SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ન ઘટે એ નૈયાયિક મત ૧૫૭ मवमर्शः तथैव बाहुलेयपिण्डदर्शनेऽपि गौरित्येवावमर्श इति तदेकत्वमुच्यते । तदुक्तम् एकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनी । gધાતુમાન વ્યક્ત નામથમિજતા / રૂતિ [.વા.૨.૨૨ ૦ तस्मादौपाधिकत्वादनुवृत्तबुद्धेर्न सामान्य किञ्चिद्वास्तवमस्तीति । 33. નૈયાયિક– દર્શન પણ પ્રતિવ્યકિત ભિન્ન જ છે. બૌદ્ધ--[તમારું કહેવું] સાચું છે, પરંતુ દર્શને ( નિવિકલ્પ પ્રત્યક્ષ કે પછી તરત જ ઉત્પન્ન થતાં તેમનાં કારૂપ પ્રત્યવમર્શોનું (= સવિકલ્પક પ્રત્યક્ષેનું) એકત્વ હોઈ, તે દશનેને પણ એકરૂપ કહેવાયાં છે. જેમ શાબલેય ગવ્યકિતનું દર્શન થયા પછી તરત જ “ગૌ' એ પ્રત્યવમર્શ થાય છે તેમ બાહુલે ગોવ્યકિતનું દર્શન થયા પછી તરત જ ‘ગૌ’ એ જ પ્રત્યવશ થાય છે એટલે જ [ધમંકીએ કહ્યું છે કે પ્રત્યવમર્શોના એકત્વને લીધે તેમના હેતુભૂત દશનેનું એકત્વ છે અને દર્શનેના એકત્વને લીધે તેમના હેતુભૂત વ્યકિતઓનું પણું એકત્વ છે. નિષ્ણ એ કે એકાકાર બુદ્ધિ-અનુવૃત્તિબુદ્ધિ પાધિક હોઈ સામાન્ય એ કઈ વાસ્તવિક [પદાર્થ] નથી. 34 સત્રદિ अनिष्यमाणे सामान्ये ननु शब्दानमानयोः । कथं प्रवृत्तिः सम्बन्धग्रहणाधीनजन्मनोः ।। न हि व्यक्तिषु सम्बन्धो ग्रहीतुमिह शक्यते । स हि व्यक्तिषु गृह्येत सर्वास्वेकत्र वा क्वचित् ।। न तु सर्वासु, देशकालादिभेदेन तदानन्त्यादशक्यत्वात् । नैकस्यां, व्यभिचारात्, ततोऽन्यत्रापि स शब्दः प्रवर्तमानो दृश्यते । अगृहीतसम्बन्धे च न शब्दलिने तत्प्रतीतिमुत्पादयितुमुत्सहेते इति । 34. તૈયાયિક –સામાન્યને ઇછવામાં ન આવે તો શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ કેવી રીતે થશે ? કારણ કે તે બંનેની ઉત્પત્તિને આધાર સંબંધગ્રહણ ઉપર છે. [વ્યાપ્તિ. સંબંધને ગ્રહણ વિના અનુમાન શક્ય નથી અને વાયવાચíબંધના ગ્રહણ વિના શબ્દ પ્રવૃત્ત થતો નથી . વ્યકિતઓમાં સંબંધનું ગ્રહણ શકય નથી. ધારો કે વ્યકિતઓમાં સબંધનું ગ્રહણ થાય છે એમ માનીએ તો પ્રશ્ન ઊઠે કે તે સંબંધનું ગ્રહણ બધી વ્યકિતઓમાં થાય છે કે કેઈ એક વ્યકિતમાં ? બધી વ્યકિતઓમાં તે સંબધનું ગ્રહણ થાય નહિ કારણ કે દેશ કાળ વગેરે ભેદે વ્યકિતઓ અનંત હોઈ તે અશક્ય છે. કેઈ એક વ્યકિતમાં સંબંધનું ગ્રહણ થાય છે એમ માનતાં વ્યભિચારો આવે છે, [કારણ કે, જે વ્યકિતની બાબતમાં સંબંધનું ગ્રહણ થયું હોય તેનાથી અન્ય વ્યકિતમાં પણ તે શબદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy