SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મન્નવાની વિચારણા અથવા તો સ્વરૂપપરતાને (=રાન્તને, હકીકતને) પતા તેઓ પ્રામાણ્ય ભાગ ત્યજતાં નથી, કારણ કે પુરુતિશયની વાત કરતા તૈયાયિકે વૃત્તાન્તવર્ણનને પણ અહીં યથાર્થ જ જણાવે છે. “ચૂપ આયિ છે જેમાં વચનોની બાબતમાં સ્વરૂપ યથાર્થતા ઘટાવવી શક્ય નથી, તેથી ગણવૃત્તિને આશરો લઈ તેના અર્થની વ્યાખ્યા કરવામાં આવી છે, એટલે તે વાક્યોમાં પણ ગોટાળાને અર્થાત અપ્રામાણ્યને અવકાશ નથી. ' 222. अथेदानी मन्त्रा विचार्यन्ते । किमर्थप्रकाशनद्वारेण विध्यर्थोपयोगिता तेषामुतोच्चारणमात्रेणेति । ननूभयथाऽपि प्रामाण्याविशेषात् किं तद्विचारेण ? न हीदं शास्त्रं वेदस्यार्थविचाराय मीमांसावत् प्रवृत्तम् , अपि तु प्रामाण्यनिर्णयायैवेति । सत्यम् , : प्रामाण्यनिर्णयायेदं शास्त्रं प्रवृत्तम् । अविवक्षितार्थत्वे तु मन्त्राणामप्रतिपादकत्वलक्षणमप्रामाण्यमेव भवेत् । तत्सामान्याद्वेदब्राह्मणवाक्यानामपि तथाभावप्रसङ्ग इति वेदस्य कर्मावबोधार्थत्वं हीयते । न च संशयविपर्ययजननमेवाप्रामाण्यम् , अज्ञानजनकत्वमप्यप्रामाण्यमेव । 222. હવે અમે મંત્રોનો વિચાર કરીએ છીએ. યજ્ઞકર્મમાં પ્રયોજ્ય પદાર્થોને પ્રકાશિત કરી અર્થાત યાદ કરાવી તે દ્વારા તે બે વિધ્યર્થને ઉપયોગી બને છે કે ઉચ્ચારણ માત્ર દ્વારા વિશ્ચર્થને ઉપયોગી બને છે ? શંકા - બંને રીતે પ્રામાણ્ય સમાન૫ણે રહેતું હોઈ તેને વિચાર કરવાનું શું પ્રજન ? આ ન્યાયશાસ્ત્ર માંસ શાસ્ત્રની જેમ વેદના અર્થને વિચાર કરવા માટે પ્રવૃત્ત થયું નથી, પરંતુ વેદના પ્રામાણ્ય નિર્ણય કરવા માટે જ પ્રવૃત્ત થયું છે. યાયિક . સાચુ. વેદના પ્રામાણયને નિર્ણય કરવા માટે જ આ ન્યાયશાસ્ત્ર પ્રવૃત્ત, થયું છે. મંત્રોનો અર્થ અવિવલિત હોય છે એમ માનતાં તે અપ્રતિપાદકવરૂપ અપ્રામાણ્ય જ થાય. [બીજ શબ્દોમાં, મંત્રોનો વિલિત કઈ અર્થ જ નથી એમ માનતાં મંત્રો કઈ અર્થનું પ્રતિપાદન કરતા નથી અને પરિણામે અપ્રમાણે છે એવી આપત્તિ આવી પડે ] વેદવાક્યો અને બ્રહ્માક્યોમાં વેદત્વ સામાન્ય હોવાથી તે બંનેમાં અપ્રામાણ્યની આપત્તિ આવે, એટલે વેદ કર્મનું જ્ઞાન કરાવે છે એ જાતનું તેનું કર્માવબોધાથત્વ પણ હાનિ પામે. અને વિપર્યયને પેદા કરવાં તે જ અપ્રામાણ નથી, જ્ઞાનને ન ઉત્પન્ન કરવું એ પણ અપ્રામાણ્ય જ છે. 223. તદુષ્યતે | ૩રવારમાત્રોવરિનો મન્ના: ! કુતઃ ? તથા વિનિયોસાત | ‘૩૪ કથા ૩ર વ્રયસ્વ ત પુરો થયતિ’ [વા. સં. ૨.૨૨] તિ | यद्यर्थप्रकाशनोपकारिणो मन्त्राः, सामर्थ्यादेव प्रथनोपयोगी मन्त्रोऽयमिति, किमर्थं प्रथने विनियुज्यते वचनेन ? यथा साक्षः पुरुषः परेण चेन्नीयते, नूनमक्षिभ्यां न पश्यतीति गम्यते । 'अग्नीदग्नीन् विहर' इति च करोत्येवासी ऋत्विगग्निविहरणम्, किं वचनेन ? उच्चारणमात्रोपकारिणि मन्त्रे तदुच्चारणादेवादृष्टं किञ्चिदुपकारजातं कल्प्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy