________________
ન્યાયબિંદુ
9. नैष दोषः । सत्यपि स्वलक्षणस्य वाच्यवाचकभावे संकेतकालदृष्टत्वेन गृह्यमाणं स्वलक्षणं वाच्यं वाचकं च गृहीतं स्यात् । न च संकेतकालभावि दर्शनविषयत्वं वस्तुनः संप्रत्यस्ति । यथा हि संकेतकालभावि दर्शनमद्य निरुद्धं तद्वत् तद्विषयत्वमप्यर्थस्याद्य नास्ति । ततः पूर्वकालदृष्टत्वमपश्यच्छ्रोत्रज्ञानं न वाच्यवाचकभावग्राहि ।
9. [આ સાવ સ્થળ ને તર્ક છલવાળી દલીલને જવાબ આપીએઃ] આ દેષ ઉદ્દભવતો નથી. [વાગ્યને વાચક સાથે સંબંધ બતાવનાર) જે સંત હોય છે તે સંકેતનું ગ્રહણ કરવાના કાળે અનુભવેલા [વા કે વાચક] પદાર્થરૂપે જ જયારે સ્વલક્ષણનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જ તે સ્વલક્ષણ [અમુક વાચકના] વાય” કે “[અમુક વાગ્યના] વાચક' તરીકે પ્રતીત થાય છે, ને તેટલા પૂરતું જ એનું વાપણું કે વાચકપણું હાય છે. [પરંતુ સ્વલક્ષણનું ગ્રહણ જયારે શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે ત્યારે આવા સંકેતકાળના અનુભવના ગ્રહણને અવકાશ હોતો નથી, કારણ કે] શ્રોત્રને હાલને વિષય એ કંઈ સંતકાળે અનુભવેલા વિષયરૂપ નથી હોત; કારણ કે જે રીતે સંકેતકાળે થયેલે ઈન્ડિયાનુભવ હાલ નિરોધ પામે છે, તે રીતે હાલ ઇન્દ્રિયાથે પણ સંકેતકાળે થયેલા અનુભવના વિષયુરૂપ નથી. આ રીતે શ્રોત્રજ્ઞાન તો [હાલ અનુભવાતા વિષયનું] પૂર્વકાળે અનુભવેલા વિષયરૂપે ગ્રહણ જ ન કરતું હોઈ, [ને તે દ્વારા સમગ્ર સંકેતગ્રહણને અવગણતું હેઈ, સ્વલક્ષણના] વાગ્યપણાનું કે વાચકપણાનું ગ્રહણ કરતું નથી.
10.अनेनैव न्यायेन योगिज्ञानमपि सकलशब्दार्थावभासित्वेऽपि संकेतकालदृष्टत्वाग्रहणान्निविकल्पकम् ॥
10. યોગિસ્તાનમાં પણ સકળ શબ્દ અને અર્થોને પ્રતિભાસ હોય છે, તેમ છતાં તિમાંના તે તે શબ્દ અને અર્થ અર્થાત્ વાચક અને વાચ્ય સંકેતકાળે અનુભવેલા [શબ્દ અને અર્થ] રૂપે ગ્રહણ પામતા ન હોઈ, તે જ્ઞાન પણ ઉપર્યુક્ત [શ્રોત્રજ્ઞાનના ન્યાયે જ નિર્વિકલ્પક હેાય છે. (અર્થાત્ યેગી વ્યવહારદશામાં શબ્દાદિના વાવાચકભાવને જાણે છે ખરે, છતાં તેની પ્રત્યક્ષ પ્રતીતિમાં તે વાચ્યવાચકમાવને અવગણે છે, ને તે તે ભાવોને તેમના પિતાના અર્થાત્ અનભિલાપ્ય સ્વરૂપે જ અનુભવે છે.) (પ.)
तया रहितं तिमिराशुभ्रमणनौयानसंक्षोभायनाहितविभ्रमं ज्ञानं प्रत्यक्षम् ॥६॥
તેનાથી રહિત અને તિમિરઝડપી ભ્રમણ, નૌકાવિહાર, સાભ આદિને કારણે જેમાં વિભ્રમ પેદા ન થયો હોય તેવું જ્ઞાન તે પ્રત્યક્ષ (૬)
1. तया कल्पनया कल्पनास्वभावेन रहितं शून्यं सज्ज्ञानं यदभ्रान्तं तत् प्रत्यक्षमिति परेण सम्बन्धः । कल्पनापोढत्वाभ्रान्तत्वे परस्परसापेक्षे प्रत्यक्षलक्षणं, न प्रत्येकमिति दर्शयितुं तया रहितं यदभ्रान्तं तत्प्रत्यक्षमिति लक्षणयोः परस्परसापेक्षयोः प्रत्यक्षविषयत्वं दर्शितमिति ।
1. તેનાથી” એટલે [હમણાં વર્ણવેલી] કલ્પનાથી, [અથવા વધુ એકસાઈથી કહીએ તો ] કલ્પના સ્વભાવથી (કલ્પનાપણાથી) રહિત અર્થાત્ તેના અભાવવાળું. વળી એની સાથે સાથે જે જ્ઞાન અબ્રાન્ત પણ હોય તે પ્રત્યક્ષ – એમ પહેલાં આવેલા [પ્રત્યક્ષની વ્યાખ્યાના સૂત્ર] સાથે અનુસંધાન છે. ક૯પનારહિતપણું અને અબ્રાન્તપણું – એ બંને એકબીજાની અપેક્ષાએ પ્રત્યક્ષનું લક્ષણ (=સ્વરૂ૫) બતાવે છે, પ્રત્યેક સ્વતંત્રપણે નહિ – એ બતાવવા “ક૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org