SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ મંગાવાકાના પ્રામાણ્યની સ્થાપના વાકમાંથી ગ્રિહની સંખ્યા જ્ઞાત હાઈ સોમના અવલેપને બરાબર દૂર કરવારૂ૫ માંજવાનું કાય બધા જ ગ્રહોની બાબતમાં સાધારણ હોઈ અને “aહું’એ દ્વિતીયા] વિભક્તિ દ્વારા કમકારકના કરાયેલા સમપણમાત્રથી સાથથે ઘટતુ હોઈ, એકત્વ અવિવક્ષિત છે એમ કહેવું ઉચિત છે. પરંતુ અહીં “રેવ યામિ' આદિ વાક્ય વડે, કરાતા યજ્ઞમાં ઉપયોગી દ્રવ્ય વગેરેનું પ્રકાશન વિધિને અપેક્ષિત હોવાથી મંત્ર વડે સ્મૃત કર્મ તે કરે છે. તે પ્રમાણે કરાતું કમ અભ્યદયકારી બને છે. એટલે, યજ્ઞના અંગનું પ્રકાશન અવિવક્ષિત નથી. તેથી મંત્રો ઉચ્ચારણમાત્રથી ઉપકારી નથી. 234. ગામન્નાનાં તુ “gવાન ગત વૈવાં તિ વિઘનૈવ तावन्मात्राक्षेपणान्नार्थे न प्रकाशितेन प्रयोजनमिति । किं तत्र क्रियते, यत्र तु जपेदिति विधिन श्रूयते ? न तत्र तदर्थः प्रतीयमानोऽपेक्ष्यमाणश्योपेक्षितुं युक्तः । 234. “પાવમાનીને જપ કરે “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ વડે જમંત્રોના જપમાત્રનો આક્ષેપ (=સૂચન) થાય છે, એટલે અર્થને પ્રકાશિત થવાનું કોઈ પ્રયોજન નથી. શંકા--- પરંતુ જ્યાં “જપ કરે' એ વિધિ શ્રત ન હોય ત્યાં શું કરવું ? નૈયાયિક–ત્યાં તેના પ્રતીયમાન અને અપેક્ષ્યમાણ અર્થની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. 235. નનુ ઃિ નતિ વિધેયૅથાદ્ધિ નાથ વિવલય, તëિ “વાધ્યાયऽध्येतव्यः' इत्यक्षरग्रहणमात्रविधानात् सर्वस्यैव वेदस्याविविक्षितार्थत्वं स्यात् । मैवम् । स्वाध्यायाध्ययनविधेः दृष्टो हि तस्यार्थः कर्मावबोधनमिति, दृष्टार्थत्वेन विवक्षितार्थत्वात् । एतच्च शास्त्रान्तरे विस्तरतो निर्णीतम् । इह तु वितन्यमानमस्माकमवान्तरविचारवाचालतामाविष्करोतीति न प्रतन्यते । 235. શંકા– જે જપ કરે' એ વિધિ દ્વારા વૈષ્ણવી વગેરે મંત્રોના અર્થની વિરક્ષા ન કરાતી હોય (અર્થાત “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ દ્વારા વૈષ્ણવી મંત્રના અર્થનું ગ્રહણ જપમાં અપેક્ષિત ન હોય) તો “સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ એ વિધિમાં વેદાક્ષરગ્રહણમાત્રને (અર્થાત્ વેદ મોઢે કરવાને જ) આદેશ હોઈ સમગ્ર વેદને અથ અવિવક્ષિત બની જાય (અર્થાત વેદના અર્થનું અધ્યયન કરવાની વાત અવિવક્ષિત બની જાય.) તૈયાયિક– ના, એવું નથી સ્વાધ્યાયાધ્યયનવિધિમાંથી તેને કમવબોધરૂપ અર્થ દષ્ટ છે કારણ કે દૃષ્ટાર્થરૂપે તે વિક્ષિત છે. આ વસ્તુ અન્ય શાસ્ત્રમાં (અર્થાત મીમાંસામાં જેમિનિસૂત્ર ૧.૧.૧માં) વિસ્તારથી સ્થાપવામાં આવી છે. અહીં તેને વિસ્તાર કરવામાં આવતાં અવાક્તર બાબતે વિચારવામાં અમારી વાચાળતા પ્રગટ થાય, એટલે અમે તેને વિસ્તાર કરતા નથી. 236. यत्तु तदर्थविनियोगोपदेशादित्यविवक्षितार्थत्वमुक्तम् , तत्र 'उरु प्रथा उरु प्रथस्व' इति लिङ्गादेव मन्त्रस्य प्रथनविनियोगसिद्धेः कामं तद्विधायकं वचनमनर्थक भवतु, प्राप्तानुवादकत्वात् , न तु प्रतीयमानो मन्त्रादर्थस्त्यक्तुं युक्तः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy