________________
દ્વિતીય પરિચ્છેદ સ્વાથનુમાન तत्र स्वार्थ त्रिरूपाल्लिङ्गाद्यदनुमेये ज्ञानं तदनुमानम् ॥३॥ તેમાં ત્રિરૂપ લિંગથી જે અનુમવિષયક જ્ઞાન તે સ્વાર્થ—અનુમાન. (૩)
1. “તત્ર' તો સ્વાર્થપરાનુનયણે સ્વાર્થ જ્ઞાન વિશિષ્ટમિટ – ત્રિવિતિ | गि रूपाणि यस्य वक्ष्यमाणलक्षणानि तस्त्रिरूपम् । लिङ्ग्यते गम्यतेऽनेनार्थ इति 'लिङ्गम्' ।
1. “તેમાં એટલે સ્વાર્થ અને પરાર્થ અનુમાન એ બેમાં. “ત્રિરૂપ લિંગથી...” યાદિ શબ્દો દ્વારા કેવા જ્ઞાનને સ્વાર્થ અનુમાન કહેવાય તે કહ્યું છે. જે લિંગનાં ત્રણ છે છે તે “ત્રિરૂપ” લિંગ કહેવાય; તે ત્રણ રૂપનું સ્વરૂપ હમણાં જ સમજાવવામાં બનાવશે. “લિંગ” શબ્દ [ત્રિ-જિતિ – “જવું, “જાણવું” એ સંસ્કૃત ધાતુને આધારે) જેના દ્વારા પદાર્થ જાણવામાં આવે તે એવો અર્થ ધરાવે છે.
2. तस्मास्त्रिरूपाल्लिङ्गात् यत् जातं ज्ञानमिति । एतद् हेतुद्वारेण विशेषणम् ।
2. તે આમ ત્રિરૂપ લિંગમાંથી જન્મેલું જે જ્ઞાન હેય તે [અનુમાન. [ત્રિરૂપ લિંગ a અનુમાનનું કારણ હોઈ અનુમાન માટે આ વિશેષણ વાપર્યું છે.
3. तत् त्रिरूपाच्च लिङ्गात् त्रिरूपलिङ्गालम्बनमप्युत्पद्यत इति विशिनष्टि - अनुमेय इति । एतच्च विषयद्वारेण विशेषणम् ।
3[પણ અનુમાન માટે “ત્રિરૂપ લિંગમાંથી જન્મતું જ્ઞાન એ વિશેષણ જ પૂરતુ નથી; કારણ કે ત્રિરૂપ લિંગમાંથી તો ત્રિરૂપ લિંગને આલંબન (વિષય) બનાવતું [“આ ત્રિરૂપ લિંગ છે' એવા આકારનું] જ્ઞાન પણ જન્મે છે. એટલે [આમ અતિવ્યાપ્તિ હાળવા] ઉક્ત જ્ઞાન માટે “અનુમેય(પક્ષ)વિષ્યક એવું વિશેષણ પણ ઉમેરે છે. આ બીજું વિશેષણ આ જ્ઞાન વિષય સ્પષ્ટ કરે છે.
4. त्रिरूपाल्लिङ्गाद्यदुत्पन्नमनुमेयालम्बनं ज्ञानं तत् स्वार्थमनुमानमिति ॥
4. [એટલે એકંદરે અર્થ આમ થયે ] “ત્રિરૂપ લિંગમાંથી ઉત્પન્ન થયેલું એવું અનુમેયને આલંબન બનાવતું જ્ઞાન તે સ્વાર્થનુમાન.” (૩) लक्षणविप्रतिपत्तिं निराकृत्य फलविप्रतिपत्ति निराकर्तुमाह
प्रमाणफलव्यवस्थाऽत्रापि प्रत्यक्षवत् ॥४॥ લક્ષણ વિષેની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરી ફલ વિષેની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરવા કહે છે : અહી પણ પ્રમાણુફળ અંગેની વ્યવસ્થા પ્રત્યક્ષની જેમ સમજવી. (૪)
1. प्रमाणस्य यत्फलं तस्य या व्यवस्था साऽत्रानुमानेऽपि प्रत्यक्ष इव 'प्रत्यक्षवत्' वेदितव्या।
1. પ્રમાણુના ફળની વ્યવસ્થા તે અહીં', એટલે કે અનુમાનના સંદર્ભમાં પણ પ્રત્યક્ષની જેમ સમજવી.
2. यथा हि नीलसरूपं प्रत्यक्षमनुभूयमानं नीलबोधरूपमवस्थाप्यते, तेन नीलसारूप्यं व्यवस्थापनहेतुः प्रमाणम्, नीलबोधरूपं तु व्यवस्थाप्यमानं प्रमाणफलम, तद्वद् अनुमानं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org