________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
2. भूतस्य भावना पुनः पुनश्चेतसि विनिवेशनम् । भावनायाः प्रकर्षः भाव्यमानार्थीभासस्य ज्ञानस्य स्फुटाभत्वारम्भः। प्रकर्षस्य पर्यन्तः यदा स्फुटाभत्वमीषदसम्पूर्ण भवति । यावद्धि स्फुटाभत्वमपरिपूर्ण तावत्तस्य प्रकर्षगमनम् । सम्पूर्णं तु यदा, तदा नास्ति प्रकर्षगतिः । ततः सम्पूर्णावस्थायाः प्राक्तन्यवस्था स्फुटाभत्वप्रकर्षपर्यन्त उच्यते । तस्मात्पर्यन्ताद् यज्जातं भाव्यमानस्यार्थस्य संनिहितस्येव स्फुटतराकारग्राहि ज्ञानं योगिनः प्रत्यक्षम् ।
2. ભૂતાર્થની ભાવના એટલે પુનઃ પુનઃ સત્ પદાર્થને ચિત્તમાં પ્રવેશ કરાવવો તે. એ ભાવનાનો પ્રકર્ષ એટલે એવી દશા કે જેમાં ભાવવામાં આવતા અર્થ ના પ્રતિભાસરૂપ જ્ઞાન રકુટ જેવું થવા માંડે. એ પ્રકષને પર્યન્ત એટલે પેલી ફુટતામાં થોડી જ અપૂણતા હોય તેવી દશા. [અહીં “પ્રકર્ષપર્વત”ને આ અર્થ કરવાનું] કારણ એ કે જ્યાં સુધી એ કુટાકારતા પરિપૂર્ણ બની નથી હોતી ત્યાં સુધી એ સ્કુિટાકારતાનું પ્રકર્ષગમન ચાલ્યા કરે છે. જયારે પરિપૂર્ણ ફુટતા સધાય છે ત્યારે પ્રકર્ષ તરફ ગતિ કરવાપણું રહેતું નથી. ‘આથી સંપૂર્ણતાની અવસ્થાની પૂર્વાવસ્થા તે સ્કુટાકારતાના પ્રકઈને પર્યત (છેવાડે, ચરમ દશા) કહેવાય છે. તે આવા પર્યન્તમાંથી જન્મતું જ્ઞાન તે યોગિજ્ઞાન. ભાવવામાં આવતું સત્ જાણે સામસામ હોય તેમ તેના ફુટતર આકારનું ગ્રહણ એવા જ્ઞાનમાં થાય છે.
3. तदिह स्फुटाभत्वारम्भावस्था भावनाप्रकर्षः । अभ्रकव्यवहितमिव यदा भाव्यमानं वस्तु पश्यति सा प्रकर्षपर्यन्तावस्था । करतलामलकवत् भाव्यमानस्यार्थस्य यद्दर्शनं तद्योगिनः प्रत्यक्षम् । સદ્ધિ છુટામK
3. એટલે [ફરી સ્પષ્ટ કરીએ કે] ફુટતાના અનુભવને આરંભ તે ભાવનાપ્રકર્ષ અને જયારે ભાવવામાં આવતું સત જાણે અબરખની આડશમાંથી જોતા હોઈએ એવી રીતે અનુભવાય ત્યારે તે પ્રકારની પર્યન્તાવસ્થા કહેવાય. [પછીની ક્ષણે તેમાંથી ખુદ
ગિપ્રત્યક્ષ જ્ઞાન જન્મે. તે તબકકે પ્રકર્ષગતિનું પ્રયોજન રહેતું નથી.] એ યોગિપ્રત્યક્ષમાં ભાવ્યમાન અર્થનું હસ્તામલકવત્ દર્શન થાય છે, કારણ કે તે ફુટ આકારવાળું હેાય છે.
4. स्फुटाभत्वादेव च निर्विकल्पकम् । विकल्पविज्ञानं हि संकेतकालदृष्टत्वेन वस्तु गृहन्छन्दसंसर्गयोग्य 'गृह्णीयात् । संकेतकालदृष्टत्वं च संकेतकालोत्पन्नज्ञानविषयत्वम् । यथा च पूर्वोत्पन्नं विनष्टं 'ज्ञानं सम्प्रत्यसत्, तद्वत्पूर्वविनष्टज्ञानविषयत्वमपि सम्प्रति नास्ति वस्तुनः । तदसद्रूपं वस्तुनो गृहदसंनिहितार्थग्राहित्वादस्फुटाभं विकल्पकम् । ततः स्फुटाभत्वांन्निर्विकल्पकम् । प्रमाणशुद्धार्थग्राहित्वाच्च संवादकम् । अतः प्रत्यक्षम् । इतरप्रत्यक्षवत् । ગિજ્ઞાનની નિર્વિકલપકતા :
4. અને તે ફુટ આકારવાળું હોઈને જ નિર્વિકટપક હોય છે. [જ્યારે, વિક૯૫રૂપ જ્ઞાન સકુટ આકારવાળું હોતું નથી;] કારણ કે તે [અત્યારે અનુભવાતી વસ્તુને સંકેતકાળે અનુભવેલી વસ્તુરૂપે ગ્રહે છે તેથી તો તેને શબ્દસંસર્ગને રૂપે અનુભવે છે. હવે, [હાલ અનુભવાતી] વસ્તુને સકેતકાળે અનુભવેલી વસ્તુ તરીકે જોવી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org