________________
પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ કરે તેમ ન માનીએ તે [ચક્ષઆદિના વ્યાપારના અન્વયવ્યતિરેકને અનુસરવાને આધાર બ્રિશ્ચિત થનારું] કોઈ પણ જ્ઞાનનું ચક્ષુ-આદિ] વિષેનું આશ્રિતપણે જ સિહ ન થઈ શકે,
____8. एतच्च सिद्धान्तप्रसिद्धं मानसं प्रत्यक्षम् । न त्वस्य प्रसाधकमस्ति प्रमाणम् । एवंबातीयकं तद्यदि स्यान्न कश्चिद्दोषः स्यादिति वक्तुं लक्षणमाख्यातमस्येति ।। To 8. આ મનોવિજ્ઞાન તે જ બિૌ] સિદ્ધાન્તમાં જે માનસપ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધ છે તે જ્ઞાન. પણ આ જ્ઞાનને સિદ્ધ કરનાર પ્રમાણ નથી. [તો પછી આ સત્રમાં તેનું લક્ષણ કેમ આપ્યું ? – એ શંકાનું સમાધાન એ કે] તે માનસપ્રત્યક્ષને જે આવા સ્વરૂપનું માનવામાં આવે તો તેને સ્વીકારવામાં કશો વાંધે હોઈ શકે નહિ એમ સૂચવવા જ આનું લક્ષણ અહીં કહેવાયું છે. (૯)
स्वसंवेदनमाख्यातुमाह
सर्वचित्तचैत्तानामात्मसंवेदनम् ॥१०॥ સ્વસંવેદન' જ્ઞાનનું [પ્રત્યક્ષના તૃતીય પ્રકારરૂપે] નિરૂપણ કરે છે? સવ ચિત્ત અને ચૈત્તનું આત્મસંવેદન [૨૫ પ્રત્યક્ષ હોય છે.] (૧૦)
1. सर्वचित्तेत्यादि । चित्तम् अर्थमात्रग्राहि । चैत्ता विशेषावस्थाग्राहिणः सुखादयः । सर्वे व ते चित्तचैत्ताश्च सर्वचित्तचैत्ताः । सुखादय एव स्फुटानुभवत्वात्स्वसंविदिताः, नान्या चित्तावस्थेत्येतदाशङ्कानिवृत्त्यर्थ सर्वग्रहणं कृतम् । नास्ति सा काचिच्चित्तावस्था यस्यामात्मनः संवेदनं न प्रत्यक्षं स्यात् ।
1. ‘ચિત્ત’ એ માત્ર પદાર્થનું ગ્રહણ કરનારું જ્ઞાન છે. “ચ” તે વિશેષ અવસ્થા [ના આકાર] ધારણ કરતાં સુખાદિ છે. “સર્વ' શબ્દ ચિત્ત અને ચત્ત ઉભયને લાગુ પડે છે. કેઈને એવી આશંકા થાય કે સુખ વગેરેને જ ફુટ અનુભવ થતો હોવાથી તેમનું જ સ્વસંવેદન થાય, બીજી કેાઈ [નીલજ્ઞાનાદિરૂપ] ચિત્તાવસ્થાનું નહિ. આવી આશંકાને અટકાવવા “સર્વ' શબ્દ સૂત્રમાં વાપર્યો છે. કહેવાને ભાવ એ છે કે કોઈ પણું ચિત્તાવસ્થા એવી નથી, જેનું પોતાનું સંવેદન પ્રત્યક્ષ ન થતું હોય.
2. येन हि रूपेणात्मा वेद्यते तद्रूपमात्मसंवेदनं प्रत्यक्षम् ।
2, કિઈને પ્રશ્ન થાય કે ઇન્દ્રિયજ્ઞાનઆદિ અન્ય પ્રત્યક્ષપ્રકારોથી આ આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષના અનુભવને આકાર કઈ રીતે જુદે પડે છે, તો તેના ખુલાસારૂપે કહેવાનું કે] જ્ઞાનના પિતાના સ્વરૂપ કે આકારનું જે રૂપે સંવેદન થાય તે રૂપવાળું જ્ઞાન આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય.
3. इह च रूपादौ वस्तुनि दृश्यमाने आन्तरः सुखाद्याकारस्तुल्यकालं संवेद्यते । न च गृह्यमाणाकारो नीलोदिः सातरूमो वेद्यते इति शर्थ वक्तुम् । यतो नीलादिः सातरूपेणानुभूयत इति न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org