________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 3. [છેલ્લા વાક્યમાં વિષય માટે “ગ્રાહ્ય” વિશેષણ સાભિપ્રાય વાપર્યું છે;] કારણ કે પ્રમાણને વિષય બે પ્રકારને હાઈ શકે : (૧) જ્ઞાન જે આકારમાં ઉત્પન્ન થાય છે તે આકારવાળા ગ્રાહ્ય વિષય અને (૨) જે આકારે વિષયને અધ્યવસાય ( નિશ્ચય કે વિક૯૫) બંધાય છે તે અધ્યવસેય અથવા] પ્રાપણુય વિષય. [“પ્રાપણુય' એટલા માટે કે તે જ આકારે તે પ્રાપ્ત પણ થતું હોય છે. આમ7 જ્ઞાનને ગ્રાહ્ય વિષય જુદો હોય છે, અધ્યવય (પ્રાપણીય) વિષય જુદે હેાય છે; જેમ કે પ્રત્યક્ષની વાત કરીએ તો તેને ગ્રાહ્ય વિષય એક ક્ષણરૂપ હેાય છે, જયારે તેનો અર્થવ ય વિષય તે પ્રત્યક્ષજ્ઞાનના પ્રભાવે ઉપન્ન થયેલા નિશ્ચય દ્વારા [ગ્રહણ કરાતી] ક્ષણસંતતિ જ છે. એ ક્ષણસંતતિ જ પ્રત્યક્ષનો પ્રાપણુય વિષય છે; કારણ કે [ગ્રહણકાળ અનુભવેલી] ક્ષણની પ્રાપ્તિ અશકય હેાય છે.
4. तथाऽनुमानमपि स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तेरनर्थयाहि । स पुनरारोपितोऽर्थो गृह्यमाणः स्वलक्षणत्वेनाध्यवसीयते यतः, ततः स्वलक्षणमवसितं प्रवृत्तिविषयोऽनुमानस्य । अनर्थस्तु પ્રાહ્યઃ ||
4. એ રીતે વળી [અનુમાનના કિવિધ વિષયની વાત કરીએ તો,] અનુમાન પિતામાં પ્રતિભાસિત થતી [તિરૂપ અવસ્તુ (=અસત્ ) વિષે વસ્તુને અધ્યવસાય કરીને પ્રવર્તતું હોવાથી તેને ગ્રાહ્ય વિષય અવસ્તુરૂપ હોય છે, જયારે [અનુમાનથી] ગ્રહણ કરાતો એ આરોપિત અિવસ્તુરૂપ અર્થ, સ્વલક્ષણુના ક૫નમાં પરિણમે છે. આમ [ક૯૫નાથી પ્રતીત થનારું સ્વલક્ષણ એ અનુમાનને પ્રવૃત્તિવિષય છે, જ્યારે [તિરૂ૫] અવસ્તુ તે ગ્રાહ્ય વિષય છે. . .
5. तदत्र प्रमाणस्य ग्राह्य विषयं दर्शयता प्रत्यक्षस्य स्वलक्षण विषय उक्तः ॥
5. તે, આ સૂત્રમાં પ્રમાણુના ગ્રાહ્ય વિષયની ચર્ચાને અનુસંધાનમાં પ્રત્યક્ષને વિષય તે સ્વલક્ષણ – એમ કહ્યું છે; [અહીં પ્રાપણુય વિષયની વાત નથી.] (૧૨)
कः पुनरसौ विषयो ज्ञानस्य यः स्वलक्षणं प्रतिपत्तव्य इत्याहयस्यार्थस्य संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासभेदः तत् स्वलक्षणम् ॥१३॥
પ્રિશ્ન થાય ] “જ્ઞાનના કયા વિષયને “સ્વલક્ષણ” તરીકે ઓળખ ” આ જવાબરૂપે કહે છે :
જે અર્થના સંનિધાન અને અસંનિધાનને લીધે જ્ઞાનના પ્રતિભાસમાં ભિન્નતા સધાય તે સ્વલક્ષણ. (૧૩)
1. यस्यार्थस्येत्यादि । अर्थशब्दो विषयपर्यायः । यस्य ज्ञानविषयस्य । संनिधानं निकटदेशावस्थानम् । असंनिधानं दूरदेशावस्थानम् ।
1. અહીં “અર્થ' શબ્દ “વિષયને પર્યાય છે. એથી જે અર્થના એટલે જે જ્ઞાનવિષયના.” “સંનિધાન” એટલે જાણનારની] નજીકના સ્થળે તેવું તે અને “અસંનિધાન” એટલે દૂરના સ્થળે તેવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org