SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મંગવાના પ્રામાણ્યની સ્થાપના ૧૨૩ 236. તેના માટે વિનિયોગને આદેશ અપાતો હોવાથી મંત્રને અર્થ વિવક્ષિત નથી એમ જે કહ્યું તે બાબતમાં કહેવાનું કે ‘વિસ્તીણ થઈને વિસ્તાર પામ' એ લિંગ ઉપરથી જ પ્રથનકમમાં મંત્રને વિનિયોગ સિદ્ધ થતાં તેને વિનિયોગ કરવાનો આદેશ આપતું વાક્ય ભલે નિરર્થક બને, કારણ કે તે પ્રાપ્ત કેવળ અનુવાદ કરે છે; પરંતુ મંત્રમાંથી પ્રતીયમાન અથ ને ત્યજ યોગ્ય નથી, 237. તેં ફ્રિ વચનમર્થનમેવ ? નાનર્થમ, પ્રતિપનાવવયં તુ તા | अर्थवादार्थ वा तद्वचनम् 'यज्ञपतिमेव तत् प्रथयति' इति । यदनेन मन्त्रोण पुरोडाशं प्रथयति, तद्यज्ञपतिं यजमानमेव प्रजया पशुभिः प्रथयतीति । कचित्तु गुणार्थविधानं, यथा 'तां चतुर्भिरादत्ते' [तै० सं० ५.१.१] इति । एवम् 'अग्नीदग्नीन् विहर' इत्यादावपि द्रष्टव्यम् । 237. શંકા– તે શું તે વાય અનર્થક જ છે ? યાયિક અનર્થક નથી પરંતુ પ્રતિપન્નાથ વિષયક છે. અથવા, અથવાદ માટે તે વાકય .. છે – “યાપતિને જ તે વિસ્તારે છે' જે આ મંત્ર વડે પુરોડાશને વિસ્તારે છે તે યજ્ઞપતિને અર્થાત યજમાનને જ પ્રજાથી અને પશુથી વિસ્તરે છે. કેટલીક વાર આવા આદેશવાક્યો ગુણર્થનું વિધાન કરે છે, જેમ કે ‘તાં ઘafમા' એ આદેશવાક્ય. “કેવસ્થ ar* આદાન સમર્થ મંત્રો છે. વેદિ માટે જે વડે માટી ખોદવામાં આવે છે તે અબ્રિ કહેવાય છે. તેનું આદાને તે મંત્રના લિંગથી પ્રાપ્ત છે. એટલે આદાનકર્મમાં તે મંત્રને વિનિયોગ કરવાનું મંત્રગત સિંગ ઉપરથી જ્ઞાત થાય છે. પરંતુ તેનું આદાન ચાર મંત્રના સમુચ્ચયથી થાય છે, એકે એક મંત્રથી નહિ. આ ચતુર્વ જે અપ્રાપ્ય છે તે ગૌણ અર્થ છે અને તેનું વિધાન “તi aafમરાજે એ આદેશવાક્યથી થાય છે.] એવી જ રીતે, “મનીનીન વિહર” ની બાબતમાં પણ એમ જ સમજવું. '' 238. ચત્ત નિવપદ્મવાતુરચારમાત્રોપોનિનો મન્ના તિ તદ્દઘસાધુ, मीमांसकानामनादित्वाद्वेदस्य, तत्क्रमलङ्घनानुपपत्तेः । यथोक्तम् - “અન્યથારને ચાહ્ય દુખ્યઃ સ્થાનિવારણ7[ોવોદ્રના ૨૧૦] તિ | - अस्माकमपि यादृगीश्वरप्रणीतो वेदः, तदन्यथाकरणे किमध्येतृणां स्वातन्त्र्यमस्तिः ? तस्मान्नार्थविवक्षायै मन्त्रक्रमः प्रभवति ब्राह्मणवाक्यक्रमवत् । 238. નિયત પદકમને કારણે મંત્રો કેવળ ઉચ્ચારણમાત્રથી ઉપયોગી છે એમ જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે મીમાંસકોને મતે વેદે નિત્ય હોવાથી પદકમનું ઉલ્લંધન ઘટતું નથી; જેમ કે [શ્વેકાર્તિકમાં કહ્યું છે કે તેને (પદક્રમને) કઈ વડે અન્યથા કરવામાં આવતાં અનેક [અધ્યેતાઓ] તેમ કરતાં તેને અટકાવે છે [અને કહે છે, “એમ પાઠ ન કર.”] અમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy