SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ઘ અર્થમાં જ વેદની પ્રમાણતા છે એ વેદાન્તીભત 280. तिष्ठतु वा यमनियमप्राणायामप्रत्याहारधारणाद्यात्मज्ञानोपयोगीतिकर्तव्यताविधिः, अन्येऽपि ज्योतिष्टोमा दिविधयस्तन्निष्ठा एवेति वेदान्तिनः । साध्यस्य सर्यस्य क्षयित्वेनानुपादेयत्वात् सिद्धस्य ब्रह्मण एवानाद्यविद्यातीतस्यानपायिनः पुरुषार्थत्वात्, स्तोकस्तोकप्रपञ्चप्रविळ्यनद्वारेणोत्तमाधिकारयोग्यत्वापादनाद् ब्रह्मप्राप्त्यौपयिका एव सर्वविधयः । तथा च मनु:---- खाध्यायेन व्रतैींमैस्त्रविद्येनेज्यया सुतैः । महायज्ञैश्च यज्ञैश्च ब्राह्मीयं क्रियते तनुः ॥ इति [ मनु० २.१५ ] तदेवं सिद्ध एवार्थे वेदस्याहुः प्रमाणताम् । सर्वा हि विधयो ब्रह्मप्राप्तिपर्यवसायिनः ॥ 280. यम, नियम, प्रणयाभ, अत्याला२, धारणा कोरे यात्मज्ञानापयाठियामा કેમ કરવી તેને (=ઈતિકર્તવ્યતાનો) વિધિ તે બાજુએ રહે, બીજા પણ તિષ્ટમ આદિના વિધિએ આત્મનિષ્ઠ જ છે એમ વેદાન્તીઓ માને છે. સાધ્ય જે કંઈ છે તે બધું વિનશ્વર હોઈ અનુપાદેય હોવાથી તેની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ ન હોય]; અનાદિઅવિદ્યાતીત અને નિત્ય એવું સિદ્ધ બ્રહ્મ ઉત્તમ પુસવાથ હોવાથી તેની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ છે); ધીમે ધીમે પ્રપંચપ્રવિલય દ્વારા ઉતમાધિકારની યોગ્યતા લાવતા હોવાથી બ્રહ્મની પ્રાપ્તિના ઉપાયભૂત સવ વિધિઓ છે. મનુ પણ કહે છે કે સ્વાધ્યાયથી, ત્રથી, હેમોથી, ત્રિવેદી, ध्ययनथी, ल्याथी (=शुरुशुअनाथी), पुत्रोथी पुत्रोत्पत्तिथी),[भूतयश वगेरे पाय] महायज्ञोथी અને [તિષ્ટોમ વગેરે યજ્ઞોથી આ શરીર બ્રહ્મપ્રાપ્તિયોગ્ય બનાવાય છે. નિષ્કર્ષ એ કે આ પ્રમાણે સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણતા જણાવવામાં આવી છે, કારણ કે બધા જ વિધિઓ બ્રહ્મપ્રાતિપર્યવસાયી છે. આમ અહી મીમાંસક અને વેદાન્તીઓના પરસ્પર વિરુદ્ધ મતે જણવ્યા. મીમાંસકે વેદને કાર્યનિષ્ઠ કે સાધ્યનિષ્ઠ માને છે જ્યારે દાતીઓ વેદને सिधनिष्ठ माने छ.] - 281. आस्तां वाऽयं विषयो बहु वक्तव्यः प्रमाणता तु गिराम् । सिद्ध कार्गे चार्थे तुल्यैव प्रमितितुल्यत्वात् ।। किंतन्त्रता भवति तस्य तयोरितीयं चर्चा चिराय न महत्युपयुज्यते नः । सन्तोषवृत्तिमवलम्ब्य वयं हि वेद प्रामाण्यमात्रकथनाय गृहीतयत्नाः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy