ બૌધ્દ - એમ ન કહેા. શું અમે જે વારંવાર કહ્યું છે તે પણ તમે સમજતા નથી ? શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ વિકલ્પને (= સવિકલ્પ પ્રત્યક્ષના) જે વિષય છે તેમાં અમે ઇચ્છી છે, અને આ વિકલ્પાના વિષય અવસ્તુ છે (અર્થાત્ વસ્તુ નથી) એ અમે જણાવી ગયા છીએ, 37. ननु विकल्पानामपि विषयो यद्यनुगामी कश्चिन्नेष्यते तदुत्सीदेतामेव शब्दानुमाने । बाढमस्ति विकल्पानामनुस्यूतो विषयः । स तु न वास्तवः । कः पुनरसाविति चेत् — 37. નૈયાયિક—બે વિકલ્પોનેય અનુસ્મૃત કોઈક વિષય ઈચ્છવામાં ન આવે તે શબ્દ અને અનુમાનના ઉચ્છેદ જ થઈ જાય બૌદ્ધ—બરાબર, વિકલ્પોને અનુસ્મૃત કાઈક વિષય છે, પરંતુ તે વાસ્તવિક નથી, સત્ નથી. નૈયાયિક—તે વિષય કયા છે ? 38. કય . Jain Education International अतद्रूपपरावृत्तिस्वभावमबहिर्गतम् । बहिःस्थमिव सामान्यमालम्बन्ते हि निश्चयाः । या च भूमिर्विकल्पानां स एव विषयो गिराम् । अत एव हि शब्दार्थमन्यापोहं प्रचक्षते ॥ तथा हि न विकल्पा वस्तु स्पृशन्ति । कुतः ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy