SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મંગવાકાના પ્રામાણ્યની સ્થાપના તૈયાયિકને મને પણ વેદ ઈશ્વરપ્રણીત છે. તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા શું અધ્યેતાઓને છે ? તેથી, બ્રાહ્મણવાક્યક્રમની જેમ મંત્રક્રમ અથવિચક્ષા માટે સમર્થ નથી. 239. ૫ “વારિ ?' રૂવથમાનાર્યવચનમાદિતમ્, ત મિજ્ઞतया, यज्ञस्य वैष गुणवादेन संस्तवः । चत्वारि शृङ्गा इति वेदा उक्ताः, त्रयोऽस्य पादा इति सवनानि, द्वे शीर्षे इति दम्पतीयजमानौ, सप्त हस्तास इति छन्दांसि, त्रिधा बद्ध इति मन्त्रब्राह्मणकल्पैर्निबद्धः, वृषभ इति कामान् वर्षति, रोरवीतीति स्तोत्रशस्त्रप्रयोगबाहुल्याच्छब्दायमानः, महो देवो मानाविवेशेति मनुष्यकर्तृकः, इत्येवमेष यज्ञः स्तुतो भवति । तद्यथा चक्रवाकमिथुनस्तनी हंसदन्तावली शैवालकेशी काशवसनीति नदी स्तूयते ।। 239. “Tarર જીં એ અવિદ્યમાન અર્થવાળાં વાક્યો છે એવી જે શંકા કરવામાં આવી તે પણ અજ્ઞાનતાને કારણે છે. આ તો ગુણવાદથી યજ્ઞની પ્રશંસા છે. ચાર ઇંગે' કહી ચાર વેદે જણાવાયા છે, “એના ત્રણ પાદો' એમ કહી [ત્રણ સવને, બે માથાં કહી યજમાનપતિપત્ની અને “સ 1 હાથ’ કહી સાત) છંદે જણવાયા છે, “ત્રણ રીતે બદ્ધ'ને અથ છે મંત્ર-બ્રાહ્મણ-કલ્પથી બદ્ધ. “વૃષભનો અર્થ છે સર્વ ઈચ્છાઓને પૂરનાર. ફોરવતિને અર્થ છે સ્તોત્રશસ્ત્રપ્રયાગના બાહુલ્યથી શબ્દાયમાન. “મો રે ગરાસિયેશ' એટલે મનુષ્યતૃક, આ પ્રમાણે આ યજ્ઞ સ્તુત (=પ્રશંસાપાત્ર) બને છે. જેમ “ચક્રવાકથિનસ્તની, હંસદંતાલી, શૈવાલકેશી, કાશવસના” એમ કહી નદીની સ્તુતિ કરાય છે તેમ [અહીં ‘નવરિ શં' વગેરેથી યજ્ઞની સ્તુતિ કરાય છે.] 240. “શોષવે ત્રાગટ્યૂન રૂતિ વેતનનયોગાસ્તાઃ સ્તુત્ય ! “ઋળોત ग्रावाणः' इति प्रातरनुवाकस्तुतिः । इत्थं नामैष प्रातरनुवाकः प्रशस्यः, यदचेतना ग्रावाणोऽपि शृणुयुः इति । 'अदितिौरदितिरन्तरिक्षम्' इति गुणवादादप्रतिषेधः। तद्यथा लोके-त्वमेव मे माता, त्वमेव मे पिता, त्वमेव भगिनी, त्वमेव मे भ्रातेति । 240, “મોષ ગાલૈમૂ' હે ઓષધિ આને બચાવ') એમ કહી એષધિ ચેતન હોય તેમ તેને આદેશ આપવામાં આવ્યો છે, તેનું પ્રોજન ઓષધિની સ્તુતિ કરવાનું છે. “ઇનોત પ્રવાઃ ' એમ કહી પ્રાતરનુવાકની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે-ખરેખર આ ખાતરનુવાક પ્રશસ્ય છે કે અચેતન પથ્થરો પણ તેને સાંભળે તેિ પછી ચેતન વિદ્વાન બ્રાહ્મણે તે તેને સાંભળે જ ને] “ઢિતિથી પરિતિરમ્' એ ગુણવાદ (metaphorical description) હેઈ, તેમાં પરસ્પર વિરોધ નથી. લેકમાં પણ ‘તું જ મારી માતા છે, તું જ મારો પિતા છે, તું જ મારી બેન છે, તું જ મારો ભાઈ છે એમ કહેવાય છે. 241. यत्त केषाञ्चिन्मन्त्राणामर्थो न ज्ञायते इति स पुरुषापराधः संभवति, न मन्त्रापराधः । अर्थावगमोपायेषु बहुषु सत्खपि तदन्वेषणालसः पुरुषो नार्थमव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy