________________
દ્વિતીય પરિજ સાર્યાનુમાન બીજાની અપેક્ષા રાખતા હોય તે એક જ્ઞાનના સંસર્ગવાળા પદાર્થો કહેવાય. હવે, જે તે બંને ય પદાર્થો [ જે તે પ્રદેશવિશેષમાં] હાજર હોય તો તો તેમાંથી એકને જ સમાવી લે તેવું જ્ઞાન ન થાય, [ બંનેનું જ્ઞાન થાય;] કારણ કે [જ્ઞાનના વિષય થવા માટેની ] યોગ્યતા બંનેમાં સરખી જ હોય છે. એટલે “જે એજ્ઞાનસંસગી એવો એક પદાર્થ દેખાતો હોય તે, જેના દર્શનની બધી સામગ્રી હાજર છે તેવો બીજે પદાર્થ પણ, જે તે ત્યાં હાજર હેય તો, દશ્ય જ હાય” એવી સંભાવના વડે દશ્યત્વને આરોપ કરાય છે. તો તે રીતના દશ્યની અનુપલબ્ધિ તે દશ્યાનુપલંભ (= દશ્યાનુપલબ્ધિ).
6. तस्मात्स एव घटविविक्तप्रदेशस्तदालम्बनं च ज्ञानं दृश्यानुपलम्भनिश्चयहेतुत्वाद् दृश्यानुपलम्भ उच्यते । यावद्धयेकज्ञानसंसर्गि वस्तु न निश्चितं तज्ज्ञानं च, न तावद् दृश्यानुपलम्भनिश्चयः । ततो वस्त्वप्यनुपलम्भ उच्यते तज्ज्ञानं च ।
6. આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈને, પેલો જ ઘટરહિત ભૂતલપ્રદેશ અને તેને આ. બન કરતું જ્ઞાન – એ બંને દશ્ય એવા [ ઘટરૂપ ] પદાર્થના અનુપલંભ( = અનુપલબ્ધિ, અપ્રતીતિ) ના નિશ્ચયના હેતુ હોઈ, [ કારણમાં કાર્યના આરોગ્ય પર આધારિત લક્ષણથી, ] દેશ્યાનુપલંભ તરીકે ઓળખાય છે. ખરેખર, જ્યાં સુધી એકજ્ઞાનસંગગી એવી વસ્તુ નિશ્ચિત ન થઈ હૈય, તેમ જ તે વસ્તુના જ્ઞાનને નિશ્ચય ન થાય ત્યાં સુધી દશ્ય એવા [ઘટાદિ ]ની અનુપલબ્ધિનો નિશ્ચય થઈ શકતો નથી. આટલા કારણે જ, [ ઉપર કહ્યું તેમ, એકજ્ઞાનસંસગી ] અન્ય વસ્તુ તથા તેનું જ્ઞાન અનુપલંભરૂપ કહેવાય છે.
7. दर्शननिवृत्तिमात्रं तु स्वयमनिश्चितत्वादगमकम् । ततो दृश्यघटरहितः प्रदेशः तज्ज्ञानं च वचनसामदेिव दृश्यानुपलम्भरूपमुक्त द्रष्टव्यम् ।
. [ એટલે ખાસ એ કહેવાનું કે એકજ્ઞાનસંસગી અન્ય પદાર્થનું દર્શન થયા વગરની ઘટાદિના ] દર્શનની કેવળ નિવૃત્તિ એ પોતે અનિશ્ચિત હોવાથી કશું નિશ્ચિત જ્ઞાન કરાવતી નથી. તેથી, [ સૂત્રમાં વાપરેલા “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ” એ વિશેષણના ] કથનને બળે જ દશ્ય ઘટ વગરને ભૂતલરૂપ પ્રદેશ અને તેનું જ્ઞાન – એ બંનેને દેશ્યાનુપલંભરૂપ સમજવાં. (૧૨)
का पुनरुपलब्धिलक्षणप्राप्तिरित्याह--
उपलब्धिलक्षणप्राप्तिरुपलम्भप्रत्ययान्तरसाकल्यं स्वभावविशेषश्च ॥१३॥ [ આગલા સૂત્રમાં “ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત” શબ્દ વાપર્યો છે તેથી પ્રશ્ન થાયઃ ] ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કેને કહેવાય [ કે જેના અસ્તિત્વને લીધે કોઈ પદાર્થ “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત’ કહી શકાય ] ?” આ માટે કહે છે:
ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ એટલે ઉપલબ્ધિના અન્ય પ્રત્યેનું સાકલ્ય અને સ્વભાવવશેષ, (૧૩). 1. ગુજરુષિક્ષાઘાતિ' ૩૫રિષજ્ઞaratવં દ0 ‘
ઉમટયા તરફથમ્’ તિ | ज्ञानस्य घटोऽपि जनकः, अन्ये च चक्षुरादयः । घटाद् दृश्यादन्ये हेतवः प्रत्ययान्तराणि । तेषां साकल्यं सन्निधिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org