SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વેદોમાં વ્યાધાતદોષને આક્ષેપ .. न हि निन्दा निन्दितुमुपादीयते, किन्तु निन्दितादितरत् प्रशंस्तुिमित्ययमपि 'प्रकारोऽत्र न सम्भवति, कालत्रयस्याप्यत्र निषेधात् कस्यान्यस्य तन्निन्दया प्रशंसा 'विधीयते । तस्मात् परस्परविरुद्धार्थोपदेशलक्षणाद् व्याघातादप्रमाणं वेदः । " 178, વ્યાઘાતને કારણે પણ વેદ પ્રમાણ છે], “સૂર્યોદયે હામ કર” “સૂર્યાય ન થયો હોય ત્યારે હોમ કરવો” “તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે હોમ કરવો એમ હોમ કરવાના ત્રણ માળનું વિધાન કર્યા પછી નિન્દારૂપ અર્થવાદો દ્વારા તે વેદ જ તે ત્રણ કાળનો નિષેધ કરે છે જે સૂર્યોદયે હોમ કરે છે તેની આહુતિને કાળિયો (કૂતરી) ખાય છે. સૂર્યોદય ન થયો હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાબરો કૂતરો) ખાય છે. તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાળિયો અને કાબરો ખાય છે.” આ કેવળ અથવાદ છે (અર્થાત્ તેને કોઈ અર્થ નથી) એમ કહેવું ન જોઈએ, કારણ કે રતિ ઉપરથી વિધાનની કલ્પના થાય છે અને નિન્દા ઉપરથી નિધની ક૯૫ના થાય છે. વિધિ અને સ્તુતિને વ્યાપાર સમાન છે, જ્યારે નિન્દા અને નિષેધનો વ્યાપાર સમાન છે. નિશ્વ વસ્તુની નિન્દા કરવા જ નિન્દાને આશરો લેવાતો નથી પરંતુ વિન્દિત વસ્તુથી ઇતર વસ્તુની પ્રશંસા માટે પણ તેનો આશરો લેવામાં આવે છે; આ પ્રકાર પણ અહીં સંભવતો નથી. ત્રણેય કાળને અહી' નિષેધ હોઈ યા અન્ય કાળની પ્રશંસા તેમની નિન્દા દ્વારા કરાઈ છે? તેથી, પરસ્પરવિરોધ જેનું લક્ષણ છે એવા વ્યાઘાતથી વેદ અપ્રમાણ છે. 179. નરુચારવા “ત્રિ: પ્રથમવા€ ત્રિરુમમ્' રૂખ્યાતનામાં प्रथमोत्तमयोः सामिधेन्योत्रिर्वचनात् पौनरुक्त्यम् । सकृदनुवचनेन तत्प्रयोजनसम्पत्ते: अनर्थकं त्रिवचनम् । 179. પુનરુક્તિને કારણે પણ વેિદ અપ્રમાણે છે] “પ્રથમ ઋચા ત્રણ વાર બેલડી, છેલ્લી ઋચા ત્રણ વાર બોલવી’ એમ અભ્યાસવિષયક વેદવિધાનમાં સમિધેની સૂક્તની પ્રથમ અને અાિમ એ બે ઋચાઓને ત્રણ વાર બોલવાનું કહ્યું હોઈ પુનરુકિત છે. એક વાર બલવાથી પ્રયોજન પાર પડતું હોઈ ત્રણ વાર બોલવું અનર્થક (=નિરર્થક) છે. 180. तस्मादित्थमनृतव्याघातपुनरुक्तदोषकलुषितत्वादप्रमाणं वेदः । तदाह सूत्रकारः 'तदप्रामाण्यमनृतव्याघातपुनरुक्तदोषेभ्यः पुत्रकामेष्टिहवनाभ्यासेषु' इति [ ન્યાયસૂ૦ ૨.૨.૧૬ ] | 180. નિષ્કર્ષ એ કે આમ અવૃષ, વ્યાઘાતદોષ અને પુનરુક્તિદેવથી કલુષિત હોવાને કારણે વેદ અપ્રમાણ છે. તેથી સૂત્રકાર ગૌતમ કહે છે, “પુત્રકામેષ્ટિ, હવન અને અભ્યાસને લગતાં વેદવચનોમાં અનૃતદોષ, વ્યાઘાતષ અને પુનરુક્તિદેવ હોવાને કારણે વેદ અપ્રમાણ છે.” 181. શત્ર સમાધિમાહ બન શર્મસાધનાણા રૂતિ ન્યાયસૂ૦ ૨.. .૫૭] . અમારા – પ્રામાયસાધનમસૂતરā vજૈટ્રમ્ | અવૃત જ રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy