SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હેર અવિગુણ કર્મનું ફળ ન દેખાવાનું કારણ પ્રતિબંધક અભક્ત કમ तददर्शनाद् , इष्टिप्रयोगानन्तरं चैतदर्शनादिष्टिकृतं स्त्रीपुंसयोगादिकारणत्वमिति નિય? | વિખ્ય– सेवाध्ययनकृष्यादिसाम्येऽपि फलभेदतः ।। वक्तुं न युक्ता तत्प्राप्तिर्दृष्टकारणमात्रजा ॥. भूतस्वभाववादादि पुरस्तात् प्रतिषिष्यते । । तस्मान्नूनमुपेतव्यमत्रान्यदपि कारणम् ॥ તદુમ્ “તવૈવ હિં જાળું દવ' ર્તિ [શા મા૦ ૬..] | ચત્ર पुनरविगुणेऽपि कर्मणि प्रयुज्यमाने कालान्तरेऽपि पुत्रपश्वादिफलं न दृश्यते, तत्र तीनं किमपि प्राक्तनं कर्म प्रतिबन्धकं कल्पनीयम् । यथोक्तम् फलति यदि न सर्वं तत् कदाचित् तदेव ।। ધ્રુવમપુરમમુt # શાસ્ત્રીયમાતે [શ્નો વાજિંત્રાપ૦િ૨૬] તિ | कर्मादिवैगुण्यग्रहणमुपलक्षणार्थमृषिणा प्रयुक्तम् । न तु वेदस्याप्रामाण्यकल्पना साध्वी, साद्गुण्ये कर्मणः प्राचुर्येण फलदर्शनात् । ( 183. શંકા-જે એમ હોય તો પશુ વગેરેની પ્રાપ્તિનું બક્ષિસ વગેરે દષ્ટ કારણ જ હે, અને પુત્રપ્રાપ્તિનું સ્ત્રી-પુરુષસંગ દૃષ્ટ કારણ હે; યજ્ઞને તેમના કારણ તરીકે કલ્પવાની શી જરૂર છે ? ઉત્તર–આવું ન કહે. તે દૃષ્ટ કારણે હોવા છતાં તે ફળો થતાં ખાતાં નથી પણ યા પછી એ કળા દેખાય છે એ ઉપરથી નિશ્ચિત થાય છે કે યજ્ઞ પછી કરાયેલ ૨ વગેરેની [પુત્રાદિમાં] કારણુતા છે. વળી, [ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ કરેલ] ગુરુસેવા, અધ્યયન, ખેડ વગેરે સરખાં હોવા છતાં તેમનાં ફળોની બાબતમાં ભેદ હૈઈ તે ફળની પ્રાપ્તિ કેવળ દષ્ટકારણુજન્ય છે એમ કહેવું યોગ્ય નથી. ભૂતસ્વભાવવાદ વગેરેને પ્રતિષેધ આગળ ઉપર કરીશું. તેથી ખરેખર અહીં બીજુ [અદષ્ટ] કારણ પણ સ્વીકારવું જોઈએ. તેથી જ કહ્યું છે કે “ત્યાં (અર્થાત્ કાલાન્તરે થતાં પશુ વગેરે ફળોની બાબતમાં) તે [અદષ્ટરૂ૫ કારણ હોય છે જ અને શબ્દ (અર્થાત વેદવિધિ > વેદવિહિત યજ્ઞકર્મ) પણ કારણ છે.” [કોઈ અદષ્ટરૂપ કારણ તરીકે ઇશ્વરેચ્છાને માની વેદવિહિત કર્મને સ્વીકારવાને ઈનકાર કરે તે તેના પ્રતિકાર માટે કહ્યું છે કે શબ્દ> વેદવિધિ > વેદવિહિત યજ્ઞકર્મ પણ કારણ છે. તેથી નિષ્કર્ષ એ નીકળે છે કે ચિત્રાદિયજ્ઞકર્મજન્ય અદષ્ટ જ કાલાન્તરે જન્મતાં ફળનું કારણ છે.] વળી, જ્યાં અવિકલ અર્થાત્ પૂર્ણ યજ્ઞકર્મ નો પ્રયોગ થયો હોવા છતાં કાલાન્તરેય પુત્ર, પશુ વગેરે ફળે ન દેખાય ત્યાં કોઈ પ્રાફતન તાત્ર કમને પ્રતિબંધક કપવું જોઈએ; જેમકે કહેવામાં આવ્યું છે કે જે કોઈવાર સંપૂર્ણ યજ્ઞકમ ફળ આપતું ન હોય તે તેમાં પ્રતિબંધક તરીકે ન ભેગવાયેલું એવું બીજુ શાસ્ત્રીય કર્મ ચક્કસપણે હોય છે જ. કર્મ વગેરેના વૈગુણ્યને સ્વીકાર ઋષિઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy