________________
ન્યાયબિન્દુ
“તો હવે સપક્ષ ન હોય તેવો કોને ગણવે ?” [એને જવાબઃ ] તેનાથી અન્ય તેનાથી વિરુદ્ધ અને તેના અભાવ [ રૂ૫ તે અસપક્ષ ]. (૯)
1. “તત સજાન્યઃ તેન વિદ્વઃ | તલ્થ = સાક્ષસ્થામાવઃ | સાક્ષારવં તરિरुद्भत्वं च न तावत्प्रत्येतु शक्यं यावत् सपक्षस्वभावाभावो न विज्ञातः । तस्मादन्यत्वविरुद्धत्वप्रतीतिसामर्थ्यात्सपक्षाभावरूपो प्रतीतावन्यविरुद्धौ ।।
1. “તેનાથી” એટલે કે સપક્ષથી અન્ય, તેનાથી વિરુદ્ધ અને વળી તે સપક્ષના અભાવ[ રૂપ હોય તે અસપક્ષ]. હવે જયાં સુધી કોઈ અર્થ વિષે સપક્ષના સ્વભાવને અભાવ પ્રતીત થયો ન હોય ત્યાં સુધી તે અર્થનું સપક્ષથી અન્યપણું કે સપક્ષથી વિરુદ્ધપણું કળાવું શકયું નથી. તેથી જે [ સપક્ષથી ] અન્ય કે વિરુદ્ધ હોય તે તેમનામાં થતી અન્યત્વ અને વિરુદ્ધત્વની પ્રતીતિના સામર્થ્યથી જ સપક્ષના અભાવરૂપે પ્રતીત થયેલ ઠરે છે.
2. ततोऽभावः साक्षात् सपशाभावरूपः प्रतीयते । अन्यविरुद्धौ तु सामर्थ्यादभावरूपौ प्रतीयते । ततस्त्रयाणामप्यसपक्षत्वम् ।।
2. તેથી [ પ્રતીત થતો સપક્ષને ] અભાવ એ સીધેસીધે અભાવપ્રત્યયરૂપ હોય છે, જ્યારે [સપક્ષથી] અન્ય કે વિરુદ્ધ તરીકે પ્રતીત થતાં હોય તે સામર્થ્યથી (અર્થાત પરાક્ષ રીતે), સપક્ષના અભાવરૂપ ઠરે છે. તેથી તે ત્રણે ય અસાક્ષરૂપ છે. (૯)
___ त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानि ॥१०॥ અને ત્રિરૂપ લિંગો ત્રણ જ [ પ્રકારનાં ] છે. (૧૦) 1. उक्तेन त्रैरूप्येण त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानीति । चकारो वक्तव्यान्तरसमुच्चयार्थः । रूप्यमादौ पृष्टं त्रिरूपाणि च लिङ्गानि परेण । तत्र त्रैरूप्यमुक्तम् । त्रिरूपाणि चोच्यन्ते - त्रीण्येव निरूपाणि लिङ्गानि । त्रयस्त्रिरूपलिङ्गप्रकारा इत्यर्थः ॥
1. આગળ જણાવેલાં ત્રણ રૂપ(= પાસાં)વાળાં લિંગો ત્રણ જ [ પ્રકારનાં ] છે. [આગલી વાતના અનુસંધાનમાં ] નવું કંઈક ઉમેરવાનું છે એ બતાવવા માટે અને [ એવો સમુચ્ચયબોધક] શબ્દ સૂત્રમાં મૂકેલો છે. [ આની સ્પષ્ટતા કરીએ તે] પ્રથમ, લિંગના ત્રરૂના સ્વરૂપ ] અંગેનો પ્રશ્ન પુછાયે હતો, હવે એ ત્રિરૂપ લિંગ[ના પ્રકાર ] અંગે પ્રશ્ન ઉદ્ભવે છે. એમાંથી, અગાઉ ત્રિરૂપ્ય તો સમજાવ્યું; હવે એ ત્રિરૂપ લિંગ[ના પ્રકાર] વિષે અહીં કહેવામાં આવે છે. ત્રિરૂપ લિંગ ત્રણ જ [પ્રકારનાં સંભવે ] છે. આમ સૂત્રકારને અહીં ત્રિરૂપ લિંગના ત્રણ પ્રકાર નિદેશવાનું અભિપ્રેત છે. (૧૦) कानि पुनस्तानीत्याह
अनुपलब्धिः स्वभावः कार्य चेति ॥११॥ એ [ પ્રકાર] કયા ? – એ કહે છે : અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ [ ત્રણ પ્રકારનાં લિંગ], (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org