________________
૨૨
ન્યાયાબિન્દુ
5. तैरनाहितो विभ्रमो यस्मिस्तत्तथाविधं ज्ञानं प्रत्यक्षम् ॥
5. તેવા કોઈ કારણથી જે જ્ઞાનમાં ભ્રમ પેદા થયો ન હોય તેવું જ્ઞાન, જેિ તે કલ્પનારહિત પણ હોય તો,] પ્રત્યક્ષ કહેવાય. (૬)
तदेवं लक्षणमाख्याय यैरिन्द्रियमेव द्रष्ट्र कल्पितं, मानसप्रत्यक्षलक्षणे च दोष उद्भावितः, स्वसंवेदनं च नाभ्युपगतं, योगिजानं च, तेषां विप्रतिपत्तिनिराकरणार्थ प्रकारभेदं प्रत्यक्षस्य दर्शयन्नाह
तत् चतुर्विधम् ॥७॥ तत् चतुर्विधमिति ॥
તો આમ પ્રત્યક્ષનું લક્ષણ તો કહ્યું. હવે [ વૈભાષિક મતાનુયાયી બૌદ્ધો વગેરે ] કેટલાકે ખુદ ઈન્દ્રિયને જ [પ્રત્યક્ષ] જ્ઞાન થયું. [મીમાંસાદિ] કેટલાક માનસપ્રત્યક્ષના [દિન્નાગના] લક્ષણ સામે વાંધે કાઢયો, ભિા મીમાંસક અને નિયાયિક વૈશેષિક આદિ] કેટલાકે સ્વસંવેદનત્યક્ષનો અસ્વીકાર કર્યો અને [મીમાંસક તેમ જ ચાર્વાક આદિ] કેટલાકે ગિજ્ઞાનને અસ્વીકાર કર્યો – આ મતાંતરનું નિરસન કરવા સૂત્રકાર હવે પ્રત્યક્ષના પ્રકારો
તે ચાર પ્રકારનું છે. (૭)
इन्द्रियज्ञानम् ॥८॥
[પ્રથમ પ્રકાર તે ઇન્દ્રિયજ્ઞાન, (૮) इन्द्रियस्य ज्ञानमिन्द्रियज्ञानम् । इन्द्रियाश्रितं यत् तत् प्रत्यक्षम् ॥
ઈન્દ્રિયનું જ્ઞાન તે ઈન્દ્રિયજ્ઞાન. જે જ્ઞાન [ઉત્પન્ન થવાની બાબતમાં] ઈન્દ્રિય પર આશ્રિત હોય તે પ્રત્યક્ષ [નો એક પ્રકાર ગણાય. (૮)
मानसप्रत्यक्षे पर्यो दोष उद्भावितः तं निराकर्तुं मानसप्रत्यक्षलक्षणमाह -- स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं तन्मनोविज्ञानम् ॥९॥
માનસપ્રત્યક્ષ [ની કલ્પના] સામે અન્ય વાદીઓએ જે વધે રજૂ કર્યો તેના નિરકરણ માટે માનસપ્રત્યક્ષનું લક્ષણ કહે છે :
પાતાની વિષય [-ક્ષણની અનન્તર વિષય-ક્ષણ જેની સહકારી છે તેવા ઇન્દ્રિયજ્ઞાનરૂપ “સમનન્તરપ્રત્યય વડે જે ઉત્પન્ન થયું હોય તે મનોવિજ્ઞાન (= માનસપ્રત્યક્ષ) કહેવાય. (૯)
1. स्व आत्मीयो विषय इद्रियज्ञानस्य । तस्यानन्तरः न विद्यतेऽन्तरमस्येति । अन्तरं च व्यवधानं विशेषश्वोच्यते । ततश्चान्तरे प्रतिषिद्धे समानजातीयो द्वितीयक्षणभाव्युपादेयक्षण इन्द्रियविज्ञानविषयस्य गृह्यते । तथा च सतीन्द्रियज्ञानविषयक्षणादुत्तरक्षण एकसंतानान्तभूतो गृहीतः । स सहकारी यस्येन्द्रियविज्ञानस्य तत्तथोक्तम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org