SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આત્મા જાણો જોઈ એ એ વાક્ય સિદ્ધાપરક છે ગુણવાળા આત્માનું જ સ્વરૂપ છે તે સ્વરૂપપરક્તા જ તેમાં (અર્થાત “આત્મા જ્ઞાત થવો જોઈએ’ એ વાક્યમાં) રહેલી છે. આત્માનું જ્ઞાન થતાં અન્ય પુરુષાર્થ માટે પ્રાર્થના કરવા રૂપ દીનતા ઘટતી ન હોઈ તે આત્મા જ ઉત્તમ પુરુષાર્થ છે. આત્મા તે સિદ્ધ જ છે, સાધ્ય નથી [એટલે જ તો કહેવામાં આવ્યું છે કે ડાહ્યા માણસોને પ્રયત્ન અવિદ્યાના ઉપરમ માટે જ હોય છે. 279. “જ્ઞાતષ: કૃતિ પ્રતિપત્તિકર્તવ્યતાપોથે વિધિરિત પેન, પ્રતિપઃ प्रमितित्वात् प्रमितेश्च प्रमेयनिष्ठत्वात् । ज्ञातव्यः' इति कर्मणि च कृत्यप्रत्ययनिर्देशात् कर्मणश्चेप्सिततमत्वात् तत्परत्वमेवावगम्यते । विधिस्त्वत्र प्रसरन् क प्रसरेत् ? फलं तावद्विधेर्न विषय एव । यदाऽऽह भट्टः 'फलांशे भावनायाश्च प्रत्ययो न विधायकः' इति [लो०वा० चोदना०२२२] । उपायस्तु ज्ञानमेव । ज्ञानं च ज्ञेयनिष्ठमित्युक्तम् । यस्तु यमनियमादिप्रतिपत्तीतिकर्तव्यताप्रकारोपदेशः सोऽपि तथाविधात्मरूपाधिगतये सत्यासत्यखभावनामरूपप्रपञ्चप्रविलयनद्वारेण तत्रोपयुज्यते इति सिद्धतन्त्रमेव साध्यम् । 279, “મારHT તથ:–આત્મા જ્ઞાત થવો જોઈએ એ વાકય જ્ઞાનકર્તવ્યતાપરક વિધિ છે એમ જે તમે કહેતા હો તે તે બરાબર નથી કારણ કે આત્મજ્ઞાન પ્રમિતિ છે અને પ્રમિતિ તે પ્રમેયનિષ્ટ હોય છે [‘મારને જ્ઞાતમ:' આ વાકય આત્મજ્ઞાન કરવાનો આદેશ આપે છે. આત્મજ્ઞાન કર્તવ્ય છે, જે કરવું જોઈએ, એ એ વાકયને અર્થ છે. આ મત યોગ્ય નથી. આત્મજ્ઞાન રૂપે કર્તવ્ય કરવાના ઉપદેશપરક આ વાક્ય વટાવી શક આત્મજ્ઞાન પ્રમિતિરૂપ છે. પ્રમિતિને પુરુષ પિતાની ઇચ્છા મુજબ કરી શકતો નથી. પ્રમિતિ પુ છાને અનુસરતી નથી. તે પુરુષેચ્છાને અધીન નથી તે પ્રમેયને અધીન છે. પ્રમેય આત્મા છે તેથી તે આત્મનિષ્ઠ છે, કર્તવ્યતાનિક નથી.] “જ્ઞાતઃ' એમ કમણિપ્રયોગમાં તવ્ય પ્રત્યાયનો નિર્દેશ કરાયો હોઈ અને કર્મ સિતતમ હાઈ વાયનું કર્મપરત્વ અર્થાત આત્મપરત્વ સમજાય છે. વિધિને (=અહીં તથ્યનો) વ્યાપાર ફેલાતો હોય તોય ક્યાં ફેલાય ? ફળ તે વિધિને વિષય નથી જ. [ફળમાં તો પુરુષ લિસાથી સ્વતઃ પ્રવૃત્તિ કરે છે.] જેમ કે કુમારિલ ભટ્ટ કહ્યું છે કે “ભાવનાને અર્થાત વિધિને પ્રત્યય ફલાંશમાં વિધાયક નથી. પતિ કરણું (=ઉપાય) અને ઇતિકર્તવ્યતા (=ઉપાયને પ્રજવાની રીત યા પ્રક્રિયા) એ બેને જ વિધાયક છે. અર્થાત વિધિનો વિષય ઉપાય અને ઈતિકતવ્ય છે. પરંતુ અહીં તે ઉપાય જ્ઞાન જ છે, અને જ્ઞાન તે વનિ છે એ અમે જણાવી ગયા છીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાઓ જેવી કે યમ, નિયમ આદિ વિશેને ઉપદેશ પણ સત્યાસત્યસ્વભાવવાળા નામરૂપ પ્રપંચના પ્રવિલય દ્વારા આત્મસ્વરૂપના સાક્ષાત્કાર માટે જ ત્યાં ઉપયુક્ત છે. આમ છેવટે એ સિદ્ધ થયું કે સાધ્ય સિદ્ધપરતન્ત્ર છે અર્થાત સિદ્ધ માટે છે. • - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy