________________
દ્વિતીય પÛિદ્ર : સ્વાસ્થ્યનુમાન
પ
[જોવા પ્રવૃત્ત થયેલા જ્ઞાતાને] પ્રત્યક્ષ ન થતાભાવેા દેશ, કાળ કે સ્વભાવના અંતરવાળા હેવાથી સ્વભાવવિશેષ વગરના પશુ અન્ય પ્રત્યયેાના સાકલ્યવાળા ઠરશે; કારણુ કે જે પ્રત્યયેાથી તે દ્રષ્ટા દર્શન કરે છે તે[ બાકીના] પ્રત્યયા ઉપસ્થિત હેાય છે; ખાસ તા પેલા દ્રષ્ટા દર્શનમાં પ્રવૃત્ત થયેા હૈાય છે તેથી પણ [ ઘટાદિ વિષય સિવાયના બાકીના પ્રત્યયેાની ] ઉપસ્થિતિ સિદ્ધ કરે છે. ખીજી બાજુ, તે તે ભાવા જ્ઞાતાના ઇન્દ્રિયગેાચર પ્રદેશમાં [ પ્રત્યક્ષયેાગ્ય દશામાં ] હાવા છતાં, જે જ્ઞાતા દર્શીનમાં પ્રવૃત્ત ન થાય તા, દૃશ્ય બની શક્તા નથી, કારણ કે તે- સ્વભાવવિશેષવાળા ઢાવા છતાં પ્રત્યયાન્તરના વૈશલ્યવાળા ઢાય છે. હવે [દ્રષ્ટા દનમાં અપ્રવૃત્ત હેાય અને] તે ભાવે દૂરના દેશવાળા કે દુરના કાળવાળા હાય તે [ પ્રત્યયાન્તરસાકલ્ય અને સ્વભાવવિશેષ એ ] ઉભયની ન્યૂનતાવાળા ઠરે,
3. तदेवं पश्यतः कस्यचिन्न प्रत्ययान्तरविकलो नाम, स्वभावविशेषविकलस्तु भवेत् । अपश्यतस्तु द्रष्टुं शक्यो योग्यदेशस्थः प्रत्ययान्तरविकलः । अन्ये तूभयविकला इति ॥
3. આ રીતે [ ઉપલા કથનનું તારણુ એ થયું કે ] કાઇ ભાવ, દશનમાં પ્રવૃત્ત વ્યક્તિના સંદર્ભ માં, પ્રત્યયાન્તરની બાબતમાં વિકલ નહેાવા છતાં સ્વભાવવિશેષથી રહિત હાઈ શકે. તા વળી દર્શીનમાં પ્રવૃત્ત ન થયેલા માટે યોગ્ય દેશમાં રહેલા દશ નયેાગ્ય પદા પણ પ્રત્યયાન્તરથી વિકલ હોય છે. જ્યારે ખીન્ત કેટલાક ભાવા ઉભવિકલ પણ હેાય છે. [આમ જે તે પરિસ્થિતિને આધારે પદાર્થ ઉપલબ્ધિલક્ષણુપ્રાપ્ત છે કે નહિ તેને નિય થઈ શકે. ] (૧૪)
अनुपलब्धिमुदाहृत्य स्वभावमुदाहर्तुमाह-
स्वभावः स्वसत्तामात्र भाविनि साध्यधमें हेतुः ॥ १५ ॥
અનુપલબ્ધિરૂપ હેતુ સમજાવ્યા બાદ સ્વભાવરૂપ હેતુ સમજાવતાં કહે છેઃ સ્વભાવ પાતાના અસ્તિત્વમાત્રથી સંભવતા સાધ્યમ પ્રત્યે હેતુ હોય છે. (૧૫)
1. स्वभाव इत्यादि । स्वभावो हेतुरिति सम्बन्धः । कीटशो हेतुः साध्यस्य स्वभाव इत्याह - स्वस्य आत्मनः सत्ता । सैव केवला स्वसत्तामात्रम् । तस्मिन्सति भवितुं शीलं यस्येति । यो हेतोरात्मनः सत्तामप्रेक्ष्य विद्यमानो भवति । न तु हेतुसत्ताया व्यतिरिक्त कञ्चिद्धेतुमपेक्षते स स्वसत्तामात्रभावी साध्यः । तस्मिम्साध्ये यो हेतुः स स्वभावः तस्य साध्यस्य, नान्यः ॥
1. ‘ સ્વભાવ હેતુ હેાય છે ’ એવા વાકયાન્વય છે. કેવો હેતુ સાધ્યને સ્વભાવ હોય છે ? [ એને જવાબ છે: ] જે હેતુના પેાતાના અસ્તિત્વમાત્રથી એટલે કે કેવળ અસ્તિત્વથી સાયની ઉપસ્થિતિ સિદ્ધ થવાપણું હેાય, તે [ પેલા સાધ્યને વભાવ કહેવાય ]. તે સાધ્ય હેતુની પેાતાની સત્તાની (=ઉપસ્થિતિની ) જ અપેક્ષા રાખીને અસ્તિત્વ ધરાવતુ' હેાય છે; હેતુની સત્તા સિવાયના ખીજા કાઈ કારણની અપેક્ષા રાખતું નથી. આ કારણે તે સાધ્ય સ્વ(=હેતુ )સત્તામાત્રભાવિ' કહેવાય છે. એવા સાધ્ય પ્રત્યે જે હેતુરૂપ (=સાધક) હેાય છે તે [જો એ સાષ્યના સ્વભાવ હાય છે, અન્ય નહિ; [ માટે જ એ હેતુને ‘ સ્વભાવ ’ -હેતુ કણાં છે. ] (૧૫)
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org