SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપુગલ વગેરે પક્ષેનું ખંડન ऽप्ययुक्तः । वायागान्तरालवर्तिनश्च स्थिरस्य निराधारस्यापूर्यस्य निष्प्रमाणकत्वात् जरज्जैमिनीयप्रवादोऽप्यपेशलः । अपि च फलस्य वा काचिदुत्पत्स्यमानदशा, यागस्य वा शक्तिरपूर्वशब्देनोच्यते । न च नियोगो वाक्यार्य एवापूर्वशब्दवाच्यः, सस्योपरिष्टादपाकरिष्यमाणत्वात् । नापि यो यागमनुतिष्ठति तं धार्मिक इत्याचक्षते इति यागादिसामानाधिकरण्येन प्रयोगात् स एव धर्मशब्दवाच्य इति युक्तं वक्तुम् , तस्य क्षणिकत्वेन कालान्तरे फलदातृत्वानुपपत्तेः । सामानाधिकरण्यप्रयोगोऽपि चैकान्ततो नास्त्येव ।। यागदानादिना धर्मों भवतीत्यपि लौकिकाः । - प्रयोगाः सन्ति ते चामी संस्क्रियापक्षसाक्षिणः ।। एवं 'यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्' [तै०सं०३.५.३६] इति वैदिकोऽपि प्रयोगः तद्विषय एव व्याख्येयः, तस्य स्थायित्वेन कालान्तरे फलदानयोग्यतोपपत्तेः । संस्कारो नृगुणः स्थायी तस्माद्धर्म इति स्थितम् । तस्माच्च फलनिष्पत्तेने चित्रादौ मृषार्थता ।। 201. તેમાં જેન અને કપિલમુનિના અનુયાયીઓએ અનુક્રમે જણાવેલ પુણ્યપુગલપક્ષ અને વૃત્તિપક્ષને નિસસ તેમના મત નિરાસથી જ થઈ જશે અને આત્માનું સમર્થન કરવાના છીએ, એટલે તેને જ વાસના છે, ચિત્તને નહિ; અમ બૌદ્ધ પક્ષ પણ અગ્ય છે. યાગ અને વગ વચ્ચેના સમયગાળામાં રહેલ સ્થિર નિરાધાર અપૂવ માટે કોઈ પ્રમાણ ન હાઈ વૃદ્ધ મીમાંસકનો મત પણ ગ્ય નથી. વળી, કેટલાક મીમાંસકે ફળની કઈ ઉત્પન્ન થનારી દશાને તો કેટલાક યાગની શક્તિને “અપૂર્વ” શબ્દથી ઓળખાવે છે [પરંતુ “અપૂવ” શબ્દને આવો અર્થ ઘટતો નથી, એગ્ય નથી.] નિરરૂપ વાક્યર્થ જ “અપૂર્વ શવાય નથી, કારણ કે અમે તેનું ખંડન કરવાના છીએ. જે યાગનું અનુષ્ઠાન કરે છે તે ધાર્મિક છે' એમ કહેવાય છે, એટલે યાગ વગેરે સાથે સમાન અધિકારણમાં =વિભક્તિમ) ધર્મનો પ્રયોગ કરતો હોઈ યાગ વગેરે જ “ધમ શબ્દવા છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે તે યાગ વગેરે ક્ષણિક હોઈ તેમનું કાલાન્તરે ફલદાતૃત્વ ઘટતું નથી. વળી, યોગ વગેરે સાથે સમાન અધિકારણમાં ધર્મને પ્રયોગ એકાન્તપણે થતો નથી જ. “યાગ, દાન, વગેરેથી ધર્મ થાય છે' એવા પણ લૌકિક પ્રયોગો તો ધર્મ એ સંસ્કાર છે એ પક્ષના સાક્ષી છે, સમર્થક છે. “યત થશમયાન્ત દેવાદાનિ પ્રથaliાતન’ એમાં થયેલો ધર્મ' શબ્દનો વૈદિક પ્રયોગ સ્થાયી સંસ્કાર વિષયક છે એમ સમજાવવું જોઈએ. તે સંસ્કાર (Fધમ) સ્થાયી હાઈ કાલાન્તરે ફળ આપવાની તેની યેગ્યતા ઘટે છે. તેથી ધમ એ પુરુષને સ્થાયી ગુણ સંસ્કાર છે એ સ્થાપિત થયું, અને તેને કારણે ફળ કિાલાન્તરે પિન્ન થતું હોવાથી ચિત્રો વગેરે યજ્ઞકર્મનું ફળ મૃષા ફરતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy