SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં દર્શાવવામાં આવેલ દેને પરિહાર फलादर्शनम् । एतच्चानै कान्तिकम् , अन्यथाऽपि फलादर्शनोपपत्तेः । कि वेदस्यासत्यार्थत्वादत्र फलादर्शनम् उत कादिवैगुण्यादिति न विशेषहेतुरस्ति । 181. અહીં શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર ગૌતમ કહે છે, “ના, દિ અપ્રમાણ નથી કારણ કે તમે જે દાવો દર્શાવ્યા છે તેનું કારણુ અપ્રમાણ્ય નથી ૫ણુ યજ્ઞક્રિયાને અનુલક્ષી ક્રિયા કરનાર ક્રિયા પોતે અને ક્રિયાના સાધનમાં રહેલું અધુરાપણું (કવિ.લતા) એનું કારણું છે.' આ આશય છે-વિરોધીઓએ અમૃતત્વને અપ્રમાધ્યને હેતુ કહ્યો છે અને અનુતત્વમાં હેતુ છે ફળનું અદર્શન. અને આ [ફલાદર્શન તે અનૈકાન્તિક હેતુ છે કારણ કે [અવૃતત્વ વિના બીજી રીતેય ફલાદર્શન ઘટે છે. શું ફલાદર્શન વેદના અસત્યાર્થવને કારણે છે કે કર્તા વગેરેના વૈકલ્યને કારણે છે ? આમ ફલાદર્શન એ વિશેષ હેતુ નથી [પરંતુ અનૈકાન્તિક - હેતુ છે.] ___182. ननु न कदाचिदपि कर्मसमनन्तरमेव फलमुपलब्धमिति तदनुतत्वमेव तददर्शनकारणं, न कारकवैगुण्यमिति । तंदयुक्त.म् , अविगुणायां कारीयों प्रयुक्तायां सद्य एव वृष्टेर्दर्शनात् । न च तत् काकतालीयम् , आगमेनान्वयव्यतिरेकाभ्यां च तत्कारणत्वदर्शनात् । पुत्रादिस्त्वाह कमपि पलं वस्तुस्वभावपर्यालोचनयैव न सद्यो भवितुमर्हति । न हि नभसस्तदानीमेव वृष्टिरिव निपतति पुत्रः, स्त्रीपुंसयोगकारणान्तरसव्यपेक्षत्वात् तदुत्पत्तेः । पश्वादिप्राप्तिस्तु कस्यचित् अदूरकालेऽपि दृश्यते प्रतिग्रहा. दिना । तथा ह्यस्मत्पितामह एव ग्रामकामः सांग्रहणीं कृतवान् । स इष्टिसमाप्तिसमनन्तरमेव गौरमूलकं ग्राममवाप । 182. શંકા-ક્યારેય યજ્ઞકર્મ પછી તરત જ ફળ ઉપલબ્ધ થતું નથી, એટલે વેદનું અસત્યાર્થત્વ જ ફળના અદર્શનનું કારણ છે અને નહિ કે કારકોની વિકલતા. ઉત્તર–આમ કહેવું યોગ્ય નથી, કારણ કે અવિકલકારીરી યજ્ઞને પ્રગ કરાતાં તરત જ વૃષ્ટિનું દર્શન થાય છે અને તે કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું નથી, કારણ કે આગમ દ્વારા અને અન્વય-વ્યતિરેક દ્વારા વૃષ્ટિમાં કારીરીયજ્ઞની કારણુતા દેખાય છે. પુત્ર વગેરે ફળો ઐહિક હોવા છતાં તેમના વસ્તુસ્વભાવના વિચારથી જ લાગે છે કે તે ફળ તરત જ થવાને લાયક નથી. વૃષ્ટિની જેમ પુત્ર આકાશમાંથી તત્કાળ પડતું નથી, કારણ કે સ્ત્રીપુરુષના સંગરૂપ અન્ય કારણની અપેક્ષા તેની ઉત્પત્તિ માટે છે. પશુ વગેરેની પ્રાપ્તિ તે કોઈને તરત પણે થતી દેખાય છે, બક્ષિસ વગેરે દ્વારા. ઉદાહરણથ, ગામધણી થવાની ઈચ્છાવાળા અમારા દાદાએ સાંગ્રહણીયજ્ઞ કર્યો અને યજ્ઞ પછી તરત જ તેમને ગૌરમૂલક ગામ [બક્ષિસમાં મળ્યું. 183. નવેવં તહિં પ્રતિપ્રદાત્રિ દર્દ રમતુ પુરવા, પુત્રશ્ય જ स्त्रीपुंसयोगः, किमिष्टे: कारणत्वकल्पनयेति । मैवं वोचः, सत्स्वपि च दृष्टेषु कारणेषु Jain Eõucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy